Nai Bane Tare Mare by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Rahul Nadiya, Ravi Nagar |
Lyricist: | Vipul Raval |
Label: | Saregama Gujarati |
Genre: | Playful |
Release: | 2024-07-01 |
Lyrics (English)
NAI BANE TARE MARE LYRICS IN GUJARATI: નઈ બને તારે મારે, This Gujarati Playful song is sung by Rakesh Barot & released by Saregama Gujarati . "NAI BANE TARE MARE" song was composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Vipul Raval . The music video of this track is picturised on Rakesh Barot and Sudha Tripathi. તુ મને બાળવા ફરે જાનુ બીજાની હારે હો તુ મને બાળવા ફરે જાનુ બીજાની હારે તું આવું રે કરીને ખોટા દેખાવ ચમ કરે અરે જા ઠગડી જા નઈ બને તારે મારે અરે જા જૂઠડી જા નઈ બને તારે મારે એ ખોટા ખેલ ચમ તું કરે મને ફેર કોય નઈ પડે ખોટા ખેલ ચમ તું કરે મને ફેર કોય નઈ પડે અરે જા ઠગડી જા નઈ બને તારે મારે જા જા જા જા જૂઠડી જા નઈ બને તારે મારે અરે તારા જેવી છોડીયો મને સત્તર રે ભટકોણી મારા હોમું એમનું અલી ઉતરી જયુ છે પોણી ઓ તુ મને પાડવા ફરે એવુ કોઈ કાળે નહીં થવાનું તારું ઉતરી જશે અભિમાન તારે માપ માં રેવાનું ભલે તું મને હેરાન કરે મારી પાછળ પાછળ ફરે ભલે મને હેરાન કરે મારી પાછળ પાછળ ફરે અરે જા ઠગડી જા નઈ બને તારે મારે જા જા જા જા જૂઠડી જા નઈ બને તારે મારે ઓ મને રે ભાળીને તું તો નખરા ઘણા કરે છે તને એમ લાગતું હશે આ મારા પર મરે છે ઓ તારો ઠાઠ ઠઠારો જોઈ હું પીગળી નહિ જવાનો તારી પાછળ હુ તો કોય ગોંડો નહિ થવાનો હું તને પડીશ હું બહુ ભારે તુ જતી રે તારા ઘરે તને પડીશ હું બહુ ભારે તુ જતી રે તારા ઘરે અરે જા ઠગડી જા નઈ બને તારે મારે જા જા જા જા જૂઠડી જા નઈ બને તારે મારે અરે જા ઠગડી જા અરે જા જૂઠડી જા અરે જા ઠગડી જા નઈ બને તારે મારે Tu mane badva fare janu bijani hare Ho tu mane badva fare janu bijani hare Tu aavu re karine khota dekhav cham kare Are ja thagdi ja nai bane tare mare Are ja juthadi ja nai bane tare mare Ae khota khel cham tu kare mane fer koy nai pade Khota khel cham tu kare mane fer koy nai pade Are ja thagdi ja nai bane tare mare Ja ja ja ja juthadi ja nai bane tare mare Are tara jevi chodiyo mane sattar re bhatkoni Mara homu emnu ali utari jyu che poni O tu mane padva fare evu koi kade nahi thavanu Taru utari jase abhiman tare maap ma revanu Bhale tu mane heran kare mari pachad pachad fare Bhale mane heran kare mari pachad pachad fare Are ja thagdi ja nai bane tare mare Ja ja ja ja juthadi ja nai bane tare mare O mane re bhadine tu to nakhara ghana kare che Tane em lagatu hase aa mara par mare che O taro thath thatharo joi hu pigadi nahi javano Tari pachad hu to koy godo nahi thavano Hu tane padis hu bahu bhare tu jati re tara ghare Tane padis hu bahu bhare tu jati re tara ghare Are ja thagdi ja nai bane tare mare Ja ja ja ja juthadi ja nai bane tare mare Are ja thagdi ja are ja juthadi ja Are ja thagdi ja nai bane tare mare Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nai Bane Tare Mare lyrics in Gujarati by Rakesh Barot, music by Rahul Nadiya, Ravi Nagar. Includes YouTube video and lyrics in multiple languages.