Padana Thi Vachharo Aave by Poonam Gondaliya song Lyrics and video
Artist: | Poonam Gondaliya |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Narandanbapu Suru |
Label: | Studio Jay Somnath Official Channel |
Genre: | Devotional, Prayer |
Release: | 2020-06-09 |
Lyrics (English)
Padana Thi Vachharo Aave lyrics, પડાણા થી વાછરો આવે the song is sung by Poonam Gondaliya from Studio Jay Somnath Official Channel. Padana Thi Vachharo Aave Devotional soundtrack was composed by Ajay Vagheshwari with lyrics written by Narandanbapu Suru. Ae he pokhanne parnava tani Ane rana rana tu ramtu re mel He have khel ne khandana ae khel Are re mari vegad karan vira vachhara He have khel ne khandana khel Are re mari vegad karan vira vachhara He ae beniba ne colto apine re he Beniba ne colto apine re he dhaja lai dharamni sthapi re Beniba ne colto apine ae re dhaja lai dharamni sthapi re Padanana panthada kapi Padanana panthada kapi marte dhode ben bolave re Padanathi vachharo ave re Viro maro vachharo ave re Padanathi vachharo ave re He dhodana dabala vage re He dhodana dabala vage re suta sauv manavi jage re Ao dhodana dabala vage re suta sauv manvi jage re Padarma dhol ni trasad Padarma dhol ni trasad hambharo bayu mat hamjave re Padanathi vachharo ave re Viro maro vachharo ave re Padanathi vachharo ave re He raje raj bhomka nache re Raje raj bhomka nache re lilode medani rache re Ao raje raj bhomka nache re lilode medani rache re Charnono ni deviao gati Charnono ni deviao gati lai oranana vir vadhave re Padanathi vachharo ave re Viro maro vachharo ave re Padanathi vachharo ave re He vadhavo virne mara re Vadhavo virne mara re rahesyo nahi koi nodhara re O vadhavo virne mara re rahesyo nahi koi nodhara re Hemno balo zadke hathe Hemno balo zadke hathe nirkho bayu ben hamjave re Padanathi vachharo ave re Viro maro vachharo ave re Padanathi vachharo ave re atozlyric.com Ae charaniya gamno charan re Charaniya gamno charan re gunala tara gay chhe naran re Ho charaniya gamno charan re gunala tara gay chhe naran re Rajputi no dharam dipavi Rajputi no dharam dipavi vikha na varan shyam chhtrave re Padanathi vachharo ave re Viro maro vachharo ave re Padanathi vachharo ave re Ae ji re pan khadu avyu khakhare Ae ne dhan avyu dhanher Ae pan jene dudhadiye mare diva bade Are re re ae mari vegad na avi vira vachhara Are re re ae mari vegad na avi vira vachhara Are re re ae mari vegad na avi vira vachhara Are re re ae mari vegad na avi vira vachhara. હે એ પોંખાણને પરણવા તણી અને રાણા રાણા તું રમતું રે મેલ હે હવે ખેલને ખાંડાના એ ખેલ અરે રે મારી વેગડ કારણ વીરા વાછરા હે હવે ખેલ ને ખાંડાના ખેલ અરે રે મારી વેગડ કારણ વીરા વાછરા હે એ બેનીબા ને કોલતો આપી રે હે બેનીબા ને કોલતો આપી રે ધજા લઇ ધરમની સ્થાપી રે બેનીબા ને કોલતો આપી રે ધજા લઇ ધરમની સ્થાપી રે પડાણાના પંથડા કાપી પડાણાના પંથડા કાપી મારતે ઘોડે બેન બોલાવે રે પડાણાથી વાછરો આવે રે વીરો મારો વાછરો આવે રે પડાણાથી વાછરો આવે રે હે ઘોડાના ડાબલા વાગે રે હે ઘોડાના ડાબલા વાગે રે સુતા સૌવ માનવી જાગે રે ઓ ઘોડાના ડાબલા વાગે રે સુતા સૌવ માનવી જાગે રે પાદરમાં ઢોલની ત્રાસદ પાદરમાં ઢોલની ત્રાસદ હાંભરો બાયું માત હમજાવે રે પડાણાથી વાછરો આવે રે વીરો મારો વાછરો આવે રે પડાણાથી વાછરો આવે રે ભારતલીરીક્સ.કોમ હે રજે રજ ભોમકા નાચે રે રજે રજ ભોમકા નાચે રે લીલોડે મેદની રાચે રે ઓ રજે રજ ભોમકા નાચે રે લીલોડે મેદની રાચે રે ચારાણોનો ની દેવીઓ ગાતી ચારાણનો ની દેવીઓ ગાતી લઇ ઓરાણના વીર વધાવે રે પડાણાથી વાછરો આવે રે વીરો મારો વાછરો આવે રે પડાણાથી વાછરો આવે રે હે વધાવો વીરને મારા રે વધાવો વીરને મારા રે રહેસ્યો નહિ કોઈ નોધારા રે ઓ વધાવો વીરને મારા રે રહેસ્યો નહિ કોઈ નોધારા રે હેમનો ભાલો ઝળકે હાથે હેમનો ભાલો ઝળકે હાથે નીરખો બાયું બેન હમજાવે રે પડાણાથી વાછરો આવે રે વીરો મારો વાછરો આવે રે પડાણાથી વાછરો આવે રે એ ચારણિયા ગામનો ચારણ રે ચારણિયા ગામનો ચારણ રે ગુણલા તારા ગાય છે નારણ રે હો ચારણિયા ગામનો ચારણ રે ગુણલા તારા ગાય છે નારણ રે રાજપુતીનો ધર્મ દીપાવી રાજપુતીનો ધર્મ દીપાવી વિખના વારણ શ્યામ છત્રાવે રે પડાણાથી વાછરો આવે રે વીરો મારો વાછરો આવે રે પડાણાથી વાછરો આવે રે એ જી રે પણ ખાડુ આવ્યું ખાખરે એ ને ધન આવ્યું ધનહેર એ પણ જેને દુધડીયે મારે દિવા બળે અરે રે રે એ મારી વેગડ ન આવી વીરાવાછરા અરે રે રે એ મારી વેગડ ન આવી વીરાવાછરા અરે રે રે એ મારી વેગડ ન આવી વીરાવાછરા અરે રે રે એ મારી વેગડ ન આવી વીરાવાછરા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Padana Thi Vachharo Aave lyrics in Gujarati by Poonam Gondaliya, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.