Ame Prem Ne Samjavama Moda Padya by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Ganu Bharwad, Ramesh Vachiya |
Label: | Rajamomai Digital |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-06-15 |
Lyrics (English)
AME PREM NE SAMJAVAMA MODA PADYA LYRICS IN GUJARATI: Ame Prem Ne Samjavama Moda Padya (અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Dhaval Barot from Rajamomai Digital . The song is composed by Ravi-Rahul , with lyrics written by Ganu Bharwad and Ramesh Vachiya . The music video of the song features Dhaval Barot, Drusti Sharma and Sidharth Parmar. Ho karyo ame prem ne madi nafrat Ho karyo ame prem ne madi nafrat Kaydo aa kevo taro jone kudrat Jene manya potana ae thaya na amara Adhura rahi gaya dilna badha orta Have dil maa aa dardo na ghaa vadhya Ame prem ne samajvama moda padya Ho ame prem ne samajvama moda padya Ho karyo ame prem ne madi nafrat Kaydo aa kevo taro jone kudrat Ho saanj ne savare ame dev na darbar maa Pujao karta prem taro re pamva Ho jindagi ma kai na madyu sivay mare radva Dil na daag jai kone re dekhadva Kone re dekhadva Ho maro vikhi gayo prem taro na madyo Mari jindagi ma taro afsosh rahi gayo Have dil ma aa dardo na ghaa vadhya Ame prem ne samajvama moda padya Ho ame prem ne samajvama moda padya Ho karyo ame prem ne madi nafrat Kaydo aa kevo taro jone kudrat Ho vicharyu notu aevu mare thayu Tari khushiyo luti radvu mare padyu Ho mane gamyu hatu ae maro vichar se Joi tara haal janu dhavu lachar se Dhavu lachar se Ho jyare jiv jase tyare mafi malse Tya sudhi taro dhavu tari yaad ma radse Have dil ma aa dardo na ghaav vadhya Ho ame prem ne samjavama moda padya Ho ame prem ne samjavama moda padya Ho karyo ame prem ne madi nafrat Kaydo aa kevo taro jone kudrat Jene manya potana ae thaya na amara Adhura rahi gaya dil na badha orta Have dil ma aa dardo na ghaa vadhya Ame prem ne samjavama moda padya Ho ame prem ne samjavama moda padya Ame prem ne samjavama moda padya Ame prem ne samjavama moda padya atozlyric.com હો કર્યો અમે પ્રેમ ને મળી નફરત હો કર્યો અમે પ્રેમ ને મળી નફરત કાયદો આ કેવો તારો જોને કુદરત જેને માન્યા પોતાના એ થયા ના અમારા અધૂરા રહી ગયા દિલના બધા ઓરતા હવે દિલમાં આ દર્દો ના ઘા વધ્યા અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા હો અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા હો કર્યો અમે પ્રેમ ને મળી નફરત કાયદો આ કેવો તારો જોને કુદરત ભારતલીરીક્સ.કોમ હો સાંજ ને સવારે અમે દેવ ના દરબાર માં પૂજાઓ કરતા પ્રેમ તારો રે પામવા હો જિંદગી માં કઈ ના મળ્યું સિવાય મારે રડવા દિલના દાગ જઈ કોને રે દેખાડવા કોને રે દેખાડવા હો મારો વીખી ગયો પ્રેમ તારો ના મળ્યો મારી જિંદગી માં તારો અફસોસ રહી ગયો હવે દિલમાં આ દર્દો ના ઘા વધ્યા અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા હો અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા હો કર્યો અમે પ્રેમ ને મળી નફરત કાયદો આ કેવો તારો જોને કુદરત હો વિચાર્યું નોતું એવું મારે થયું તારી ખુશીયો લૂંટી રડવું મારે પડયું હો મને ગમ્યું હતું એ મારો વિચાર સે જોઈ તારા હાલ જાનુ ધવું લાચાર સે ધવું લાચાર સે હો જયારે જીવ જાશે ત્યારે માફી મળશે ત્યાં સુધી તારો ધવું તારી યાદ માં રડશે હવે દિલમાં આ દર્દો ના ઘાવ વધ્યા હો અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા હો અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા હો કર્યો અમે પ્રેમ ને મળી નફરત કાયદો આ કેવો તારો જોને કુદરત જેને માન્યા પોતાના એ થયા ના અમારા અધૂરા રહી ગયા દિલના બધા ઓરતા હવે દિલમાં આ દર્દો ના ઘા વધ્યા અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા હો અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા અમે પ્રેમ ને સમજવામાં મોડા પડયા Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ame Prem Ne Samjavama Moda Padya lyrics in Gujarati by Dhaval Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.