Sol Varas Ni Sundari by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik Rathod, Bhupat Vagheshwari |
Lyricist: | Babul Thakor |
Label: | Suresh Zala Official |
Genre: | Love |
Release: | 2021-09-18 |
Lyrics (English)
SOL VARAS NI SUNDARI LYRICS IN GUJARATI: Sol Varas Ni Sundari (સોળ વરસની સુંદરી) is a Gujarati Love song, voiced by Suresh Zala from Suresh Zala Official . The song is composed by Hardik Rathod and Bhupat Vagheshwari , with lyrics written by Babul Thakor . The music video of the song features Suresh Zala, Ritika Chauhan and Crazy. Alya sol varas ni sundari Ae sol varah ni chhokari aeni kedo jordar Padamani patali kuve poni bharava jyoto Alya sol varah ni chhokari aeni kedo jordar Padamani patali kuve poni bharava jyoto Ho gom no dol no vagado aema kotari vaad re Dhima pagale hedajo pag machakai na jay re He laal ghamariyo ghagharo ghagharo He laal ghamariyo ghagharo aema ghughari no rankar Padamani patali kuve poni bharava jyoto He kuve poni bharava jyoto Ho mathe bedalo ne kuve poni bharata joyo to Dabi najaro kari na mara aomu joto to Alya kali bhammar aeni aokho re chamakati ti Joyu na joyu aeto man bau gamati ti Ho kariye shu saval re nathi dil mo ae javab re Kariye shu saval re nathi dil mo ae javab re Ali shu tamaro nom re nom re Ali shu tamaro nom ne kayo gom no chho memon Padamani patali kuve poni bharava jyoto Nadiye poni bharata joyo to atozlyric.com Ho kok dado malo to aal chal puchhajo Mara jeva mate chhodi tame thodu vicharajo Ho hashe maro rom raji fari malashu aa tane Tame raji to mara dil mo thashe aas re Ho hasata modhe kahi dyo maro jeev bau gabharay chhe Hasata mukhe kahi dyo aa jeevado bau gabharay chhe Ali lyo bhari lyo poni poni Ao lyo bhari lyo poni gher java modu thay Padamani patali kuve poni bharava jyoto Nehade poni bharava jyoto He nadiye poni bharava jyoto. અલ્યા સોળ વરસની સુંદરી સુંદરી એ સોળ વરહની છોકરી એની કેડો જોરદાર પદમણી પાતળી કુવે પોણી ભરવા જ્યોતો અલ્યા સોળ વરહની છોકરી એની કેડો જોરદાર પદમણી પાતળી કુવે પોણી ભરવા જ્યોતો હો ગોમનો દોલનો વગડો એમાં કોટારી વાડ રે ધીમા પગલે હેડજો પગ મચકાઈ ના જાય રે હે લાલ ઘમરીયો ઘાઘરો ઘાઘરો હે લાલ ઘમરીયો ઘાઘરો એમાં ઘુઘરીનો રણકાર પદમણી પાતળી કુવે પોણી ભરવા જ્યોતો હે કુવે પોણી ભરવા જ્યોતો હો માથે બેડલો ને કૂવે પોણી ભરતા જોયો તો ડાબી નજરો કરી ન મારા ઓમું જોતો તો અલ્યા કાળી ભમ્મર એની ઓખો રે ચમકતી તી જોયું ના જોયું એતો મન બઉ ગમતી તી ભારતલીરીક્સ.કોમ હો કરીયે શું સવાલ રે નથી દિલમો એ જવાબ રે કરીયે શું સવાલ રે નથી દિલમો એ જવાબ રે અલી શું તમારો નોમ રે નોમ રે અલી શું તમારો નોમ ને કયો ગોમનો છો મેમોન પદમણી પાતળી નદી પોણી ભરવા જ્યોતો નદીયે પોણી ભરતા જોયો તો હો કોક દાડો મલો તો આલ ચાલ પૂછજો મારા જેવા માટે છોડી તમે થોડું વિચારજો હો હશે મારો રોમ રાજી ફરી મળશું આ ટાણે તમે રાજી તો મારા દિલમો થાશે આસ રે હો હસતા મોઢે કહી દયો મારો જીવ બઉ ગભરાય છે હસતા મુખે કહી દયો આ જીવડો બઉ ગભરાય છે અલી લ્યો ભરી લ્યો પોણી પોણી ઓ લ્યો ભરી લ્યો પોણી ઘેર જવા મોડું થાય પદમણી પાતળી કુવે પોણી ભરવા જ્યોતો નેહડે પોણી ભરવા જ્યોતો હે નદીયે પોણી ભરવા જ્યોતો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sol Varas Ni Sundari lyrics in Gujarati by Suresh Zala, music by Hardik Rathod, Bhupat Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.