Sogandh by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | DRJ Records Gujarati |
Genre: | Sad |
Release: | 2022-02-04 |
Lyrics (English)
SOGANDH LYRICS IN GUJARATI: સોગંધ, This Gujarati Sad song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by DRJ Records Gujarati . "SOGANDH" song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this track is picturised on Jignesh Barot, Vruti Thakkar and Mayuri Pandya. Ho vishwas kari le janu prem no tu mara Ho vishwas kari le janu prem no tu mara Vishwas kari le janu prem no tu mara Diva par hath rakhi sogandh khau tara Ho vishwas kari le janu prem no tu mara Diva par hath rakhi sogandh khau tara Ho have tu moni jaa ham che tane mara Have tu moni jaa ham che tane mara Joje na bali jaay haath jaan mara Ho vishwas kari le janu prem no tu mara Diva par hath rakhi sogandh khau tara Diva par hath rakhi sogandh khau tara Vaate vaate hoth upar nom aave taru Tara vagar ali koi nathi maru Ho nathi mara dil ma dago nathi paap man ma Hachu kahusu ali hamji jo ne hon ma Ho noni noni vaat ma hoy na risamana Noni noni vaat ma hoy na risamana Janu mari karo tame have to manomana Ho vishwas kari le janu prem no tu mara Diva par hath rakhi sogandh khau tara Diva par hath rakhi sogandh khau tara Ho sapana ni rani mari tu rajkumari Tari haare bondhi me to prem ni re dori Ho ho kalaje korani ne rudiye rangani Janamo janam ni preet bandhani Ho joje na chute taro haath mara haath thi Joje na chute taro haath mara haath thi Tarathi vadhare mari jindagi ma kai nathi Ho vishwash kari le janu prem no tu mara Diva par hath rakhi sogandh khau tara Ho diva par hath rakhi sogandh khau tara Ho diva par hath rakhi sogandh khau tara. હો વિશ્વાસ કરી લે જાનુ પ્રેમ નો તું મારા હો વિશ્વાસ કરી લે જાનુ પ્રેમ નો તું મારા વિશ્વાસ કરી લે જાનુ પ્રેમ નો તું મારા દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા હો વિશ્વાસ કરી લે જાનુ પ્રેમ નો તું મારા દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા હો હવે તું મોની જા હમ છે તને મારા હવે તું મોની જા હમ છે તને મારા જોજે ના બળી જાય હાથ જાન મારા હો વિશ્વાસ કરી લે જાનુ પ્રેમ નો તું મારા દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા વાતે વાતે હોઠ ઉપર નોમ આવે તારું તારા વગર અલી કોઈ નથી મારુ હો નથી મારા દલ માં દગો નથી પાપ મન માં હાચુ કઉસું અલી હમજી જો ને હોન માં હો નોની નોની વાત માં હોય ના રીસામણા નોની નોની વાત માં હોય ના રીસામણા જાનુ મારી કરો તમે હવે તો મનોમના હો વિશ્વાસ કરી લે જાનુ પ્રેમ નો તું મારા દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા હો સપના ની રાની મારી તું રાજકુમારી તારી હારે બાંધી મેં તો પ્રેમ ની રે દોરી હો હો કાળજે કોરાણી ને રુદિયે રંગાણી જનમો જનમ ની પ્રીત બંધાણી atozlyric.com હો જોજે ના છૂટે તારો હાથ મારા હાથ થી જોજે ના છૂટે તારો હાથ મારા હાથ થી તારાથી વધારે મારી જિંદગી માં કઈ નથી હો વિશ્વાશ કરી લે જાનુ પ્રેમ નો તું મારા દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા હો દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા હો દિવા પર હાથ રાખી સોગંધ ખઉં તારા. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sogandh lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.