Gopi Bhan Bhuli Gai by Alpa Patel song Lyrics and video
Artist: | Alpa Patel |
---|---|
Album: | Single |
Music: | Dhaval Kapadiya |
Lyricist: | |
Label: | Alpa Patel Official |
Genre: | Devotional |
Release: | 2020-07-17 |
Lyrics (English)
Gopi Bhan Bhuli Gai lyrics, ગોપી ભાન ભૂલી ગઇ the song is sung by Alpa Patel from Alpa Patel Official. Gopi Bhan Bhuli Gai Devotional soundtrack was composed by Dhaval Kapadiya. કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ ભાન ભૂલી ગઈ ને ગોપી ભાન ભૂલી ગઈ ભાન ભૂલી ગઈ ગોપી ભાન ભૂલી ગઈ ભાન ભૂલી ગઈ ગોપી ગાંડી ઘેલી થઇ કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ સવારે ઉઠી નાવા બેઠી દાતણ ભૂલી ગઈ સવારે ઉઠી નાવા બેઠી દાતણ ભૂલી ગઈ ખંભે નાખી સાડી ગોપી ખંભે નાખી સાડી ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ ત્રણ ત્રણ બેડાં લઇ ને ગોપી પાણી ભરવા ગઈ ત્રણ ત્રણ બેડાં લઇ ને ગોપી પાણી ભરવા ગઈ ખાલી બેડાં લઇ ને આવી ખાલી બેડાં લઇ ને ખાલી બેડાં લઇ ને આવી ભરેલા ભૂલી ગઈ કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ ભારતલીરીક્સ.કોમ ખોબો ભરી ને મીઠું નાખ્યું ખીર ખારી થઇ ખોબો ભરી ને મીઠું નાખ્યું ખીર ખારી થઇ પુરી વણી ને તૈયાર કરી ને પુરી વણી ને તૈયાર પુરી વણી ને તૈયાર કરી ને તળતા ભૂલી ગઈ કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ વાલો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ વાલો મારો જમવા બેઠો આસન ભૂલી ગઈ પાટલા ઉપર પીરસી આવી પાટલા ઉપર પીરસી પાટલા ઉપર પીરસી આવી થાળી ભૂલી ગઈ કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ કાના પેલા જમવા લાગી વિવેક ભૂલી ગઈ કાના પેલા જમવા લાગી વિવેક ભૂલી ગઈ જમી પરવારી પૂછવા લાગી જમી પરવારી પૂછવા જમી પરવારી પૂછવા લાગી રસોઈ કેવી થઇ કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ કાનો મારો હસીને બોલ્યો હાથ માં તાળી દઈ કાનો મારો હસીને બોલ્યો હાથ માં તાળી દઈ રાધાજી તો રોજ જમાડે રાધાજી તો રોજ રાધાજી તો રોજ જમાડે તારા જેવી નઈ કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી માની લઇ વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી માની લઇ હસતે મુખે કાનો ગયો હસતે મુખે કાનો હસતે મુખે કાનો ગયો આશીર્વાદ દઈ કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ કાના ને નોતરૂં દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ Kana ne notru didhu re gopi bhan bhuli gai Kana ne notru didhu re gopi bhan bhuli gai Kana ne notru didhu re gopi bhan bhuli gai Bhan bhuli gai ne gopi bhan bhuli gai Bhan bhuli gai gopi bhan bhuli gai Bhan bhuli gai gopi gandi gheli thai Kana ne notru didhu re gopi bhan bhuli gai Kana ne notru didhu re gopi bhan bhuli gai Savare uthi nava bethi datan bhuli gai Savare uthi nava bethi datan bhuli gai Khanbhe nakhi sadi gopi Khanbhe nakhi sadi Khanbhe nakhi sadi gopi pani bharva gai Kana ne notru didhu re gopi bhan bhuli gai Tran tran beda lai ne gopi pani bharva gai Tran tran beda lai ne gopi pani bharva gai Khali beda lai ne aavi Kahli beda lai ne Khali beda lai ne aavi bharela bhuli gai Kana ne notru didhu re gopi bhan bhuli gai Kana ne notru didhu re gopi bhan bhuli gai atozlyric.com Khobo bhari ne mithu nakhyu khir khari thai Khobo bhari ne mithu nakhyu khir khari thai Puri vani ne taiyar kari ne Puri vani ne taiyar Puri vani ne taiyar kari ne tarta bhuli gai Kana ne notru didhu re gopi bhan bhuli gai Walo maro jamva betho aasan bhuli gai Walo maro jamva betho aasan bhuli gai Patla uper pirsi aavi Patla uper pirsi Patla uper pirsi aavi thari bhuli gai Kana ne notru didhu re gopi bhan bhuli gai Kana ne notru didhu re gopi bhan bhuli gai Kana pela jamva lagi vivek bhuli gai Kana pela jamva lagi vivek bhuli gai Jami parvari puchva lagi Jami parvari puchva Jami parvari puchva lagi rasoi kevi tahi Kana ne notru didhu re gopi bhan bhuli gai Kano maro hasine bolyo hath ma taari dai Kano maro hasine bolyo hath ma taari dai Radhaji to roj jamade Radhaji to roj Radhaji to roj jamade tara jevi nai Kana ne notru didhu re gopi bhan bhuli gai Walo maro bhavno bhukhyo bhavthi mani lai Walo maro bhavno bhukhyo bhavthi mani lai Haste mukhe kano gayo Haste mukhe kano Haste mukhe kano gayo aasirvad dai Kana ne notru didhu re gopi bhan bhuli gai Kana ne notru didhu re gopi bhan bhuli gai Kana ne notru didhu re gopi bhan bhuli gai Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Gopi Bhan Bhuli Gai lyrics in Gujarati by Alpa Patel, music by Dhaval Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.