Hombhal Mara Dil Ni Dua by Janu Solanki song Lyrics and video
Artist: | Janu Solanki |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Darshan Bazigar |
Label: | T-Series |
Genre: | Sad |
Release: | 2024-07-16 |
Lyrics (English)
હોંભળ મારા દિલની દુવા | HOMBHAL MARA DIL NI DUA LYRICS IN GUJARATI: The song is sung by Janu Solanki under T-Series Gujarati label. "HOMBHAL MARA DIL NI DUA" Gujarati song was composed by Shashi Kapadiya , with lyrics written by Darshan Bazigar . The music video of this Sad song stars Karan Rajveer and Krishna Zala. હોંભળ મારા દિલ ની દુઆ હોંભળ મારા રોમ હો હોંભળ મારા દિલ ની દુઆ હોંભળ મારા રોમ હોંભળ મારા દિલ ની દુઆ હોંભળ મારા રોમ મળી જાય પ્યાર મારો મને મારા રોમ હો મળી જાય પ્યાર મારો મને મારા રોમ હો એ રુઠ્યો છે મારા થી ખબર નહિ કેમ ગમેતે હાલત માં મને જોવે મારો પ્રેમ હો હોંભળ મારા દિલ ની સદા હોંભળ મારા રોમ હોંભળ મારા દિલ ની સદા હોંભળ મારા રોમ મળી જાય પ્યાર મારો મને મારા રોમ હો મળી જાય પ્યાર મારો મને મારા રોમ હો દિલ તુટી જાય તો દુઃખ થાય છે દિલ નુ દર્દ ના સહન થાય છે હો હવ થી વધારે ખોટુ ત્યારે લાગે છે કોઈ પોતનુ જ્યારે છોડી જાય છે હો માતા મારી કરે એ વળી ને પાછો આવે એના હગ્ગા હાથે મને આવીને મનાવે હો પોણી પીધા પેલા હોઠે આવે એનુ નોમ પોણી પીધા પેલા હોઠે આવે એનુ નોમ મળી જાય પ્યાર મારો મને મારા રોમ હો મળી જાય પ્યાર મારો મને મારા રોમ હો મોઢું એનુ જોયા વિના દિલ ના મારુ લાગે એની યાદો ના મને ભણકારા રે વાગે હો ઘડી ઘડી બેનપણી મારી આવી મને પૂછે કેમ રડે તુ વાત કે ને અલી શું છે હો દિલ નુ દુઃખ આ કોને જઈને કેવુ કોઈ મળે ના મને તારા જેવુ હો હૉમ્ભળ્યુ મારા દિલ નુ કેવુ હૉમ્ભળ્યુ મારા રોમ હૉમ્ભળ્યુ મારા દિલ નુ કેવુ હૉમ્ભળ્યુ મારા રોમ મળી ગયો પ્યાર મારો મને મારા રોમ મળી ગયો પ્યાર મારો મને મારા રોમ Hombhal mara dil ni dua hombhal mara rom Ho hombhal mara dil ni dua hombhal mara rom Hombhal mara dil ni dua hombhal mara rom Madi jay pyar maro mane mara rom Ho madi jay pyar maro mane mara rom Ho ae ruthyo che mara thi khabar nahi kem Gamete halat ma mane jove maro prem Ho hombhal mara dil ni sada hombhal mara rom Hombhal mara dil ni sada hombhal mara rom Madi jay pyar maro mane mara rom Ho madi jay pyar maro mane mara rom Ho dil tuti jay to dukh thay che Dil nu dard na sahan thay che Ho hav thi vadhare khotu tyare lage che Koi potanu jyare chodi jay che Ho mata mari kare e vadi ne pacho aave Ena hagga hathe mane avine manave Ho poni pidha pela hothe ave enu nome Poni pidha pela hothe ave enu nome Madi jay pyar maro mane mara rom Ho madi jay pyar maro mane mara rom Ho modhu enu joya vina dil na maru lage Eni yaadon na mane bhankara re vage Ho ghadi ghadi benpani mari avi mane puche Kem rade tu vat ke ne ali su che Ho dil nu dukh aa kone jaine kevu Koi made na mane tara jevu Ho hombhlyu mara dil nu kevu Hombhlyu mara rom Hombhlyu mara dil nu kevu Hombhlyu mara rom Madi gayo pyar maro mane mara rom Madi gayo pyar maro mane mara rom Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Hombhal Mara Dil Ni Dua lyrics in Gujarati by Janu Solanki, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.