Bhakkam Vagad by Rajal Barot song Lyrics and video

Artist:Rajal Barot
Album: Single
Music:Mayur Nadiya
Lyricist:Deepak Purohit
Label:Raghav Digital
Genre:Bewafa (બેવફા)
Release:2021-01-16

Lyrics (English)

BHAKKAM VAGAD LYRICS IN GUJARATI: ભક્કમ વગાડ, The song is sung by Rajal Barot and released by Raghav Digital label. "BHAKKAM VAGAD" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Mayur Nadiya , with lyrics written by Deepak Purohit . The music video of this song is picturised on Samarth Sharma, Sweta Sen and javed Lucky Khan.
ભક્કમ વગાડ ભક્કમ વગાડ
ભક્કમ વગાડ વીરા ભક્કમ વગાડ
એ ભક્કમ વગાડ વીરા ભક્કમ વગાડ
ભક્કમ વગાડ વીરા ભક્કમ વગાડ
રોકડી લે રકમ પણ ભક્કમ વગાડ
એ તૂટેલા દિલ ઉપર મલમ લગાડ
તૂટેલા દિલ ઉપર મલમ લગાડ
રોકડી લે રકમ પણ ભક્કમ વગાડ
હો દિલમાં છે દર્દ ને હાથોમાં જામ
રોકો ના કોઈ મને આજની રે શામ
દિલમાં છે દર્દ ને હાથોમાં જામ
રોકો ના કોઈ મને આજની રે શામ
યાદ આવે સિતમ તું ભક્કમ વગાડ
યાદ આવે સિતમ તું ભક્કમ વગાડ
યાદ આવે સિતમ તું ભક્કમ વગાડ
દિલમાં છે જખમ તું ભક્કમ વગાડ
ભારતલીરીક્સ.કોમ
એ ભક્કમ વગાડ વીરા ભક્કમ વગાડ
ભક્કમ વગાડ ડી જે ભક્કમ વગાડ
રોકડી લે રકમ પણ ભક્કમ વગાડ
મહેંદી રચી એને પારકાના નોમની
હવે એ જાનુડી મારા શું કોમની
પેક ઉપર પેક મારી થઇ જવું છે ટલ્લી
યાર દોસ્ત જરા આપો તસલ્લી
મારા સપનાઓ ને કરીને રાખ
મોજ કરે એતો કોઈ બીજા ને સાથ
મારા સપનાઓ ને કરીને રાખ
મોજ કરે એતો કોઈ બીજા ને સાથ
બોલને શું મળ્યું મને કરી બરબાદ
બોલને શું મળ્યું મને કરી બરબાદ
બોલને શું મળ્યું મને કરી બરબાદ
દિલમાં છે જખમ તું ભક્કમ વગાડ
ભક્કમ વગાડ વીરા ભક્કમ વગાડ
ભક્કમ વગાડ ડી જે ભક્કમ વગાડ
રોકડી લે રકમ પણ ભક્કમ વગાડ
મારે તો હતો બસ એનો સહારો
પ્યારમાં ડૂબ્યો ના મળ્યો કિનારો
એ રાહત મળી છે દિલને બીયરબારમાં
નથી મજા યારો ઇશ્ક અને પ્યારમાં
ઓ બદનામ તો ખોટી થાય છે શરાબ
બેવફા જ કરે છે જિંદગી ખરાબ
બદનામ તો ખોટી થાય છે શરાબ
બેવફા જ કરે છે જિંદગી ખરાબ
જા ખુશ રેજે મેં તને કરી આઝાદ
જા ખુશ રેજે મેં તને કરી આઝાદ
ખુશ રેજે મેં તને કરી આઝાદ
લવ સ્ટોરી ખતમ તું ભક્કમ વગાડ
ભક્કમ વગાડ વીરા ભક્કમ વગાડ
ભક્કમ વગાડ ડી જે ભક્કમ વગાડ
રોકડી લે રકમ પણ ભક્કમ વગાડ
દિલમાં છે જખમ તું ભક્કમ વગાડ.
Bhakkam vagad bhakkam vagad
Bhakkam vagad veera bhakkam vagad
Ae bhakkam vagad veera bhakkam vagad
Bhakkam vagad veera bhakkam vagad
Rokadi le rakam pan bhakkam vagad
Ae tutela dil upar malam lagad
Tutela dil upar malam lagad
Rokadi le rakam pan bhakkam vagad
Ho dilma chhe dard ne hathoma jam
Roko na koi mane aajni re sham
Dilma chhe dard ne hathoma jam
Roko na koi mane aajni re sham
Yaad aave sitam tu bhakkam vagad
Yaad aave sitam tu bhakkam vagad
Yaad aave sitam tu bhakkam vagad
Dilma chhe jakham tu bhakkam vagad
atozlyric.com
Ae bhakkam vagad veera bhakkam vagad
Bhakkam vagad d j bhakkam vagad
Rokadi le rakam pan bhakkam vagad
Mahendi rachi aene parkana nomni
Have ae janudi mara shu komni
Pek upar pek mari thai javu chhe talli
Yaar dosto jara apo tasalli
Mara sapnao ne karine rakh
Moj kare aeto koi bija ne sath
Mara sapnao ne karine rakh
Moj kare aeto koi bija ne sath
Bolne shu malyu mane kari barbad
Bolne shu malyu mane kari barbad
Bolne shu malyu mane kari barbad
Bolne shu malyu mane kari barbad
Dilma chhe jakham tu bhakkam vagad
Bhakkam vagad veera bhakkam vagad
Bhakkam vagad d j bhakkam vagad
Rokadi le rakam pan bhakkam vagad
Mare to hato bas aeno saharo
Pyarma dubyo na malyo saharo
Ae rahat mali chhe mane biarbaarmaa
Nathi maja yaaro ishq ane pyar maa
Ao badnam to khoti thay chhe sharab
Bewaaf ja kare chhe jindagi barbad
Badnam to khoti thay chhe sharab
Bewaaf j kare chhe jindagi barbad
Jaa khus reje me tane kari aazad
Jaa khus reje me tane kari aazad
Khus reje me tane kari aazad
Love story khatam tu bhakkam vagad
Bhakkam vagad veera bhakkam vagad
Bhakkam vagad d j bhakkam vagad
Rokadi le rakam pan bhakkam vagad
Dilma chhe jakham tu bhakkam vagad.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

About: Bhakkam Vagad lyrics in Gujarati by Rajal Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.