Pankhida by Suraj Jagan song Lyrics and video
Artist: | Suraj Jagan |
---|---|
Album: | Single |
Music: | Vishvesh Parmar |
Lyricist: | Jainesh Panchal |
Label: | Cineman |
Genre: | Rock |
Release: | 2021-01-12 |
Lyrics (English)
LYRICS OF PANKHIDA IN GUJARATI: "પંખીડા", The song is sung by Suraj Jagan from Gujarati film Kevi Rite Jaish , directed by Abhishek Jain. The film stars Rakesh Bedi, Anang Desai, Kenneth Desai, Tom Alter Divyang Thakkar and Veronica Gautam in lead role. "PANKHIDA" is a Rock song, composed by Vishvesh Parmar , with lyrics written by Jainesh Panchal . પંખીડા રે ઉડી જાજો અમેરિકા રે પંખીડા રે ઉડી જાજો અમેરિકા રે ઓબા માને જઈને કેજો વિઝા આપે રે… મમ્મી ના હાથ ના ખાખરા થેપલા માળીયે મૂકીને મમ્મી ના હાથ ના ખાખરા થેપલા માળીયે મૂકીને સુઈ જાય સે રાત્રે પીઝા બર્ગર ઠૂંસીને ફેસબુક ઉપર સ્ટેટ્સ લખશે આઈ લવ યુ એસ.એ ફેસબુક ઉપર સ્ટેટ્સ લખશે આઈ લવ યુ એસ.એ ઓબા માને જઈને કેજો વિઝા આપે રે…. બોલતા ના ફાવેતો પણ બોલે છે ઇંગલિશ બોલતા ના ફાવેતો પણ બોલે છે ઇંગલિશ ભારતલીરીક્સ.કોમ ચાલતા ફાવે નઈ તો પણ પેરે લૉવેસ્ટિસ ધૂળ કહી બોલાવો એને તો સંભાળશે એ ધૂળ કહી બોલાવો એને તો સંભાળશે એ ઓબા માને જઈને કેજો વિઝા આપે રે… પંખીડા…પંખીડા ઉડી જા…ઉડી જા પંખીડા…પંખીડા ઉડી જા…ઉડી જા પંખીડા…પંખીડા ઉડી જા…ઉડી જા ઓબા માને જઈને કેજો વિઝા આપે રે… ઉડી જા…ઉડી જા ઉડી જા…ઉડી જા ઉડી જા…… Pankhida re udi jaajo america re Pankhida re udi jaajo america re Oba maane jaine kejo visa aape re…. Mammy na haath na khakhara thepla Mariye mukine Mammy na haath na khakhara thepla Mariye mukine Sui jaay se raatre pizza bargar thusine Facebook upar status lakhse i love you s.a Facebook upar status lakhse i love you s.a Oba maane jaine kejo visa aape re… atozlyric.com Bolta na faaveto pan bole chhe english Bolta na faaveto pan bole chhe english Chalta faave nai to pan pere lowvestis Dhur kahi bolavo aene to sambhadse ae Dhur kahi bolavo aene to sambhadse ae Oba maane jaine kejo visa aape re… Pankhida…pankhida Udi jaa…udi jaa Pankhida…pankhida Udi jaa…udi jaa Pankhida…pankhida Udi jaa…udi jaa Oba maane jaine kejo visa aape re… Udi jaa..udi jaa Udi jaa..udi jaa Udi jaa…… Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pankhida lyrics in Gujarati by Suraj Jagan, music by Vishvesh Parmar. Includes YouTube video and lyrics in multiple languages.