Kahva Vada by Vijay Jornang song Lyrics and video
Artist: | Vijay Jornang |
---|---|
Album: | Single |
Music: | Kirit Thakor |
Lyricist: | Dharmik Bamosana, Vijay Sisodra |
Label: | Kalam Digital |
Genre: | Devotional |
Release: | 2021-08-26 |
Lyrics (English)
LYRICS OF KAHVA VADA IN GUJARATI: કાહવા વાળા, The song is sung by Vijay Jornang from Kalam Digital . "KAHVA VADA" is a Gujarati Devotional song, composed by Kirit Thakor , with lyrics written by Dharmik Bamosana and Vijay Sisodra . Ho kahva vada re mara goga rona re He he dharam naa kom maa dhil naa hoy Aeni pedhi cher naa hoy Kahva vada re kahva vada re Ho jene jivte swarg jou naa hoy Vela padharo kahvani moy Kahva vada re kahva vada re Ho kahva jaine lage ame aaya jone kaashi Rom rotlo khava banyu hase raat vasi Kahva jaine lage ame aaya jone kaashi Rom rotlo khava banyu hase raat vasi He he dharam naa kom maa dhil naa hoy Aeni pedhi cher naa hoy Kahva vada re kahva vada re He kaashi kahva vada re mara goga rona re Ho moti moti mediyo ne ugamna darwaja Haridwar no hari banyo gogo maro raja Ho hona ni hokare betho aaj maro gogo Adhona nu mon maryada ne mobho atozlyric.com Ho dhan ghadi ne dhan ae chhe dado Kaashi maa goga ae karayo jay kaaro Dhan ghadi ne dhan ae chhe dado Kaashi maa goga ae karayo jay kaaro He…he he dharam naa kom maa dhil naa hoy Aeni pedhi cher naa hoy Kahva vada re kahva vada re He kaahva vedod vada re maar goga rona re Ho laala bapa naa amar hase lekh Viha bapa ni hachi hati tek Ho jayrom bapa naa hathe modyo hase jas Bapa ni dhakti no lagyo raja bhakat ne ras Ho bhagwon bhuva naa bhero se gogo Kaahva ne kaashi mone se loko Bhagwon bhuva naa bhelo se gogo Kaahva ne kaashi mone se aaj loko He darshn chalahar no gogo rom Karto kaali rate kom Goga rona re mara kaahva vada re He kahva vada re maar goga rona re Ajona ne vada re mara goga rona re હો કાહવા વાળા રે મારા ગોગા રોણા રે હે હે ધરમ માં કોમ માં ઢીલ ના હોય એની પેઢી ચેર ના હોય કાહવા વાળા રે કાહવા વાળા રે હો જેને જીવતે સ્વર્ગ જોઉં ના હોય વેલા પધારો કાહવાની મોય કાહવા વાળા રે કાહવા વાળા રે ભારતલીરીક્સ.કોમ હો કાહવા જઈને લાગે અમે આયા જોને કાશી રોમ રોટલો ખાવા બન્યું હશે રાત વાસી કાહવા જઈને લાગે અમે આયા જોને કાશી રોમ રોટલો ખાવા બન્યું હશે રાત વાસી હે હે.. ધરમ ના કોમ માં ઢીલ ના હોય એની પેઢી ચેર ના હોય કાહવા વાળા રે કાહવા વાળા રે હે કાશી કાહવા વાળા રે મારા ગોગા રોણા રે હો મોટી મોટી મેડિયો ને ઉગમણા દરવાજા હરિદ્વાર નો હરિ બન્યો ગોગો મારો રાજા હો હોના ની હોકળે બેઠો આજ મારો ગોગો અઢોણા નું મોન મર્યાદા ને મોભો હો ધન ઘડી ને ધન એ સે દાડો કાશી માં ગોગા એ કરાયો જય કારો ધન ઘડી ને ધન એ સે દાડો કાશી માં ગોગા એ કરાયો જય કારો હે…હે હે ધરમ ના કોમ માં ઢીલ ના હોય એની પેઢી ચેર ના હોય કાહવા વાળા રે કાહવા વાળા રે હે કાહવા વેળોદ વાળા રે મારા ગોગો રોણા રે હો લાલા બાપા ના અમર હશે લેખ વિહા બાપા ની હાચી હતી ટેક હો જેયરોમ બાપા ના હાથે મોડયો હશે જસ બાપા ની ભક્તિ નો લાગ્યો રાજા ભકત ને રસ હો ભગવોન ભુવાના ભેળો સે ગોગો કાહવા ને કાશી મોને સે લોકો ભગવોન ભુવા ના ભેળો સે ગોગો કાહવા ને કાશી મોને સે આજ લોકો હે દર્શન ચાલાહર નો ગોગો રોમ કરતો કાળી રાતે કોમ ગોગા રોણા રે મારા કાહવા વાળા રે હે કાહવા વાળા રે માર ગોગા રોણા રે અજોણા ને વાલા રે મારા ગોગા રોણા રે Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kahva Vada lyrics in Gujarati by Vijay Jornang, music by Kirit Thakor. Includes YouTube video and lyrics in multiple languages.