Mari Janudi Ne Hachvi Ne Rakhje by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Jigar Studio |
Genre: | Love |
Release: | 2020-08-09 |
Lyrics (English)
LYRICS OF MARI JANUDI NE HACHVI NE RAKHJE IN GUJARATI: મારી જાનુડી ને હાચવી ને રાખજે, The song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Jigar Studio . "MARI JANUDI NE HACHVI NE RAKHJE" is a Gujarati Love song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of the track is picturised on Zeel Joshi, Yash Barot and Manav Patel. સો સુખ લઈલે પણ એટલું તું આપજે સો સુખ લઈલે પણ એટલું તું આપજે દુનિયા ના દેવ તું વાત મારી માનજે માંગુ છું પેલી પેલી ને છેલ્લીવાર નહિ ભૂલું હું તો તારો ઉપકાર દુઆ કરું દિન રાત મારી જાનુડી ને હાચવી તું રાખજે એના બધા દુઃખ તું મને રે આપજે મારી દીકુ ને હાચવી તું રાખજે એના બધા દુઃખ તું મને રે આપજે ભારતલીરીક્સ.કોમ જીવની જેમ રાખતી ખોટું નહિ બોલું કયા રે શબ્દોમાં પ્રેમ એનો તોલું ફોન માં કાયમ પૂછતી પેલું જીગા ખાધું કે ના ખાધું એની આ વાતે મારુ મનડું મોહેલું કરમ ના લેખે અમે થઇ ગયા દૂર જે થયું રે બધું મને મંજુર દુઆ કરું દિન રાત મારી જાનુડી ને હાચવી તું રાખજે એના બધા દુઃખ તું મને રે આપજે મારી દીકુ ને હાચવી તું રાખજે એના બધા દુઃખ તું મને રે આપજે જેટલા દારા જોડે રહ્યા બહુ રે હાચવતી પડછાયો બની મારી હારો હાર રે તી એની રે દુનિયા માં એ મોજ માં રે તી થઇ છે પરાઈ પણ રહે કાયમ હસ્તી કુદરત ના ઘરનો કેવો આ વહેવાર સાચો હતો તોયે થયો પરાયો રે પ્યાર દુઆ કરું દિન રાત મારી જાનુડી ને હાચવી તું રાખજે એના બધા દુઃખ તું મને રે આપજે મારુ દીકુ ને હાચવી તું રાખજે એના બધા દુઃખ તું મને રે આપજે મારી જાનુને હાચવી તું રાખજે મારી જાનુંને હાચવી તું રાખજે એના બધા દુઃખ તું મને રે આપજે મારી જાનુ ને હાચવી તું રાખજે એના બધા દુઃખ તું મને રે આપજે So sukh laile pan aetlu tu aapje So sukh laile pan aetlu tu aapje Duniya na dev tu vaat mari manje Magu chhu peli ne chhelivaar Nahi bhulu hu to taro upkar Duaa karu din raat Mari janudi ne hachvi tu rakhje Aena badha dukh tu mane re aapje Mari diku ne hachvi tu rakhje Aena badha dukh tu mane re aapje atozlyric.com Jivni jem rakhti khotu nahi bolu Kaya re sabdoma prem aeno tolu Phone ma kayam puchhti pelu Jiga khadhu ke na khadhu Aeni aa vaate maru mandu mohelu Karam na lekhe ame thai gaya door Je thayu re badhu mane manjur Duaa karu din raat Mari janudi ne hachvi tu rakhje Aena badha dukh tu mane re aapje Mari diku ne hachvi tu rakhje Aena badha dukh tu mane re aapje Jetla dara jode rahya bahu re hachavti Padchayo bani mari haro haar reti Aeni re duniya ma ae moj ma reti Tahi chhe parai pan rahe kayam hasti Kudrat na gharno kevo aa vahvaar Sacho hato toye thayo parayo re pyaar Duaa karu din raat Mari janudi ne hachvi tu rakhje Aena badha dukh mane re aapje Mari diku ne hachvi tu rakhje Aena badha dukh tu mane re aapje Mari janune hachvi tu rakhje Mari janune hachvi tu rakhje Aena badha dukh tu mane re aapje Mari janu ne hachvi tu rakhje Aena badha dukh tu mane re aapje Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Mari Janudi Ne Hachvi Ne Rakhje lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.