Pardesida by Vinay Nayak song Lyrics and video
Artist: | Vinay Nayak |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | Mitesh Barot, Vinay Nayak |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2024-11-08 |
Lyrics (English)
PARDESIDA LYRICS IN GUJARATI: પરદેસીડા, This Gujarati Love song is sung by Vinay Nayak & released by Jhankar Music . "PARDESIDA" song was composed by Dhaval Kapadiya , with lyrics written by Mitesh Barot and Vinay Nayak . The music video of this track is picturised on Zeel Joshi and Shyamal Sheth. હે મારા હોશિલા હે મારા હોશીલા રાજવીજો ઢોલા આવજો રે પરદેસીડા મારા હોશીલા હે મારા હોશીલા દલડા ના રાજવી વેલા આવો પરદેસીડા હે મારા પગો ની પેજણીયુ રાજવી વાલો રે વેરાશે રે મારા ભાવે ના ભવ ના રે ભેરુ જીવલડો મુજાસે રે મારા હોશીલા હે મારા હોશીલા મારા હોશીલા રાજ પાઠ ના રાજવી આવજો રે પરદેસીડા કે મારી પોકણ કંચન વરહે આંખલડી કે મારી પોકણ કંચન વરહે આંખલડી લેજો હંભાળ વાલમ વેરણ છે વાટડી દલડા ના હેત છલકાય રે હારે મારા પરદેસીડા હે મારા હોશિલા હે મારા હોશીલા રાજવીજો ઢોલા આવજો રે વેલેરા પરદેસીડા કે મારી માયા મેરણ ને રણ મેં રંજાળ છે એ કે હારે મારી માયા મેરણ ને રણ મેં રંજાળ છે કાજલ કોબિયુ ને હાથ હુંનો કોડ છે જાણે સોખીલો મારો જાયરે હારે મારા પરદેસીડા હે મારા હોશિલા હે મારા હોશીલા રાજવીજો ઢોલા આવજો વેલેરા પરદેસીડા He mara hoshila He mara hoshila raajvijo dhola aavjo re pardesida Mara hoshila he mara hoshila dalda na raajvi vela aavo pardesida He mara pago ni pejaniyu raajvi valo re verase re Mara bhave na bhav na re bheru jivaldo munjase re Mara hoshila he he mara hoshila mara hoshila Raaj paath na raajvi aavjo re pardesida Ke mari pokan kanchan varahe aankhaldi Ke mari pokan kanchan varahe aankhaldi Lejo hambhal vaalam veran che vaatdi Dalda na het chalkay re hare mara pardesida He mara hoshila He mara hoshila raajvijo dhola aavjo re velera pardesida Ke mari maya meran ne ran me ranjaad che ae Ke hare mari maya meran ne ran me ranjaan che Kajal kobiyu ne haath huno kod che Jaane sokhilo maro jayre hare mara pardesida He mara hoshila He mara hoshila raajvijo dhola aavjo velera pardesida Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pardesida lyrics in Gujarati by Vinay Nayak, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.