Meli De Sodi Tara Rupno Ruvab by Ajay Thakor song Lyrics and video
Artist: | Ajay Thakor |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | R.K. Thakor, Kismat Thakor |
Label: | Ekta Sound |
Genre: | Masti, Romantic |
Release: | 2021-09-29 |
Lyrics (English)
મેલી દે સોડી તારા રૂપનો રૂવાબ | MELI DE SODI TARA RUPNO RUVAB LYRICS IN GUJARATI: The song is sung by Ajay Thakor under Ekta Sound label. "MELI DE SODI TARA RUPNO RUVAB" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by R.K. Thakor and Kismat Thakor . The music video of this Masti and Romantic song stars Ravi Rao, Pooja Prajapati and Amrat Raval. He mane jova na aavati Malava na aavati Mane jova na aavati Malava na aavati Modhu na batadati re He bhale jivu chu ke maru mane rova na aavati He ali jivato chu ke maryo mane jova na aavati He aaj pachhi mara ghar ni home ma nekadati Mara ghar na aogane pag ma melati He mane jova na aavati Malava na aavati Modhu na batadati re He bhale jivu chu ke maru mane rova na aavati He diku jivato chu ke maryo mane jova na aavati Ho tane me vethi ghani ghani sahan kari che Mari maraji ne meli tara tevu karyu che Are are re tane khush rakhava ghanu dukh vethyu che Tara mate to ghanu badhu jatu karyu che Ja ja bewafa mara barane na aavati Aaj pachhi kyare mara home aavati atozlyric.com He mane jova na aavati Malava na aavati Modhu na batadati He bhale jivu chu ke maru mane rova na aavati He jaanu jivato chu ke maryo mane jova na aavati Ho taro power tara pahe re rakhaje Khoto colour mari jode na karaje Ho taro je hoy anei hare tu faraje Maru khotu nom badnom na karaje Ho dil upar patthar muki jivi leshu Aaj pachi taru kadi nom na leshu He mane jova na aavati Malava na aavati Modhu na batadati He bhale jivu chu ke maru mane rova na aavati He godi jivato chu ke maryo mane jova na aavati He juthi ja have ja have rova na aavati. મેલી દે સોડી તારા રૂપનો રૂવાબ મેલી દે સોડી તારા રૂપનો રૂવાબ રોણી તું છે તો હું છુ રે નવાબ નથી હું કોય તારા બાપનો ગુલામ મેલી દે સોડી તારા રૂપનો રૂવાબ રોણી તું છે તો હું છુ રે નવાબ નથી હું કોય તારા બાપનો ગુલામ હે તું હોય ચાંદની તો હું છુ સિતારો તારી ગરમીનો અલી ઉતરી જાશે પારો તારા જેવી તો ઘણી ઠોકે છે સલામ છેનો રાખે છે તું આટલો ગુમાન નથી હું કોય તારા બાપનો ગુલામ અરે રે સોડી છેનો રાખે આટલો બધો ગુમાન હો રૂપ આલ્યુ કુદરતે રો થોડા માપમાં જતી રેશે જવાની તમારા ધમંડમાં હો ઘણાને લીધા હશે તમે તો લપેટમાં હવે તો આયા છો મારા ઝપેટમાં હે તારી એંગ્રેજી થોડી સાઈડમાં રાખ મારી વાતોને તારા મગજમાં તું રાખ મારા પર નઈ ચાલે તારો હુકમ બીજે વર્તાવે જઈ તારો જુલમ નથી હું કોય તારા બાપનો ગુલામ અરે રે નથી હું કોય તારા બાપનો ગુલામ હો પપ્પાની પરી બઉ ઉડે છે હવામાં વાર નઈ લાગે તને લાવતા જમીનમાં હો હજુ પણ સમજાવું છુ રઇજો થોડા માપમાં કશુ નઈ આવે પછી તારા રે હાથમાં હે પ્રેમનો બાજીગર હું મોટો ખેલાડી તારા જેવી તો કેટલીયે નચાડી ભારતલીરીક્સ.કોમ સમજાવું છુ પ્રેમથી પેલા હમજે તો ઠીક બીજી પણ પછી મને આવડે છે રીત ખોટી બતાય ના તારા બાપની બીક મેલી દે સોડી તારા રૂપનો રૂવાબ રોણી તું છે તો હું છુ રે નવાબ નથી હું કોય તારા બાપનો ગુલામ અરે રે નથી હું કોય તારા બાપનો ગુલામ અરે રે નથી હું કોય તારા બાપનો ગુલામ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Meli De Sodi Tara Rupno Ruvab lyrics in Gujarati by Ajay Thakor, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.