Bewafa Ae Mari Jindaginu Setar Sedi Nosyu by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Ramesh Patel (Manav) |
Label: | Ekta Sound |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-12-20 |
Lyrics (English)
બેવફા એ મારી જિંદગીનું સેતર સેડી નોસ્યુ | BEWAFA AE MARI JINDAGINU SETAR SEDI NOSYU LYRICS IN GUJARATI is recorded by Bechar Thakor from Ekta Sound label. The music of the song is composed by Ravi-Rahul , while the lyrics of "Bewafa Ae Mari Jindaginu Setar Sedi Nosyu" are penned by Ramesh Patel (Manav) . The music video of the Gujarati track features Bechar Thakor, Neha Suthar and Nirav Brahmbhatt. એ શું બગાડ્યું તું તારું મેં ખોટું તારું કર્યું નતું મેં એ શું બગાડ્યું તું તારું મેં ખોટું તારું કર્યું નતું મેં શું બગાડ્યું તું તારું મેં ખોટું તારું કર્યું નતું મેં એ હસ્તી ખેલતી જિંદગીનું મારુ સેતર સેડી નોસ્યુ એ પ્રેમ ના કુણા બગીચાનું તે કાઠલું કાઢી નોસ્યુ એ શું બગાડ્યું તું તારું મેં ખોટું તારું કર્યું નતું મેં એ શું બગાડ્યું તું તારું મેં ખોટું તારું કર્યું નતું મેં તોયે મારી જિંદગીનું… સેતર સેડી નોસ્યુ એ મારા પ્રેમ ના કુણા બગીચાનું તે કાઠલું કાઢી નોસ્યુ હો તૂટેલા દિલ ની કહાની કોને જઈ હવે કરવાની હો તારી બેવફાઈ ની વાતો યાદ કરી આંખો રડવાની આંખો રડવાની એ ભવ મારો બગાડી દીધોતે લોટો પોણી નો વાળી દીધોતે એ ભવ મારો બગાડી દીધો તે લોટો પોણી નો વાળી દીધો તે એ ભવ મારો બગાડી દીધો તે લોટો પોણી નો વાળી દીધો તે તેતો મારી જિંદગીનું એ હસ્તી ખેલતી જિંદગીનું મારુ સેતર સેડી નોસ્યુ એ પ્રેમ ના કુણા બગીચાનું મારુ કાઠલું કાઢી નોસ્યુ હો તે કરી પ્રેમ ની મસ્કરી મેતો તન જિંદગી હતી ધારી હો મારી બરબાદી તે કરી હવે મળતી ના તું ફરી એ તારું કરેલું તને નડશે ઉપર વાળો જોઈ લેશે એ તારું કરેલું તને નડશે ઉપર વાળો જોઈ લેશે તારું કરેલું તને નડશે ઉપર વાળો જોઈ લેશે મારુ કર્યું એવું હવે એ મારુ કર્યું એવું હવે તારું થઇ જાશે એ મારી હાય નો હિસાબ હવે તારી હારે થાશે એ શું બગાડ્યું તું તારું મેં ખોટું તારું કર્યું નતું મેં શું બગાડ્યું તું તારું મેં ખોટું તારું કર્યું નતું મેં તોયે મારી જિંદગી નું….. સેતર સેડી નોસ્યુ એ પ્રેમ ના કુણા બગીચાનું તે કાઠલું કાઢી નોસ્યુ એ તેતો મારી જિંદગીનું સેતર સેડી નોસ્યુ એ હસ્તી ખેલતી જિંદગીનું મારુ સેતર સેડી નોસ્યુ ભારતલીરીક્સ.કોમ Ae shu bagadyu tu taru me Khotu taru karyu natu me Ae shu bagadyu tu taru me Khotu taru karyu natu me Shu bagadyu tu taru me Khotu taru karyu natu me Toye mari jindagi nu Ae hasti khelti jindaginu maru Setar sedi nosyu Ae prem na kuna bagicha nu te Kathlu kadhi nosyu Ae shu bagadyu tu taru me Khotu taru karyu natu me Ae shu bagadyu tu taru me Khotu taru karyu natu me Toye mari jindagi nu… Setar sedi nosyu Ae mara prem na kuna bagichanu te Kathlu kadhi nosyu Ho tutela dil ni kahani Kone jai have karvani Ho tari bewafai ni vato Yaad kari aankho radvani Ae bhav maro bagadi didho te Loto poni no vari didho te atozlyric.com Ae bhav maro bagadi didho te Loto poni no vari didho te Ae bhav maro bagadi didho te Loto poni no vari didho te Teto mari jindaginu… Ae hasti khelti jindaginu maru Setar sedi nosyu Ae prem na kuna bagichanu maru Kathlu kadhi nosyu Ho te kari prem ni maskari Meto tan jindagi hati dhari Ho mari barbadi te kari Have malti na tu fari Ae taru karelu tane nadse Uper varo joi lese Ae taru karelu tane nadse Uper varo joi lese Taru karelu tane nadse Uper varo joi lese Maru karyu aevu have Ae maru karyu aevu have Taru thai jaase Ae mari haay no hisab have Tari hare thase Ae shu bagadyu tu taru me Khotu taru karyu natu me Shu bagadyu tu taru me Khotu taru karyu natu me Toye mari jindagi nu… Setar sedi nosyu Ae prem na kuna bagicha nu te Kathlu kadhi nosyu Ae teto mari jindaginu Setar sedi nosyu Ae hasti khelti jindaginu maru Setar sedi nosyu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Bewafa Ae Mari Jindaginu Setar Sedi Nosyu lyrics in Gujarati by Bechar Thakor, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.