Maro Rom Tan Raji Cham Rakh by Bechar Thakor song Lyrics and video
Artist: | Bechar Thakor |
---|---|
Album: | Single |
Music: | Dilip Kishan |
Lyricist: | Natvar Solanki |
Label: | Studio Saraswati Official |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2022-03-23 |
Lyrics (English)
મારો રોમ તન રાજી ચમ રાખ | MARO ROM TAN RAJI CHAM RAKH LYRICS IN GUJARATI is recorded by Bechar Thakor from Studio Saraswati Official label. The music of the song is composed by Dilip Kishan , while the lyrics of "Maro Rom Tan Raji Cham Rakh" are penned by Natvar Solanki . The music video of the Gujarati track features Bechar Thakor, Kinjal Patel, Sumit Jayjulelal and Dhambha thakor. He… Maro rom tan raji cham rakh He… Maro rom tan raji cham rakh Te jiv maro balyo sa He… Maro parbhu tan raji cham rakh Te jiv maro balyo sa Ho… Jindagi te bagadi Mari rato kari gozari Jindgi te bagadi Mari rato kari gozari Mari rato kari gozari Ali mara vagar tan cham chal Te sath maro chhodyo sa He… Maro rom tan raji cham rakh Te jiv maro balyo sa Te jiv maro balyo sa Ho tara mate loko jode rupiya ghana lidha Preme tara amne devadar kari didha Jarur hati tya sudhi tame amara thai rahya Khota sapna batavi ne sapna todi gaya Bewafa na khel keva kheli gaya ao sathi Bewafa na khel keva kheli gaya ao sathi Keva kheli gaya marathi Maru ramar bhamar te to kari nakhyu Te jiv maro balyo sa He… Maro rom tan raji cham rakh Te jiv maro balyo sa Te jiv maro balyo sa Vagar mange te to dil ne dardo api didhya Aeva dukho apya koi ne kidha jeva na rahya Noti khabar tari donat hati mane luntavani Thaine bewafa nagan tu to mane re dankhavani Zeri dankho te to mara dil ne ghana marya Zeri dankho te to mara dil ne ghana marya Te to jivata jivat marya Mari jindagi ramar chakar kari nakhi Te jiv maro balyo sa He… Maro rom tan raji cham rakh Te jiv maro balyo sa Te jiv maro balyo sa. હે… મારો રોમ તન રાજી ચમ રાખ હે… મારો રોમ તન રાજી ચમ રાખ તે જીવ મારો બાળ્યો સ હે… મારો પ્રભુ તન રાજી ચમ રાખ તે જીવ મારો બાળ્યો સ હો… જિંદગી તે બગાડી મારી રાતો કરી ગોઝારી જિંદગી તે બગાડી મારી રાતો કરી ગોઝારી મારી રાતો કરી ગોઝારી અલી મારા વગર તન ચમ ચાલ તે સાથ મારો છોડયો સ હે… મારો રોમ તન રાજી ચમ રાખ તે જીવ મારો બાળ્યો સ તે જીવ મારો બાળ્યો સ હો… તારા માટે લોકો જોડે રૂપિયા ઘણા લીધા પ્રેમે તારા અમને દેવાદાર કરી દીધા જરૂર હતી ત્યાં સુધી તમે અમારા થઇ રહ્યા ખોટા સપના બતાવીને સપના તોડી ગયા બેવફા ના ખેલ કેવા ખેલી ગયા ઓ સાથી બેવફા ના ખેલ કેવા ખેલી ગયા ઓ સાથી કેવા ખેલી ગયા મારાથી મારુ રમર ભમર તે તો કરી નાખ્યું તે જીવ મારો બાળ્યો સ હે… મારો રોમ તન રાજી ચમ રાખ તે જીવ મારો બાળ્યો સ તે જીવ મારો બાળ્યો સ atozlyric.com વગર માંગે તે તો દિલ ને દર્દો આપી દીધા એવા દુઃખો આપ્યા કોઈ ને કીધા જેવા ના રહ્યા નોતી ખબર તારી દોનત હતી મને લૂંટવાની થઈ બેવફા નાગણ તું તો મને રે ડંખવાની ઝેરી ડંખો તે તો મારા દિલ ને ઘણા માર્યા ઝેરી ડંખો તે તો મારા દિલ ને ઘણા માર્યા તે તો જીવતા જીવત માર્યા મારી જિંદગી રમર ચકર કરી નાખી તે જીવ મારો બાળ્યો સ હે… મારો રોમ તન રાજી ચમ રાખ તે જીવ મારો બાળ્યો સ તે જીવ મારો બાળ્યો સ. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maro Rom Tan Raji Cham Rakh lyrics in Gujarati by Bechar Thakor, music by Dilip Kishan. Includes YouTube video and lyrics in multiple languages.