Ekvaar Madva Ne Aav by Dhaval Barot song Lyrics and video
Artist: | Dhaval Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | P P Baria |
Label: | Meet Music |
Genre: | Sad |
Release: | 2020-03-04 |
Lyrics (English)
EKVAAR MADVA NE AAV LYRICS IN GUJARATI: એકવાર મળવા ને આવ, This Gujarati Sad song is sung by Dhaval Barot & released by Meet Music . "EKVAAR MADVA NE AAV" song was composed by Ravi-Rahul , with lyrics written by P P Baria . છેલ્લે છેલ્લે એકવાર મળવા તું આય છેલ્લે છેલ્લે એકવાર મળવા તું આય છેલ્લે છેલ્લે એકવાર મળવા તું આય અમે કરશુ તારો ઇન્તજાર પછી મળાશે કે નઈ જાનુ મળાશે કે નઈ પછી મળાશે કે નઈ દિકુ મળાશે કે નઈ મુખ તારું એકવાર બતાવા ને આવ મુખ તારું એકવાર બતાવા ને આવ અમે કરશુ તારો ઇન્તજાર પછી મળાશે કે નઈ જાનુ મળાશે કે નઈ પછી મળાશે કે નઈ દિકુ મળાશે કે નઈ..દિકુ છેલ્લે છેલ્લે એકવાર મળવા તું આય ભારતલીરીક્સ.કોમ વાંચી કંકોત્રી લાગ્યો દિલ માં મોટો ઝટકો બીજા ને પરણે મારા કાળજા નો કટકો વાંચી કંકોત્રી લાગ્યો દિલ માં મોટો ઝટકો બીજા ને પરણે મારા કાળજા નો કટકો શું થઈશે ભૂલ મારી કેવાને આય જાનુ છું થઈશે ભૂલ મારી કેવાને આય શું થઈશે ભૂલ દિકુ કેવાને આય અમે કરશુ તારો ઇન્તજાર પછી મળાશે કે નઈ જાનુ મળાશે કે નઈ પછી મળાશે કે નઈ દિકુ મળાશે કે નઈ છેલ્લે છેલ્લે એકવાર મળવા ને આય તારા વગર નઈ જીવાશે એકલું એના કરતા તો પછી મોત લાગે વાલુ તારા વગર નઈ જીવાશે એકલું એના કરતા તો મને મોત લાગે વાલુ આખરી છે સ્વાસ હૂંફ દેવા ને આય આખરી છે સ્વાસ હૂંફ દેવા ને આય આખરી છે સ્વાસ હૂંફ દેવા ને આય અમે કરશુ તારો ઇન્તજાર પછી મળાશે કે નહિ જાનુ મળાશે કે નઈ પછી મળાશે કે નહિ દિકુ મળાશે કે નઈ છેલ્લે છેલ્લે એકવાર મળવા ને આય છેલ્લે છેલ્લે એકવાર મળવા ને આય અમે કરશુ તારો ઇન્તજાર પછી મળાશે કે નહિ જાનુ મળાશે કે નઈ..જાનુ પછી મળાશે કે નહિ દિકુ મળાશે કે નઈ પછી મળાશે કે નહિ ચકુ મળાશે કે નઈ Chhele chhele ekvaar madva tu aay Chhele chhele ekvaar madva tu aay Chhele chhele ek vaar madva tu aay Ame karsu taro intzaar Pachhi madase ke nai janu madase ke nai Pachhi madase ke nai diku madase ke nai Mukh taru ekvaar ne batava ne aav Mukh taru ekvaar ne batava ne aav Ame karishu taro intzaar Pachhi madase ke nai janu madase ke nai Pachhi madase ke nai diku madase ke nai.diku Chhele chhele ek vaar madva tu aay Vachi kankotri lagyo dil ma moto jatko Bija ne parne mara karja no katko Vachi kankotri lagyo dil ma moto jatko Bija ne parne mara karja no katko Chhu thaise bhul mari kevane aay Janu shu thaise bhul mari kevane aay Shu thaise bhul diku kevane aay Ame karsu taro intzaar Pachhi madase ke nai janu madase ke nai Pachhi madase ke nai diku madase ke nai Chhele chhele ek vaar madva ne aay atozlyric.com Tara vagar nai jivase eklu Ena karta to pachhi mot lage valu Tara vagar nai jivase eklu Ena karta to mane mot lage valu Aakhri se svaas huf deva ne aay Aakhri se svaas huf deva ne aay Aakhri se svaas huf deva ne aay Ame karsu taro intzaar Pachhi madase ke nai janu madase ke nai Pachhi madase ke nai diku madase ke nai Chhele chhele ekvar madva ne aay Chhele chhele ekvar madva ne aay Ame karsu taro intzaar Pachhi madase ke nai janu madase ke nai..janu Pachhi madase ke nai diku madase ke nai Pachhi madase ke nai chaku madase ke nai Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ekvaar Madva Ne Aav lyrics in Gujarati by Dhaval Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.