Hu Radish Tame Thoda Chona Revana by Janu Solanki song Lyrics and video
Artist: | Janu Solanki |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2024-05-21 |
Lyrics (English)
હું રડીશ તમે થોડા છોના રેવાના | HU RADISH TAME THODA CHONA REVANA LYRICS IN GUJARATI: The song is sung by Janu Solanki under T-Series Gujarati label. "HU RADISH TAME THODA CHONA REVANA" Gujarati song was composed by Shashi Kapadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this Sad song stars Nirav Kalal and Zeel Joshi. હો દિલ થી કર્યો પ્રેમ અમે ના ભૂલી કેવાના હો દિલ થી કર્યો પ્રેમ અમે ના ભૂલી કેવાના દિલ થી કર્યો પ્રેમ અમે ના ભૂલી કેવાના હું રડીશ તમે થોડા સોના રેવાના હો ભલે દુનિયા હોમે નોમ તમે ના મારુ લેવાના દુનિયા હોમે નોમ તમે ના મારુ લેવાના મારા વગર તમે થોડા જીવી કેવાના હો મને દુઃખ થાય તો તમને પણ થાય ચોખી વાત સે બકા જોયું ના જાય હાચા દિલ થી કર્યો પ્રેમ અમે ના ભૂલી કેવાના દિલ થી કર્યો પ્રેમ અમે ના ભૂલી કેવાના એક બીજા ના વગર મરી જવાના હો એક બીજા ના વગર મરી જવાના પ્રેમ કર્યો મેં કોઈ ને પૂછીને કર્યો નથી ભૂલું કઈ રીતે તને ગુનો મેં કર્યો નથી હો કોઈના દબાણ થી હુ નથી દબવાની કોઈ પણ સંજોગે તને મળવાની હો હાચો પ્રેમ તો હંમેશા બદનામ છે જુઠ ની દુનિયા હાચા નો ભગવાન છે હો ભલે સાથે ના રહીયે તોયે ના જુદા થવાના સાથે ના રહીયે તોય ના જુદા થવાના મને ભૂલીન તમે થોડા જીવી કેવાના હો મને ભૂલીન તમે થોડા જીવી કેવાના હો જુદા ના પડસુ કિસ્મત હારે લડસુ આ જન્મે અમે ના બીજા કોઈ ના થઈશુ હો બંગડી પેરુ તારી ઓઢું લાલ ઓઢણી તારા વગર ની મારી જિંદગી શું કામ ની હો ડરી ડરી જિંદગી નથી જીવવા ની દુનિયા ની હોમે પ્રેમ તને કરવાની એક બીજા વગર અમે ના જીવી કેવાના એક બીજા વગર અમે ના જીવી કેવાના જીંદગી ભર અમે હારે રેવાના હો જીંદગી ભર અમે હારે રેવાના Ho dil thi karyo prem Ame na bhuli kevana Ho dil thi karyo prem Ame na bhuli kevana Dil thi karyo prem Ame na bhuli kevana Hu radish tame thoda sona revana Ho bhale duniya home nome tame na maru levana Duniya home nome tame na maru levana Mara vagar tame thoda jivi kevana Ho mane dukh thay to tamne pan thay Chokhi vat se baka jou na jay Hacha dil thi karyo prem ame na bhuli kevana Dil thi karyo prem ame na bhuli kevana Ek bija na vagar mari javana Ho ek bija na vagar mari javana Prem karyo me koi ne puchine karyo nathi Bhulu kai rite tane ghuno me karyo nathi Ho koina daban thi hu nathi dabvani Koi pan sanjoge tane madvani Ho hacho prem to hamesha badnaam che Juth ni duniya hacha no bhagwan che Ho bhale sathe na rahiye toye na juda thavana Sathe na rahiye toy na juda thavana Mane bhuli ne tame thoda jivi kevana Ho mane bhuli ne tame thoda jivi kevana Ho juda na padsu kismat hare ladsu Aa janame ame na bija koi na thaisu Ho bangadi peru tari odhu lal odhani Tara vagar ni mari zindagi su kaam ni Ho dari dari zindagi nathi jivva ni Duniya ni home prem tane karvani Ek bija vagar ame jivi kevana Ek bija vagar ame na jivi kevana Zindagi bhar ame hare revana Ho zindagi bhar ame hare revana Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hu Radish Tame Thoda Chona Revana lyrics in Gujarati by Janu Solanki, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.