Nashib by Rajdeep Barot song Lyrics and video
Artist: | Rajdeep Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Darshan Baazigar |
Label: | Naresh Navadiya Organizer |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-07-13 |
Lyrics (English)
NASHIB LYRICS IN GUJARATI: Nashib (નશીબ) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Rajdeep Barot from Naresh Navadiya Organizer . The song is composed by Ravi-Rahul , with lyrics written by Darshan Baazigar . The music video of the song features Rajdeep Barot and Neha Suthar. Ho mari kismat ne huto roto aayo shu Ho mari kismat ne huto roto aayo shu Naseeb ma hatu badhu khoto aayo shu Ho dil daine dard leto aayo shu Ho prem karine huto roto aayo shu Ho mari okho home mane dago malyo se Prem na marag ma dhoko malyo se Mari aakho home mane dago malyo se Prem na marag ma dhoko malyo se Dhoko malyo se Ho mari kismat ne huto roto aayo shu Jindagi ma malyu badhu khoto aayo shu Dil daine dard leto aayo shu Prem karine huto roto aayo shu Ho garaj ni matlabi duniya se dorangi Khota ravade chadi bagadi me jindagi Ho aakha jagat ni me parva kariti Jena mate jivto hato dago ae karti ti Ho dil na ghav have rujata nathi re Kem tane dard mara dekhata nathi re Dil na ghav have rujata nathi re Kem tane dard mara dekhata nathi re atozlyric.com Ho mari kismat ne huto roto aayo shu Naseeb ma hatu badhu khoto aayo shu Dil daine dard leto aayo shu Prem karine huto roto aayo shu Ho amrut na bone tuto jer paayi gai Jivta jiv mane tuto mari gai Ho ho ho have mane aash nathi koi umid nathi Arman adhura have koi khaas nathi Ho laakho ma ek hati tu mari jaan hati Tara vagar mane koi ni talaash nathi Laakho ma ek hati tu mari jaan hati Tara vagar mane koi ni talaas nathi Ho mari kismat ne huto roto aayo shu Jindagi ma malyu badhu khoto aayo shu Dil daine dard leto aayo shu Ho prem karine huto roto aayo shu Dil daine dard leto aayo shu હો મારી કિસ્મત ને હૂતો રોતો આયો શું હો મારી કિસ્મત ને હૂતો રોતો આયો શું નસીબ માં હતું બધું ખોતો આયો શું હો દિલ દઈને દર્દ લેતો આયો શું હો પ્રેમ કરીને હૂતો રોતો આયો શું હો મારી ઓખો હોમે મને દગો મળ્યો સે પ્રેમ ના મારગ માં ધોકો મળ્યો સે મારી આખો હોમે મને દગો મળ્યો સે પ્રેમ ના મારગ માંધોકો મળ્યો સે ધોકો મળ્યો સે હો મારી કિસ્મત ને હૂતો રોતો આયો શું જિંદગી માં મળ્યું બધું ખોતો આયો શું દિલ દઈને દર્દ લેતો આયો શું પ્રેમ કરીને હૂતો રોતો આયો શું ભારતલીરીક્સ.કોમ હો ગરજ ની મતલબી દુનિયા સે દોરંગી ખોટા રવાડે ચડી બગાડી મેં જિંદગી હો આખા જગત ની મેં પરવા કરતી જેના માટે જીવતો હતો દગો એ કરતી તી હો દિલ ના ઘાવ હવે રુજાતા નથી રે કેમ તને દર્દ મારા દેખાતા નથી રે દિલ ના ઘાવ હવે રુજાતા નથી રે કેમ તને દર્દ મારા દેખાતા નથી રે હો મારી કિસ્મત ને હૂતો રોતો આયો શું નસીબ માં હતું બધું ખોતો આયો શું દિલ દઈને દર્દ લેતો આયો શું પ્રેમ કરીને હૂતો રોતો આયો શું હો અમૃત ના બોને તુંતો ઝેર પાયી ગઈ જીવતા જીવ મને તુંતો મારી ગઈ હો હો હો હવે મને આશ નથી કોઈ ઉમીદ નથી અરમાન અધૂરા હવે કોઈ ખાસ નથી હો લાખો માં એક હતી તું મારી જાન હતી તારા વગર મને કોઈ ની તલાશ નથી લાખો માં એક હતી તું મારી જાન હતી તારા વગર મને કોઈ ની તલાશ નથી હો મારી કિસ્મત ને હૂતો રોતો આયો શું જિંદગી માં મળ્યું બધું ખોતો આયો શું દિલ દઈને દર્દ લેતો આયો શું હો પ્રેમ કરીને હૂતો રોતો આયો શું દિલ દઈને દર્દ લેતો આયો શું Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nashib lyrics in Gujarati by Rajdeep Barot, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.