Modhu Sambhadine Vaat Karje by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Dhaval Motan, Rajan Rayka |
Label: | |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-10-01 |
Lyrics (English)
મોઢું સાંભળીને વાત કરજે | MODHU SAMBHADINE VAAT KARJE LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Soorpancham Beats label. "MODHU SAMBHADINE VAAT KARJE" Gujarati song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this Bewafa (બેવફા) song stars Rakesh Barot and Neha Suthar. એ મોઢું હમભાળી ને વાત કરજે મોઢું હમભાળી ને વાત કરજે બેવફા બેવફા નો કેતી ફરજે જે કરતી હોય એ તારું કોમ કરજે કરતી હોય એ તારું કોમ કરજે બેવફા બેવફા નો કેતી ફરજે હે હાચુ ખોટું મારો ભગવોન જોણે દિલ જોણે અહીં તોડ્યું છે કોણે હે હાચુ ખોટું મારો ભગવોન જોણે દિલ જોણે અહીં તોડ્યું છે કોણે ફરી નો મળવુ હોય તો ના મળજે ના મળવુ હોય તો ના મળજે પણ બેવફા બેવફા કેતી નો ફરજે હે મોઢું હમભાળી ને વાત કરજે તારું મોઢું હમભાળી ને વાત કરજે બેવફા બેવફા નો કેતી ફરજે ઓ..દીવો કરીને અમે ઘર રે બતાયું તારા થી અમે ના કઈ રે છુપાયું ઓ..શું થઇ ગયું એ ના હમજાયું કેવું અણધાર્યું દુઃખ તમે લાયુ એ હાચો પ્રેમ કરું તોયે ગઈ તને શંકા લુંટઈજી મારા દિલ ની લંકા હાચો પ્રેમ કરું તોયે ગઈ તને શંકા લુંટઇજી મારા દિલ ની લંકા હે નો ગમે એવી વાત નો કરજે નો ગમે એવી વાતો નો કરજે બેવફા બેવફા નો કેતી ફરજે હે તારું મોઢું હમભાળી ને વાત કરજે મોઢું હમભાળી ને વાત કરજે બેવફા બેવફા નો કેતી ફરજે હો દીવો ઉપાડી લવ માતા નોમ નો આલુ પુરાવા તને મારા પ્રેમ નો હો મોનીજા મનાવું પ્રેમી તારા ગોમ નો ડૉક્ટર પણ ઈલાજ નઈ કરી શકે વેમ નો પ્રેમ મોં જો કોઈ લગાવે સરત મારી હામે એતો હારી જાય તરત પ્રેમ મોં જો કોઈ લગાવે સરત મારી હામે એતો હારી જાય તરત ભારતલીરીક્સ.કોમ જો તારી ભૂલ હમજાય તો પાછી વળજે ભૂલ હમજાય તો પાછી વળજે બેવફા બેવફા નો કેતી ફરજે હે મોઢું હમભાળી ને વાત કરજે મોઢું હમભાળી ને વાત કરજે બેવફા બેવફા નો કેતી ફરજે હે મને બેવફા બેવફા કેતી ના ફરજે Ae modhu hambhadi ne vaat karje Modhu hambhadi ne vaat karje Bewafa bewafa nao keti farje Je karti hoy ae taru kom karje Karti hoy ae taru kom karje Bewafa bewafa nao keti farje He hachu khotu maro bhagwon jone Dil jone ahi todyu chhe kone He hachu khotu maro bhagwon jone Dil jone ahi todyu chhe kone Fari nao malvu hoy to na malje Na malvu hoy to na malje Pan bewafa bewafa keti nao farje He modhu hambhadi ne vaat karje Taru modhu hambhadi ne vaat karje Bewafa bewafa keti nao farje O…divo karine ame ghar re batayu Tara thi ame na kai re chhupayu O…shu thai gayu ae na hamjayu Kevu andharyu dukh tame laayu Ae hacho prem karu toye gai tane sanka Lutaiji mara dil ni lanka Hacho prem karu toye gai tane sanka Lutaiji mara dil ni lanka atozlyric.com He nao game aevi vaat nao karje Nao game aevi vaat nao karje Bewafa bewafa nao keti farje He taru modhu hambhadi ne vaat karje Modhu hambhadi ne vaat karje Bewafa bewafa nao keti farje Ho divo upadi lav mata na nom nao Aalu puravo tane mara prem nao Ho monija manavu premi tara gom nao Doctor pan ilaj nai kari sake vem nao Prem mo jo koi lagave sarat Mari hame aeto hari jaay tarat Prem mo jo koi lagave sarat Mari hame aeto hari jaay tarat Jo tari bhul hamjay to pachhi varje Bhul hamjay to pachhi varje Bewafa bewafa nao keti farje He modhu hambhadi ne vaat karje Modhu hambhadi ne vaat karje Bewafa bewafa nao keti farje He mane bewafa bewafa keti na farje Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Modhu Sambhadine Vaat Karje lyrics in Gujarati by Rakesh Barot, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.