Prem No Patang Dil Ni Dori by Kaushik Bharwad song Lyrics and video
Artist: | Kaushik Bharwad |
---|---|
Album: | Single |
Music: | Sunil Jagdish |
Lyricist: | Sahar Rabari |
Label: | New Shyam Audio Official |
Genre: | Festivals |
Release: | 2022-01-13 |
Lyrics (English)
પ્રેમનો પતંગ દિલની દોરી | PREM NO PATANG DIL NI DORI LYRICS IN GUJARATI: The song is sung by Kaushik Bharwad under New Shyam Audio Official label. "PREM NO PATANG DIL NI DORI" Gujarati song was composed by Sunil Jagdish , with lyrics written by Sahar Rabari . The music video of this Festivals song stars Kaushik Bharwad, Kalpesh-Mayur Crazy Gando, Ekta Vaghasiya, Bhoomi Rajput and Payal Rathod. Ae pech jamya chhe aakashe patang na re Pech jamya chhe aakashe patang na re Moj kare chhe dhabe loveriya re Pech jamya chhe aakashe patang na re Moj kare chhe dhabe loveriya re Juna setting vala sau video call karta Nathi mali ae bichara orta re karta Dj vage ne prem na geet vagadta re Moj kare chhe dhabe loveriya re Moj kare chhe dhabe loveriya re Mathe lal topi ne rabon na chashma Joi ne jiv bale aeva chhodiyo kare nakhara Pink colour ni tshirt ne hath ma write firaki Gami gai chhe homa dhaba vali mane dil thi He adu joi ne avadu fare katil najar thi Shu hamjavi mare aena man ni marji Hu dhil chhodu to ae khecham tan karti Nathi thati agree ae mari vat thi Moj kare chhe dhabe loveriya re Phone karu to aave aeno out of coverage Boom padu to avalu jove karti mane upset Udadnara ochha ne lutniya zaza Udati mari patang ne nakhe langariya Ae koi rite choy maro mel na khadhyo Juri juri tadpi ne dado me to kadhyo Mara bhaibandho favi jya juna setting vala Me khai karya khichha rola padvama Meto khai karya khichha jone rola padvama. એ પેચ જામ્યા છે આકાશે પતંગ ના રે પેચ જામ્યા છે આકાશે પતંગ ના રે મોજ કરે છે ધાબે લવરીયા રે પેચ જામ્યા છે આકાશે પતંગ ના રે મોજ કરે છે ધાબે લવરીયા રે જુના સેટિંગ વાળા સૌ વીડિયો કોલ કરતા નથી મળી ઈ બીચારા ઓરતા રે કરતા ડી જે વાગે ને પ્રેમ ના ગીત વગાડતા રે મોજ કરે છે ધાબે લવરીયા રે મોજ કરે છે ધાબે લવરીયા રે માથે લાલ ટોપી ને રેબન ના ચશ્મા જોઈ ને જીવ બળે એવા છોડીયુ કરે નખરા પિન્ક કલરની ટી શર્ટને હાથમાં વ્હાઇટ ફીરકી ગમી ગઈ છે હોમા ધાબા વાળી મને દિલથી હે આડું જોઈ ને અવળું ફરે કાતિલ નજર થી શું હમજવી મારે એના મન ની મરજી હું ઢીલ છોડું તો એ ખેંચમ તાણ કરતી નથી થતી એગ્રી એ મારી વાતથી મોજ કરે છે ધાબે લવરીયા રે ફોન કરું તો આવે એનો આઉટ ઓફ કવરેજ બૂમ પાડું તો અવળું જોવે કરતી મને અપસેટ ઉડાડનાર ઓછા ને લુંટનીયા ઝાઝા ઊડતી મારી પતંગ ને નાખે લંગરીયા atozlyric.com એ કોઈ રીતે ચોય મારો મેળ ના ખાધો જુરી જુરી તડપી ને દાડો મેં તો કાઢ્યો મારા ભઈબંધો ફાવી ગ્યા જુના સેટિંગ વાળા મેં ખાલી કર્યા ખીચ્ચા રોલા પાડવામાં મેતો ખાલી કર્યા ખીચ્ચા જોને રોલા પાડવામાં. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem No Patang Dil Ni Dori lyrics in Gujarati by Kaushik Bharwad, music by Sunil Jagdish. Includes YouTube video and lyrics in multiple languages.