Beni Ho by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Kedar-Bhargav |
Lyricist: | Bhargav Purohit |
Label: | OHO Gujarati |
Genre: | Wedding, Sad |
Release: | 2021-06-02 |
Lyrics (English)
Beni Ho lyrics, બેની હો the song is sung by Geeta Rabari from Vitthal Teedi. Beni Ho Wedding, Sad soundtrack was composed by Kedar-Bhargav with lyrics written by Bhargav Purohit. Aaje beni chhutiya sangath aavje beni ho Aav beni bhari lav bath aavje beni ho Lai jaje kodi tari sat sathe beni ho Dai jaje badhi tari ghat mathe bani ho Aaje beni chhutiya sangath aavje beni ho Faliye koyal thai aaj gai le beni ho Tulasini tarsi chhe sanj pai le beni ho Gharma havethi gheri rati thashe beni ho Lai chali saghali ujas sathe beni ho atozlyric.com Kone ame keshu chhani vat havea beno ho Re jo raji rejo raliyaat have beni ho. આજે બેની છૂટીયા સંગાથ આવજે બેની હો આવ બેની ભરી લઉં બાથ આવજે બેની હો લઈ જાજે કોડી તારી સાત સાથે બેની હો દઈ જાજે બધી તારી ઘાત માથે બેની હો ભારતલીરીક્સ.કોમ આજે બેની છૂટીયા સંગાથ આવજે બેની હો ફળિયે કોયલ થઈ આજ ગાઈ લે બેની હો તુલસીની તરસી છે સાંજ પાઇ લે બેની હો ઘરમાં હવેથી ઘેરી રાત થાશે બેની હો લઇ ચાલી સઘળો ઉજાસ સાથે બેની હો કોને અમે કે’શું છાની વાત હવે બેની હો રે’જો રાજી રે’જો રળીયાત હવે બેની હો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Beni Ho lyrics in Gujarati by Geeta Rabari, music by Kedar-Bhargav. Includes YouTube video and lyrics in multiple languages.