Vadale Lakhyu Taru Nom by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Brijesh Daderiya |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2023-04-25 |
Lyrics (English)
વડલે લખીયું તારું નોમ | VADALE LAKHYU TARU NOM LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "VADALE LAKHYU TARU NOM" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Brijesh Daderiya . The music video of this Sad song stars Rakesh Barot and Sweta sen. Ho gom todana vadle janu lakhiyu taru nom He gom todana vadle janu lakhiyu taru nom He taro maro prem juno jone aakhu gom Tara mara prenu amar ae nishon Ho bhuli na jati godi tu to koi kale Jivu chu hu to ek tara re aadhare Ho aaj tara ne mara vacchama tiju aayu kon Ho aaj tara ne mara vacchama tiju aayu kon Bhuli gai mane cham padto meli aom Ho gom todana vadle janu lakhiyu taru nom Tara mara premnu amar ae nishon Ho kidha vagar tu mara thi dur re jaise Aatla badha dada chokan tu raise Ho madti nathi kevi have majburi tu thai se Lage mara mate laganiyo mari jai se Ho meli gai tu to mane hav re nodharo Nathi have mare koino saharo Ho lajvashe jo preet to vaato karse aakhu gom Ho lajvashe jo preet to vaato karse aakhu gom Pachi tara mara premnu na rehse re nishon Ho gom todana vadle janu lakhiyu taru nom Tara mara premnu amar ae nishon Ho rom maro bus tara par raji thaay Tara dukh dard badha mane aapi ja Ho kai dyo ne dua ma shu tame mangsho Dur gaya pachi shu mane yaad rakhsho Ho kom pade to godi phone mane karje Na laage jo phone to aavi mane madje He nai karie godi aame tane re badnom Ho nai karie godi aame tane re badnom Tara mara premni amar ae nishoni Ho gom todana vadle janu lakhiyu taru nom Tara mara premnu amar ae nishon Tara mara premnu amar ae nishon Tara mara premnu amar ae nishon. હો ગોમ ટોળાના વડલે જાનું લખીયું તારું નોમ હે ગોમ ટોળાના વડલે જાનું લખીયું તારું નોમ હે તારો મારો પ્રેમ જુનો જોણે આખું ગોમ તારા મારા પ્રેમનું અમર એ નીસોન હો ભૂલી ના જાતી ગોડી તુ તો કોઈ કાળે જીવું છુ હું તો એક તારા રે આધારે હો આજ તારા ને મારા વચ્ચમાં તીજુ આયુ કોણ હો આજ તારા ને મારા વચ્ચમાં તીજુ આયુ કોણ ભૂલી ગઈ મને ચમ પડતો મેલી ઓમ હો ગોમ ટોળાના વડલે જાનું લખીયું તારું નોમ તારા મારા પ્રેમનું અમર એ નિશોન હો કીધા વગર તુ મારા થી દુર રે જઈસે આટલા બધા દાડા ચોકન તુ રઈસે હો મળતી નથી કેવી હવે મજબૂરી તુ થઇ સે લાગે મારા માટે લાગણીયો મરી જઈ સે હો મેલી ગઈ તુ તો મને હાવ રે નોધારો નથી હવે મારે કોઈનો સહારો હો લજવાશે જો પ્રીત તો વાતો કરશે આખું ગોમ હો લજવાશે જો પ્રીત તો વાતો કરશે આખું ગોમ પછી તારા મારા પ્રેમનું ના રેહશે રે નિશોન હો ગોમ ટોળાના વડલે જાનું લખીયું તારું નોમ તારા મારા પ્રેમનું અમર એ નિશોન હો રોમ મારો બસ તારા પર રાજી થાય તારા દુઃખ દર્દ બધા મને આપી જા હો કઈ દયો ને દુઆ માં શું તમે માંગશો દુર ગયા પાછી શું મને યાદ રાખશો હો કોમ પડે તો ગોડી ફોને મને કરજે ના લાગે જો ફોને તો આવી મને મળજે હે નઈ કરીએ ગોડી અમે તને રે બદનોમ હો નઈ કરીએ ગોડી અમે તને રે બદનોમ તારા મારા પ્રેમનું અમર એ નિશોન atozlyric.com હો ગોમ ટોળાના વડલે જાનું લખિયું તારું નોમ તારા મારા પ્રેમનું અમર એ નિશોન તારા મારા પ્રેમનું અમર એ નિશોન તારા મારા પ્રેમનું અમર એ નિશોન. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vadale Lakhyu Taru Nom lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.