Prem No Jugar by Kajal Maheriya song Lyrics and video
Artist: | Kajal Maheriya |
---|---|
Album: | Single |
Music: | Ravi-Rahul |
Lyricist: | Harjit Panesar |
Label: | Studio Saraswati Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2020-12-25 |
Lyrics (English)
PREM NO JUGAR LYRICS IN GUJARATI: પ્રેમ નો જુગાર, This Gujarati Bewafa (બેવફા) song is sung by Kajal Maheriya & released by Studio Saraswati Official . "PREM NO JUGAR" song was composed by Ravi-Rahul , with lyrics written by Harjit Panesar . The music video of this track is picturised on Yuvraj Suvada, Kinjal Patel, Nirav Brahmbhatt, Ashvin Prajapati and Sharmaji. હો દિલ ના દર્દ ની છે વાતો ભારતલીરીક્સ.કોમ હો દિલ ના દર્દ ની છે વાતો કરું હું કોને ફરિયાદો દિલ ના દર્દ ની છે વાતો કરું હું કોને ફરિયાદો જાણે અજાણે કેવા રસ્તે પડી ગયા જાણે અજાણે કેવા રસ્તે પડી ગયા જિંદગી ની ભૂલ મોટી કરી રે બેઠા કરી રે બેઠા પ્રેમ ના નામ નો જુગાર રમી બેઠા હો પ્રેમ ના નામ નો જુગાર રમી બેઠા હો દિલ ના દર્દ ની છે વાતો કરું હું કોને ફરિયાદો હો બની હું કોઈ ની દીવાની મતલબ ની વાત મેં ના જાણી હો સપના તૂટ્યા આંખે પાણી રહી ગઈ અધૂરી કહાણી સજા મળી પ્રેમ કરવાની પ્રેમ કરવાની વાદળ વિનાનો વરસાદ છે આંખો માં વાદળ વિનાનો વરસાદ છે આંખો માં કોઈ નો ભરોસો ખોટો કરી રે બેઠા કરી રે બેઠા પ્રેમ ના નામ નો જુગાર રમી બેઠા હો પ્રેમ ના નામ નો જુગાર રમી બેઠા હો દિલ ના દર્દ ની છે વાતો કરું હું કોને ફરિયાદો હો કેવી છે મારી આ કહાણી જિંદગી નથી હવે મજા ની હો રાતો આ થઇ ગઈ રઝળતી જિંદગી આ થઇ ગઈ રખડતી સજા મળી પ્રેમ કરવાની પ્રેમ કરવાની દર્દ મળ્યા મને તો જીવતર માં ઝખમ મળ્યા છે મને તો જીવતર માં કોઈ ની વાતો માં અમે આવી રે ગયા પ્રેમ ના નામ નો જુગાર રમી બેઠા હો પ્રેમ ના નામ નો જુગાર રમી બેઠા હો દિલ ના દર્દ ની છે વાતો કરું હું કોને ફરિયાદો હો દિલ ના દર્દ ની છે વાતો કરું હું કોને ફરિયાદો પ્રેમ ના નામ નો જુગાર રમી બેઠા atozlyric.com Ho dil na dard ni chhe vato Ho dil na dard ni chhe vato Karu hu kone fariyado Dil na dard ni chhe vato Karu hu kone fariyado Jane ajane keva raste padi gaya Jane ajane keva raste padi gaya Jindagi ni bhul moti kari re betha Kari re betha Prem na naam no jugar rami betha Ho prem na naam no jugar rami betha Ho dil na dard ni chhe vato Karu hu kone fariyado Ho bani hu koi ni diwani Matlab ni vaat me na jani Ho sapna tutya aakhe pani Rahi gai adhuri kahani Saja mali prem karvani Prem karvani Vadar vinano varsad chhe aankho ma Vadar vinano varsad chhe aankho ma Koi no bharoso khoto kari re betha Kari re betha Prem na naam no jugar rami betha Ho prem na naam no jugar rami betha Ho dil na dard ni chhe vato Karu hu kone fariyado Ho kevi chhe mari aa kahani Jindagi nathi have maja ni Ho rato thai gai aa rajdti Jindagi aa thai gai rakhdti Saja mali prem karvani Prem karvani Dard malya mane to jivtar ma Zakham malya chhe mane to jivtar ma Koi ni vato ma ame aavi re gaya Prem na naam no jugar rami betha Ho prem na naam no jugar rami betha Ho dil na dard ni chhe vato Karu hu kone fariyado Ho dil na dard ni chhe vato Karu hu kone fariyado Prem na naam no jugar rami betha Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Prem No Jugar lyrics in Gujarati by Kajal Maheriya, music by Ravi-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.