Vali Lage Devbhoomi Dwarka by Mittal Rabari song Lyrics and video
Artist: | Mittal Rabari |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Jairam Maguna |
Label: | Khushi Music Official |
Genre: | Devotional |
Release: | 2021-01-10 |
Lyrics (English)
LYRICS OF VALI LAGE DEVBHOOMI DWARKA IN GUJARATI: વાલી લાગે દેવભૂમિ દ્વારકા, The song is sung by Mittal Rabari from Khushi Music Official . "VALI LAGE DEVBHOOMI DWARKA" is a Gujarati Devotional song, composed by Jitu Prajapati , with lyrics written by Jairam Maguna . The music video of the track is picturised on Gaurang Parmr and Riya Thakkar. હે દરિયા કાંઠે દીવો તારો બળતો દરિયા કાંઠે દીવો તારો બળતો વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ હે મોરલી વાળો મીઠું રે મલકતો મોરલી વાળો મીઠું રે મલકતો વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ એ હોના નગરી વાળો રૂબરૂ મળતો હોના નગરી વાળો રૂબરૂ મળતો વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ એ દરિયા કાંઠે દીવો તારો બળતો દરિયા કાંઠે દીવો તારો બળતો વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ એ મને વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ એ હાચુ રે સરનામું મારા ઠાકરનું ઠેકાણું હાચવી લે વાલો મારો કોઈ પણ ટાણું એ હાચુ રે સરનામું મારા ઠાકરનું ઠેકાણું હાચવી લે વાલો મારો કોઈ પણ ટાણું હે ગોમતી ને દરિયા કાંઠે રમતો ગોમતી ને દરિયા કાંઠે રમતો વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ હે દરિયા કાંઠે દીવો તારો બળતો દરિયા કાંઠે દીવો તારો બળતો વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ એ મને વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ હે દુઃખની ઘડી જે દી ડેલી ખખડાવે વખાની વેળા એ મારો કાનો વેલો આવે હે દુઃખની ઘડી જે દી ડેલી ખખડાવે વખાની વેળા એ મારો ઠાકર વેલો આવે ભારતલીરીક્સ.કોમ હે નજરુંના નેહડામાં ફરતો નજરુંના નેહડામાં ફરતો વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ હે દરિયા કાંઠે દીવો તારો બળતો દરિયા કાંઠે દીવો તારો બળતો વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ એ વ્હાલા વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ એ વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ એ મને વાલી લાગે દેવભૂમિ દ્વારિકા રે લોલ. He dariya kanthe divo taro badto Dariya kanthe divo taro badto Vali lage devbhoomi dwarika re lol He morli valo mithu re malkato Morli valo mithu re malkato Vali lage devbhoomi dwarika re lol Ae hona nagari valo rubaru malto Hona nagari valo rubaru malto Vali lage devbhoomi dwarika re lol Ae dariya kanthe divo taro badto Dariya kanthe divo taro badto Vali lage devbhoomi dwarika re lol Ae mane vali lage devbhoomi dwarika re lol Ae hachu re sarnamu mara thakarnu thekanu Hachavi le valo maru koi pan tanu Ae hachu re sarnamu mara thakarnu thekanu Hachavi le valo maru koi pan tanu atozlyric.com He gomati ne dariya kanthe ramto Gomati ne dariya kanthe ramto Vali lage devbhoomi dwarika re lol He dariya kanthe divo taro badto Dariya kanthe divo taro badto Vali lage devbhoomi dwarika re lol Ae mane vali lage devbhoomi dwarika re lol He dukhni ghadi je di deli khakhdave Vakhani vela ae maro kano velo aave He dukhni ghadi je di deli khakhdave Vakhani vela ae maro thakar velo aave He najaruna nehdama farto Najaruna nehdama farto Vali lage devbhoomi dwarika re lol He dariya kanthe divo taro badto Dariya kanthe divo taro badto Vali lage devbhoomi dwarika re lol Ae vhala vali lage devbhoomi dwarika re lol Ae vali lage devbhoomi dwarika re lol Ae mane vali lage devbhoomi dwarika re lol. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vali Lage Devbhoomi Dwarka lyrics in Gujarati by Mittal Rabari, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.