Mane Parani Ne Lai Ja Tara Malak Ma by Kaushik Bharwad, Tejal Thakor song Lyrics and video
Artist: | Kaushik Bharwad, Tejal Thakor |
---|---|
Album: | Single |
Music: | Vishal Vagheshwari |
Lyricist: | Jashwant Gangani |
Label: | Jhankar Music |
Genre: | Love |
Release: | 2024-11-22 |
Lyrics (English)
મને પરણી ને લઈ જા તારા મલક મા | MANE PARANI NE LAI JA TARA MALAK MA LYRICS IN GUJARATI: The song is sung by Kaushik Bharwad and Tejal Thakor under Jhankar Music label. "MANE PARANI NE LAI JA TARA MALAK MA" Gujarati song was composed by Vishal Vagheshwari , with lyrics written by Jashwant Gangani . The music video of this Love song stars Anil Meer and Kinjal Patel. કે તારા વિના ગમતુ નથી હો કેમ રે તને હો ગમતુ નથી હે મારા આંગણીયે લઈ આવો રૂડી જાન રે હે મારા આંગણીયે લઈ આવો રૂડી જાન રે મારા આંગણીયે લઈ આવો રૂડી જાન રે ઓ રમલા મને પરણી ને લઈ જા તારા મલક મા હે લઈ ને આવું રે જાડેરી તારી જાન રે કે લઈ ને આવું રે જાડેરી તારી જાન રે હો પાતળી તને પરણી ને લઈ જાશું મારા મલક મા તને પરણી લઈ જાશું મારા મલક મા કે તારા વિના ગમતુ નથી હે કેમ રે તને ગમતુ નથી હે અંતર ના ડોલીએ મનડું સુનુ સુનુ રેતુ નિંદ ના આવે રાતલડી માં છાનું છાનું રોતુ તે રંગારો થઈ રંગ પુરવા તારા સમણે આવુ પ્રેમ તણી ચોપાટીયું માડી મન ને મોજ કરાવું ગમતી મહેદી રે મેલાવો મારા હાથ રે ગમતી મહેદી રે મેલાવો મારા હાથ રે હો વાલમા મને પરણી ને લઈ જા તારા મલક મા તને પરણી લઈ જાશું મારા મલક મા કે તારા વિના ગમતુ નથી હે કેમ રે તને ગમતુ નથી હે પાપણ પડધારે આંખો તારી વાટ્યો જોતિ ક્યારે આવે કામણગારો ઝંખે મન નુ પંખી હે લાખ સવા નુ લઈને આવુ પટોડો પચરંગી અલબેલી ઓઢાડું તુજને હૈયા ના હરખે થી કે મારે જીવવુ મરવુ વાલા તારી સંગ રે મારે જીવવુ મરવુ વાલા તારી સંગ રે હો રામલા મને પરણી ને લઈ જા તારા મલક મા તને પરણી લઈ જાશું મારા મલક મા કે તારા વિના ગમતુ નથી હે કેમ રે તને ગમતુ નથી Ke tara vina gamtu nathi Ho kem re tane ho gamtu nathi He mara aanganiye lai aavo rudi jan re He mara aanganiye lai aavo rudi jan re Mara aanganiye lai aavo rudi jan re O ramla mane parani ne lai ja tara malak ma He lai ne aavu tari jaderi jan re Ke lai ne aavu tari jaderi jan re Ho patali tane parani ne lai jashu mara malak ma Tane parani lai jashu mara malak ma Ke tara vina gamtu nathi He kem re tane gamtu nathi He antar na todliye mandu sunu sunu retu Nind na aave ratadi ma chhanu chhanu rotu He rangaro thai rag purava tara samane aavu Prem tani chopatu madi man ne moj karavu Gamati mehdi re melavo mara hath re Gamati mehdi re melavo mara hath re Ho valama mane parani ne lai ja tara malak ma Tane parani lai jashu mara malak ma Ke tara vina gamtu nathi He kem re tane gamtu nathi He papanna padthare aankho tari vatyo joti Kyare aave kamangaro zankhe man nu pankhi He lakh sava nu laine aavu patolo pachrangi Albeli aodhadu tujne haina harkhe thi Ke mare jivavu maravu vala tari sath re Mare jivavu maravu vala tari sath re Ho ramala mane parani ne lai ja tara malak ma Tane parani lai jashu mara malak ma Ke tara vina gamtu nathi He kem re tane gamtu nathi Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mane Parani Ne Lai Ja Tara Malak Ma lyrics in Gujarati by Kaushik Bharwad, Tejal Thakor, music by Vishal Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.