Tara Vina Hu Nahi Jivi Saku by Rupal Dabhi song Lyrics and video
Artist: | Rupal Dabhi |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Meshwa Films |
Genre: | Sad |
Release: | 2020-10-20 |
Lyrics (English)
TARA VINA HU NAHI JIVI SAKU LYRICS IN GUJARATI: તારા વિના હું નહિ જીવી શકું, This Gujarati Sad song is sung by Rupal Dabhi & released by Meshwa Films . "TARA VINA HU NAHI JIVI SAKU" song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this track is picturised on Rupal Dabhi, Shreya Dave and Karan Rajveer. દિલ ની દુનિયા થી ના દૂર જાજે બકુ દિલ ની દુનિયા થી ના દૂર જાજે બકુ દિલ ની દુનિયા થી ના દૂર જાજે બકુ તારા વિના હું નહિ જીવી શકું ફોન માં ના વાત થાય મેસેજ માં લખું ફોને માં ના વાત થાય મેસેજ માં લખું તારા વિના નહિ જીવી શકું હો જીવવા માટે છે તારી જરૂર તું કહે એ બધું છે મને મંજુર તારા વિના હું નહિ જીવી શકું હો દિલ ની દુનિયા થી ના દૂર જાજે બકુ દિલ ની દુનિયા થી ના દૂર જાજે બકુ તારા વિના હું નહિ જીવી શકું હો હો હો તારા વિના હું નહિ જીવી શકું હો કેહવીસે ઘણી વાતો ના થાય મુલાકાતો તારા વિના રે જાય રોઈ રોઈ મારી રાતો હો કોને કરું ફરિયાદો તૂટી ના જાય નાતો બદલે દુનિયા ભલે તું ના બદલાતો કરીલે વિશ્વાસ ના કોઈ છે કસૂર તોયે કેમ રેહવું તારા થી દૂર તારા વિના હું નહિ જીવી શકું દિલ ની દુનિયા થી ના દૂર જાજે બકુ દિલ ની દુનિયા થી ના દૂર જાજે બકુ તારા વિના હું નહિ જીવી શકું હાચુ કવસુ તારા વિના હું નહિ જીવી શકું ભારતલીરીક્સ.કોમ હો મર્યા પહેલા તને જોવો એકવાર છે ગલત ફેમીમાં ભુલ્યો તું પ્યાર છે હો પાગલ છું પ્રેમ માં દિલ બીમાર છે તને હવે ક્યાં મારો વિચાર છે ડોક્ટર છૂટી પડ્યા ના તું છૂટી પડતો મારા ગયા પછી રેજે તું રડતો તારા વિના હું નહિ જીવી શકું દિલ ની દુનિયા થી ના દૂર જાજે બકુ દિલ ની દુનિયા થી ના દૂર જાજે બકુ તારા વિના હું નહિ જીવી શકું ફોન માં ના વાત થાય મેસેજ માં લખું ફોન માં ના વાત થાય મેસેજ માં લખું તારા વિના હું નહિ જીવી શકું તારા વિના હું નહિ જીવી શકું તારા વિના હું નહિ જીવી શકું Dil ni duniya thi na dur jaje baku Dil ni duniya thi na dur jaje baku Dil ni duniya thi na dur jaje baku Tara vina hu nahi jivi saku Phone ma na vat thay masssage ma lahku Phone ma na vat thay masssage ma lahku Tara vina hu nahi jivi saku Ho jivva mate chhe tari jarur Tu kahe ae badhu chhe mane manjur Tara vina hu nahi jivi saku Ho dil ni duniya thi na dur jaje baku Dil ni duniya thi na dur jaje baku Tara vina hu nahi jivi saku Ho ho ho tara vina hu nahi jivi saku atozlyric.com Ho kehvise ghani vato na thay mulakato Tara vina re jaay roi roi mari rato Ho kone karu fariyado tuti na jaay nato Badle duniya bhale tu na badlato Karile vishvas na koi chhe kasur Toye kem rehvu tara thi dur Tara vina hu nahi jivi saku Dil ni duniya thi na dur jaje baku Dil ni duniya thi na dur jaje baku Tara vina hu nahi jivi saku Hachu kavsu tara vina hu nahi jivi saku Ho marya pahela tane jovo ek vaar chhe Galat femima bhulyo tu pyar chhe Ho pagal chhu prem ma dil bimar chhe Tane have kya maro vichar chhe Doctar chhuti padya na tu chhuti padto Mara gaya pachi reje tu radto Tara vina hu nahi jivi saku Dil ni duniya thi na dur jaje baku Dil ni duniya thi na dur jaje baku Tara vina hu nahi jivi saku Phone ma na vat thay masssage ma lahku Phone ma na vat thay masssage ma lahku Tara vina hu nahi jivi saku Tara vina hu nahi jivi saku Tara vina hu nahi jivi saku Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tara Vina Hu Nahi Jivi Saku lyrics in Gujarati by Rupal Dabhi, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.