Mot Ni Kankotri by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | Ravat, Devraj Adroj |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-05-30 |
Lyrics (English)
મોત ની કંકોત્રી | MOT NI KANKOTRI LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "MOT NI KANKOTRI" Gujarati song was composed by Mayur Nadiya , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of this Sad song stars Rakesh Barot and Vidhi Shah. Te bijani pithiyu ne chori chitari Te bijani pithiyu ne chori chitari Bijani pithiyu ne chori chitari Chori nahi te mari chita pathari Kevi re kathan dil nekali Mara salgya chhe sapna jindagi bali Mane mali tara lagan ni kankotri Aato aato mara mot ni kankotri Mane mali tara lagan ni kankotri Aato chhe mara mot ni kankotri Bijani pithiyu ne chori chitari te Chori nahi te mari chita pathari Mahekta mara bag ne te to salgavya Mara prem na khilela fulo ne karmaya Shu bhul hati mari tame aam badlaya Maro sath kem chhodyo te ran ma rajhdaya Prem na badle nafarat mali Mare hasvu tu aavi re rovani ghadi Mane mali tara lagan ni kankotri Aato chhe mara mot ni kankotri Mane mali tara lagan ni kankotri Aato chhe mara mot ni kankotri Khavdavi mane khati rahi gai ae yaado Mane jaan tu to keti ae khoti hati vaato Kaheta ta sathe jivshu todi gaya ae naato Aaj bijana banya chho vishvas nathi thato Tara mate jag thi re lidhyu ladi Toye aekvar na joyu pachhu re vali Mane mali tara lagan ni kankotri Aato chhe mara mot ni kankotri Mane mali tara lagan ni kankotri Aato aato mara mot ni kankotri Mane mali tara lagan ni kankotri Aato chhe mara mot ni kankotri. તે બીજાની પીઠીયું ને ચોરી ચીતરી તે બીજાની પીઠીયું ને ચોરી ચીતરી atozlyric.com બીજાની પીઠીયું ને ચોરી ચીતરી ચોરી નહિ તે મારી ચિતા પાથરી કેવી રે કઠણ દિલ નેંકળી મારા સળગ્યા છે સપના જિંદગી બળી મને મળી તારા લગન ની કંકોત્રી આતો આતો મારા મોત ની કંકોત્રી મને મળી તારા લગ ની કંકોતરી આતો છે મારા મોત ની કંકોત્રી બીજાની પીઠીયું ને ચોરી ચીતરી તે ચોરી નહિ પણ મારી ચિતા પાથરી મહેકતા મારા બાગને તે તો સળગાયા મારા પ્રેમ ના ખીલેલા ફૂલો ને કરમાયા શું ભૂલ હતી મારી તમે આમ બદલાયા મારો સાથ કેમ છોડયો તે રણ માં રઝળાયા પ્રેમ ના બદલે નફરત મળી મારે હસવું તું આવી રે રોવાની ઘડી મને મળી તારા લગન ની કંકોત્રી આતો છે મારા મોત ની કંકોત્રી મને મળી તારા લગન ની કંકોત્રી આતો છે મારા મોત ની કંકોત્રી ખવડાવી મને ખાતી રહી ગઈ એ યાદો મને જાન તું તો કેતી એ ખોટી હતી વાતો કહેતા તા સાથે જીવશું તોડી ગયા એ નાતો આજ બીજાના બન્યા છો વિશ્વાસ નથી થાતો તારા માટે જગથી રે લીધું લડી તોયે એકવાર જોયું ના પાછું વળી મને મળી તારા લગન ની કંકોત્રી આતો છે મારા મોતની કંકોત્રી મને મળી તારા લગન ની કંકોત્રી આતો આતો મારા મોતની કંકોત્રી મને મળી તારા લગન ની કંકોત્રી આતો છે મારા મોતની કંકોત્રી. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mot Ni Kankotri lyrics in Gujarati by Rakesh Barot, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.