Kyare Thase Mulaqat ? by Gaman Santhal song Lyrics and video
Artist: | Gaman Santhal |
---|---|
Album: | Single |
Music: | Yash Limbachiya |
Lyricist: | Mitesh Barot |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2022-05-09 |
Lyrics (English)
ક્યારે થશે મુલાકાત ? | KYARE THASE MULAQAT ? LYRICS IN GUJARATI: The song is sung by Gaman Santhal under T-Series Gujarati label. "KYARE THASE MULAQAT ?" Gujarati song was composed by Yash Limbachiya , with lyrics written by Mitesh Barot . The music video of this Sad song stars Yuvraj Suvada, Hiral Poriya and Nirav Brahmbhatt. Tari yado ne kai de ke mane na radave Tari yado ne kai de ke mane na radave Tari yado ne kai de ke mane na radave Tane lidhya vina aekli na aave Chhutya hatho thi hath have thati nathi vaat Chhutya hatho thi hath have thati nathi vaat Kyare thase mulaqat aeto jane maro ram Kyare thase mulaqat aeto jane maro ram Bhav na chheta thati gaya chhe tare ne mare Tu gai kinare ame rahya madhdhare Prem ma judai kem lakhi lakhnare Aemne to radi ne puchhvu chhe mare Tu to prem no vishvas chale nom na re shvas Tu to prem no vishvas chale nom na re shvas Kyare thase mulaqat aeto jane maro ram Kyare thase mulaqat aeto jane maro ram Ho… Aek taro sath biju kai na magu Yaad kari juni vato rato hu jagu Kya sudhi vhali mare roj radvanu Puru thashe kyare sapnu malvanu Ame jivta thaya laash shu hato maro vank Ame jivta thaya laash shu hato maro vank Kyare thase mulaqat aeto jane maro ram Kyare thase mulaqat aeto jane maro ram Kyare thase mulaqat aeto jane maro ram Kyare thase mulaqat aeto jane maro ram. તારી યાદો ને કઈ દે કે મને ના રડાવે તારી યાદો ને કઈ દે કે મને ના રડાવે તારી યાદો ને કઈ દે કે મને ના રડાવે તને લીદ્યા વગર એ એકલી ના આવે છૂટ્યા હાથોથી હાથ હવે થતી નથી વાત છૂટ્યા હાથોથી હાથ હવે થતી નથી વાત ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ ભવ ના છેટા થઇ ગયા છે તારે ને મારે તું ગઈ કિનારે અમે રહ્યા મધધારે પ્રેમમાં જુદાઈ કેમ લખી લખનારે એમને તો રડી ને પૂછવું છે મારે તું તો પ્રેમ નો વિશ્વાસ ચાલે નોમ ના રે શ્વાસ તું તો પ્રેમ નો વિશ્વાસ ચાલે નોમ ના રે શ્વાસ ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ હો… એક તારો સાથ બીજું કઈ ના માંગુ યાદ કરી જૂની વાતો રાતો હું જાગું ક્યાં સુધી વ્હાલી મારે રોજ રડવાનું પૂરું થાશે ક્યારે સપનું મળવાનું atozlyric.com અમે જીવતા થયા લાશ શું હતો મારો વાંક અમે જીવતા થયા લાશ શું હતો મારો વાંક ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ ક્યારે થશે મુલાકાત એતો જાણે મારો રામ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kyare Thase Mulaqat ? lyrics in Gujarati by Gaman Santhal, music by Yash Limbachiya. Includes YouTube video and lyrics in multiple languages.