Tu Mare Layak Nathi by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Ekta Sound |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-01-09 |
Lyrics (English)
Tu Mare Layak Nathi lyrics, the song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound. The music of Tu Mare Layak Nathi Sad track is composed by Rahul (Ravi - Rahul), Ravi (Ravi - Rahul) while the lyrics are penned by Bharat Ravat, Devraj Adroj. હો ભરી મહેફિલ માં તે કર્યો બદનામ હો ભરી મહેફિલ માં તે કર્યો બદનામ તારી બેવફાઈ જોઈ કરું હું સલામ જા જા બેવફા તારું લેવું નથી નામ હો ભરી મહેફિલ માં તે કર્યો બદનામ તારી બેવફાઈ જોઈ કરું હું સલામ જા જા બેવફા તારું લેવું નથી નામ ઓકાત તારી તો તે દીધી રે બતાવી આખરે તો તારી તે જાત રે બતાવી જા જા બેવફા તારું લેવું નથી નામ હો ભરી મહેફિલ માં તે કર્યો બદનામ તારી બેવફાઈ જોઈ કરું હું સલામ જા જા બેવફા તારું લેવું નથી નામ જા જા બેવફા તારું લેવું નથી નામ ભારતલીરીક્સ.કોમ હો તારી ઝીંદગી થી બાકાત મને કર્યો તે છોડી વફાદારી ગદારી કરી દીધી તે હો ગરીબ કહી ને મારું દિલ તોડી દીધું તે તારી અમીરી ના નશામાં મન કીધું તે તું મારે લાયક નથી તું મારે લાયક નથી તું મારે લાયક નથી તું મારે લાયક નથી તું મારે લાયક નથી હો ભરી મહેફિલ માં મને કર્યો તે બદનામ તારી બેવફાઈ જોઈ કરું હું સલામ જા જા બેવફા તારું લેવું નથી નામ હો જા જા બેવફા તારું લેવું નથી નામ હો મારી મજબૂરી નો ફાયદો ઉઠાયો છે મારી નાદાની નો લાભ તે ઉઠાવ્યો છે હો જા જા બેવફા તને છોડશે ના મારી હાય આટલું કહી ને હું કરું શું બાય બાય હવે તું મારે લાયક નથી તું મારે લાયક નથી હવે તું મારે લાયક નથી જીગા ને લાયક નથી જીગા ને લાયક નથી હો ભરી મહેફિલ માં તે કર્યો બદનામ તારી બેવફાઈ જોઈ કરું હું સલામ જા જા બેવફા તારું લેવું નથી નામ ઓહ જા જા બેવફા તારું લેવું નથી નામ હો જા જા બેવફા તારું લેવું નથી નામ Ho bhari mehfil ma te karyo badnaam Ho bhari mehfil ma te karyo badnaam Taari bewafi joi karu hu salaam Jaa jaa bewafa taaru levu nathi naam Ho bhari mahfil ma te karyo badnaam Taari bewafi joi karu hu salaam Jaa jaa bewafa taaru levu nathi naam Okaat taari to te didhi re bataavi Aakhre to taari te jaat re bataavi Jaa jaa bewafa taaru levu nathi naam atozlyric.com Ho bhari mahfil ma te karyo badnaam Taari bewafi joi karu hu salaam Ja ja bewafa taaru levu nathi naam Ja ja bewafa taaru levu nathi naam Hoo taari zindgi thi bakat mane karyo te Chhodi wafadaari gaddari kari didhi te Ho garib kahi ne maaru dil todi didhu te Taari amiri na nashama man kidhu te Tu mare layak nathi tu mare layak nathi.. Tu mare layak nathi tu mare layak nathi… Tu mare layak nathi… Ho bhari mahfil ma mane karyo te badnaam Taari bewafi joi karu hu salam Ja ja bewafa taaru levu nathi naam Hoo ja ja bewafa taaru levu nathi naam Hoo maari majburi no faydo uthavyo che Maari naadani no labh te uthavyo che Ho ja ja bewafa tane chhodse na maari haay Aatlu kahi ne hu karu chhu bye bye Have tu mare layak nathi tu mare layak nathi Have tu mare layak nathi jiga ne layak nathi… Jiga ne layak nathi… Ho bhari mahfil ma te karyo badnaam Taari bewafi joi karu hu salam Ja ja bewafa taaru levu nathi naam Oh jaa jaa bewafa taaru levu nathi naam Ho jaa jaa bewafa taaru levu nathi naam. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Mare Layak Nathi lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.