Sajan Tara Sambharna by Himanshu Barot, Nayna Sharma, Meet Mehta song Lyrics and video

Artist:Himanshu Barot, Nayna Sharma, Meet Mehta
Album: Single
Music:Maulik Mehta
Lyricist:Kanti Ashok, Mahesh Naresh, Prashant Jadav
Label:Ultra Gujarati
Genre:Dance
Release:2021-01-08

Lyrics (English)

LYRICS OF SAJAN TARA SAMBHARNA IN GUJARATI: સાજન તારા સંભારણા, The song is sung by Himanshu Barot , Nayna Sharma and Meet Mehta from Ultra Gujarati . "SAJAN TARA SAMBHARNA" is a Gujarati Dance song, composed by Maulik Mehta , with lyrics written by Kanti Ashok , Mahesh Naresh and Prashant Jadav . The music video of the track is picturised on Hitu Kanodia, Mamta Soni and Arvind Vegda.
સાજન તારા સંભારણા હો
સાજન તારા સંભારણા હો
સાજન તારા સંભારણા
નઈ રે ભુલાય નઈ નઈ રે ભુલાય
નઈ રે ભુલાય
નઈ રે ભુલાય નઈ નઈ રે ભુલાય
નઈ રે ભુલાય નઈ નઈ રે ભુલાય
સાજન તારા સંભારણા હો
સાજન તારા સંભારણા
સાજન તારા સંભારણા
નઈ રે ભુલાય નઈ નઈ રે ભુલાય
નઈ રે ભુલાય નઈ નઈ રે ભુલાય
સાજન તારા સંભારણા હો
સાજન તારા સંભારણા
સાજન તારા સંભારણા
તારી છબી હૈયે જડી
જેની રે જોડી જડશે નહિ
પ્રીત્યું નો રંગ લાગ્યો રે અંગ
બીજો તે રંગ કોઈ ચડશે નહિ
નજરું ના જોરે દલડું તું ચોરે
હે એમાં તું શાને પાલવ સંકોરે
નજરું ના જોરે દલડું તું ચોરે
હે એમાં તું શાને પાલવ સંકોરે
ભારતલીરીક્સ.કોમ
સાથી ભુલાય સંગાથી ભુલાય
નહિ રે ભુલાય એક નહિ રે ભુલાય
સાજન તારા સંભારણા હો
સાજન તારા સંભારણા
સાજન તારા સંભારણા
હૈયાની વાતો હું હોઠોથી બોલું
ભૂલું મને પણ હું તને ના ભૂલું
રેહવું પડે દૂર મને જો તારાથી
એવું જીવન હું તો એકલા છોડું
યાદોની તારીની યાદી બનાવી
તારા વિચારોમાં રાતો વિતાવું
તારા વિના મારી જિંદગી ઝાંખી
તારી મને હવે આદત લાગી
મંઝિલ મહોબત મારી મશલ તું
શબ્દોની દુનિયાની મારી ગઝલ તું
લાગણી નસલની એવી અસર તું
કેશી તું મારી જિંદગી કર સ તું
હે હિરલાનો હાર સોનાનો હાર
માંગી લે મનગમતો શણગાર
લૂંટી લેવાય ચોરી જવાય
એ રે શણગાર ચાર દિન નો કહેવાય
હે હિરલાનો હાર સોનાનો હાર
માંગી લે મનગમતો શણગાર
લૂંટી લેવાય ચોરી જવાય
એ રે શણગાર ચાર દિન નો કહેવાય
તુને રે એવું મારે શું દેવું
હૈયું રે લેવું હૈયું રે દેવું
તુને રે એવું મારે શું દેવું
હૈયું રે લેવું હૈયું રે દેવું
સૈયર ભુલાય કે મૈયર ભુલાય
નઈ રે ભુલાય એક નહિ રે ભુલાય
સાજન તારા સંભારણા હો
સાજન તારા સંભારણા
સાજન તારા સંભારણા.
Sajan tara sambharna ho
Sajan tara sambharna ho
Sajan tara sambharna
Nai re bhulay nai nai re bhulay
Nai re bhulay
Nai re bhulay nai nai re bhulay
Nai re bhulay nai nai re bhulay
Sajan tara sambharna ho
Sajan tara sambharna
Sajan tara sambharna
Nai re bhulay nai nai re bhulay
Nai re bhulay nai nai re bhulay
Sajan tara sambharna ho
Sajan tara sambharna
Sajan tara sambharna
Tari chhabi haiye jadi
Jeni re jodi jadshe nahi
Prityu no rang lagyo re ang
Bijo te rang koi chadshe nahi
Najaru na jore daldu tu chore
He aema tu shane palav sankore
Najaru na jore daldu tu chore
He aema tu shane palav sankore
atozlyric.com
Sathi bhulay sangathi bhulay
Nahi re bhulay aek nahi re bhulay
Sajan tara sambharna ho
Sajan tara sambharna
Sajan tara sambharna
Haiyani vato hu hothothi bolu
Bhulu mane pan hu tane na bhulu
Rehvu pade dur mane jo tarathi
Aevu jivan hu to aekla chhodu
Yaadoni tarini yaadi banavi
Tara vicharoma rato vitavu
Tara vina mari zindagi zankhi
Tari mane have aadat lagi
Manzil mohabbat mari mashal tu
Shabdoni duniyani mari gazhal tu
Lagni nasalni aevi asaar tu
Keshi tu mari zindagi kar sa tu
He hirlano har sonano haar
Mangi le mangamto shangar
Lunti levay chori javay
Ae re shangar char din no kahevay
He hirlano har sonano haar
Mangi le mangamto shangar
Lunti levay chori javay
Ae re shangar char din no kahevay
Tune re aevu mare shu devu
Haiyu re levu haiyu re devu
Tune re aevu mare shu devu
Haiyu re levu haiyu re devu
Saiyar bhulay ke maiyar bhulay
Nai re bhulay aek nahi re bhulay
Sajan tara sambharna ho
Sajan tara sambharna
Sajan tara sambharna.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Sajan Tara Sambharna lyrics in Gujarati by Himanshu Barot, Nayna Sharma, Meet Mehta, music by Maulik Mehta. Includes YouTube video and lyrics in multiple languages.