Madhosh by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harjit Panesar |
Label: | Saregama Gujarati |
Genre: | Romantic |
Release: | 2021-06-08 |
Lyrics (English)
LYRICS OF MADHOSH IN GUJARATI: મદહોશ, The song is sung by Rakesh Barot from Saregama Gujarati . "MADHOSH" is a Gujarati Romantic song, composed by Ravi-Rahul , with lyrics written by Harjit Panesar . The music video of the track is picturised on Rakesh Barot and Neha Suthar. Ho madhosh mane kari gaya chho Ho madhosh mane kari gaya chho Madhosh mane kari gaya chho Tame mane gami gaya chho Madhosh mane kari gaya chho Madhosh mane kari gaya chho Tame mane gami gaya chho Are katil tamari adao Nashili tamari aankho Dil ni roni bani gaya chho Tame mane gami gaya chho atozlyric.com Ho madhosh mane kari gaya chho Madhosh mane kari gaya chho Tame mane gami gaya chho Tame mane gami gaya chho Ho aang aang tamaru maheke chhe evu E khushbuo no hu ghayal thayo chhu Ho apsara tame chho roopni chho raani Tamara aa husn no diwano thayo Ho mari bahoma aavo Prem ni mosam jagavo Paagal mane te banayo Tame mane gami gaya chho Madhosh mane kari gaya chho Madhosh mane kari gaya chho Tame mane gami gaya chho Tame mane gami gaya chho Ho hotho ni laali aankho nu kaajal Jane mane koi ishara kare Ho ekvaar aavo amari baahoma Sari umarni amane rahat male Ho sachavine raakhu sada Mara dilna gharma Mithi mithi tamari vaato Tame mane gami gaya chho Madhosh mane kari gaya chho Madhosh mane kari gaya chho Tame mane gami gaya chho Tame mane gami gaya chho Tame mane gami gaya chho Tame mane gami gaya chho. હો મદહોશ મને કરી ગયા છો હો મદહોશ મને કરી ગયા છો મદહોશ મને કરી ગયા છો તમે મને ગમી ગયા છો મદહોશ મને કરી ગયા છો મદહોશ મને કરી ગયા છો તમે મને ગમી ગયા છો અરે કાતિલ તમારી અદાઓ નશીલી તમારી આંખો દિલની રોણી બની ગયા છો તમે મને ગમી ગયા છો હો મદહોશ મને કરી ગયા છો મદહોશ મને કરી ગયા છો તમે મને ગમી ગયા છો તમે મને ગમી ગયા છો હો અંગ અંગ તમારું મહેકે છે એવું એ ખુશ્બુ નો હું ઘાયલ થયો હો અપ્સરા તમે છો રૂપની છો રાણી તમારા આ હુસ્ન નો દીવાનો થયો ભારતલીરીક્સ.કોમ હો મારી બાહોમાં આવો પ્રેમની મોસમ જગાવો પાગલ મને તે બનાયો તમે મને ગમી ગયા છો મદહોશ મને કરી ગયા છો મદહોશ મને કરી ગયા છો તમે મને ગમી ગયા છો તમે મને ગમી ગયા છો હો હોઠો ની લાલી આંખો નું કાજલ જાણે મને કોઈ ઈશારા કરે હો એકવાર આવો અમારી બાહોમાં સારી ઉંમરની અમને રાહત મળે હો સાચવીને રાખું સદા મારા દિલના ઘરમાં મીઠી મીઠી તમારી વાતો તમે મને ગમી ગયા છો મદહોશ મને કરી ગયા છો મદહોશ મને કરી ગયા છો તમે મને ગમી ગયા છો તમે મને ગમી ગયા છો તમે મને ગમી ગયા છો તમે મને ગમી ગયા છો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Madhosh lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.