Paiso Keva Paap Karave by Hemant Chauhan song Lyrics and video
Artist: | Hemant Chauhan |
---|---|
Album: | Single |
Music: | Appu |
Lyricist: | Traditional |
Label: | Soor Mandir |
Genre: | Bhajan |
Release: | 2020-12-01 |
Lyrics (English)
પૈસો કેવા પાપ કરાવે | PAISO KEVA PAAP KARAVE LYRICS IN GUJARATI: The song is sung by Hemant Chauhan from album Vinela Moti . "Paiso Keva Paap Karave", a Bhajan song was composed by Appu , with lyrics written by Traditional . પૈસો કેવા પાપ કરાવે માનવતા વિસરાવે છે પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે પૈસો કેવા પાપ કરાવે માનવતા વિસરાવે છે પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે પતન કરે છે કંઈક પરાયા પ્રભુથી દૂર કરાવે છે પતન કરે છે કંઈક પરાયા પ્રભુથી દૂર કરાવે છે મધઘેલા થઇ માનવીઓ શિયળ કંઈક જતાવે છે પૈસો કેવા પાપ કરાવે માનવતા વિસરાવે છે પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે માનવ ખુદ શેતાન બને છે નૈતિકતા અભડાવે છે માનવ ખુદ શેતાન બને છે નૈતિકતા અભડાવે છે માતપિતા ભ્રાતાં ભગીનીનાં પૈસો ખૂન કરાવે છે પૈસો કેવા પાપ કરાવે માનવતા વિસરાવે છે પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે ભારતલીરીક્સ.કોમ વેરઝેરના બાવળ વાવી સગપણને સળગાવે છે વેરઝેરના બાવળ વાવી સગપણને સળગાવે છે બદનામીનો તાજ બનાવી અંતે મોત બગાડે છે બદનામીનો તાજ બનાવી અંતે મોત બગાડે છે પૈસો કેવા પાપ કરાવે માનવતા વિસરાવે છે પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે પૈસા ને કોઈ પ્રભુ ન ગણસો સત્ય બધું એ છુપાવે છે પૈસા ને કોઈ પ્રભુ ન ગણસો સત્ય બધું એ છુપાવે છે સંતો, ભગતો ભલભલાને પૈસો નાચ નચાવે છે પૈસો કેવા પાપ કરાવે માનવતા વિસરાવે છે પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે આપ કહે માલિક ન થાશો પર ઉપકારે જે વાવે છે આપ કહે માલિક ન થાશો પર ઉપકારે જે વાવે છે પૈસો બેડો પાર કરેને જગને પગમાં ઝુકાવે છે પૈસો કેવા પાપ કરાવે માનવતા વિસરાવે છે પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે પાપ તણા ડુંગર ખળકીને પુણ્ય બધા પ્રજળાવે છે. Paiso keva paap karave manvata visrave chhe Paap tana dungar khadkine purna badha prajlave chhe Paiso keva paap karave manvata visrave chhe Paap tana dungar khadkine purna badha prajlave chhe atozlyric.com Patan kare chhe kai paraya prabhuthi dur karave chhe Patan kare chhe kai paraya prabhuthi dur karave chhe Madhghela thai manviyo siyal kaik jatave chhe Paiso keva paap karave manvata visrave chhe Paap tana dungar khadkine purna badha prajlave chhe Manav khud shaitan bane chhe naitikata abhadave chhe Manav khud shaitan bane chhe naitikata abhadave chhe Mat pita bhrata bhagnina paiso khun karave chhe Paiso keva paap karave manvata visrave chhe Paap tana dungar khadkine purna badha prajlave chhe Ver zerna bavad vavi sagpanne salgave chhe Ver zerna bavad vavi sagpanne salgave chhe Badnamino taaj banavi ante mot bagade chhe Badnamino taaj banavi ante mot bagade chhe Paiso keva paap karave manvata visrave chhe Paap tana dungar khadkine purna badha prajlave chhe Paisa ne koi prabhu na gansho satya badhu ae chhupave chhe Paisa ne koi prabhu na gansho satya badhu ae chhupave chhe Santo bhakto bhal bhala ne paiso nach nachave chhe Paiso keva paap karave manvata visrave chhe Paap tana dungar khadkine purna badha prajlave chhe Aap kahe malik na thasho par upkare je vave chhe Aap kahe malik na thasho par upkare je vave chhe Paiso bedo par karene jagne pagma zukave chhe Paiso keva paap karave manvata visrave chhe Paap tana dungar khadkine purna badha prajlave chhe Paap tana dungar khadkine purna badha prajlave chhe Paap tana dungar khadkine purna badha prajlave chhe. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Paiso Keva Paap Karave lyrics in Gujarati by Hemant Chauhan, music by Appu. Includes YouTube video and lyrics in multiple languages.