Pyaar Maro Malyo Bewafa by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harjit Panesar |
Label: | Saregama Gujarati |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-10-28 |
Lyrics (English)
પ્યાર મારો મળ્યો બેવફા | PYAAR MARO MALYO BEWAFA LYRICS IN GUJARATI: The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) under Saregama Gujarati label. "PYAAR MARO MALYO BEWAFA" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Harjit Panesar . The music video of this Bewafa (બેવફા) song stars Jignesh Barot, Chhaya Thakor and Nadim Wadhwaniya. મને તો પ્યાર મારો મળ્યો બેવફા હો મને તો પ્યાર મારો મળ્યો બેવફા મને તો પ્યાર મારો મળ્યો બેવફા અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા હો નથી રે એને મારા પ્રેમ ની પરવા નથી રે એને મારા પ્રેમ ની પરવા અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા હો એને નવી નવી દોલત ની લાગી શે હવા એને નવી નવી દોલત ની લાગી શે હવા હે અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા હે અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા હો એના માટે અમે તો દુઆ ઓ રોજ કરીયે ભલે એને મારી કોઈ પડી રે નથી આખી આખી રાત એના માટે અમે જાગીયે ભલે એને કોઈ ફરક પડતો નથી ભારતલીરીક્સ.કોમ હો અમે એના મેલા મન ને જાણી ના શક્યા અમે એના મેલા મન ને જાણી ના શક્યા અમે કરીએ હાચો પ્રેમ એ કરે છે મજા એ અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા આંખો છે તોયે અમે આંધળા બની ને એનો આંધળો વિશ્વાસ રે કરીયે હો જીવથી વધારે એને પ્રેમ અમે કરીયે એની ખુશી માં અમે ખુશ રે રહીયે હો નવા નવા બનાવ્યા છે એને તો યાર નવા નવા બનાવ્યા છે એને તો યાર અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા હો જીગા ને પ્યાર તો મળ્યો બેવફા જીગા ને પ્યાર તો મળ્યો બેવફા એ અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા એ અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા એ અમે કરીયે હાચો પ્રેમ એ કરે છે મજા Mane to pyaar maro malyo bewafa Ho mane to pyaar maro malyo bewafa Mane to pyaar maro malyo bewafa Ame kariye hacho prem ae kare chhe maja Ho nathi re aene mara prem ni parva Nathi re aene mara prem ni parva Ame kariye hacho prem ae kare chhe maja atozlyric.com Ho aene navi navi dolat ni lagi she hava Aene navi navi dolat ni lagi she hava Ame kariye hacho prem ae kare chhe maja Ame kariye hacho prem ae kare chhe maja Ho aena mate ame to duaa o roj kariye Bhale aene mari koi padi re nathi Aakhi aakhi raat aena mate ame jagiye Bhale aene koi farak padto nathi Ho ame aena mela man ne jani na sakya Ame aena mela man ne jani na sakya Ame kariye hacho prem ae kare chhe maja Ae ame kariye hacho prem ae kare chhe maja Aankho chhe toye ame aandhara bani ne Aeno aandhro vishwas re kariye Ho jivthi vadhare aene prem ame kariye Aeni khshi ma ame khush re rahiye Ho nava nava banavya chhe aene to yaar Nava nava banavya chhe aene to yaar Ame kariye hacho prem ae kare chhe maja Ame kariye hacho prem ae kare chhe maja Ho jiga ne pyaar to malyo bewafa Jiga ne pyaar to malyo bewafa Ae ame kariye hacho prem ae kare chhe maja Ae ame kariye hacho prem ae kare chhe maja Ae ame kariye hacho prem ae kare chhe maja Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Pyaar Maro Malyo Bewafa lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.