Dil Tu Jaan Tu by Aishwarya Majmudar song Lyrics and video
Artist: | Aishwarya Majmudar |
---|---|
Album: | Single |
Music: | Chet Singh |
Lyricist: | Janki Gadhavi, Gurnazar |
Label: | Jhankar Music |
Genre: | Romantic |
Release: | 2025-02-14 |
Lyrics (English)
DIL TU JAAN TU LYRICS IN GUJARATI: દિલ તું જાન તું, This Gujarati Romantic song is sung by Aishwarya Majmudar & released by Jhankar Music . "DIL TU JAAN TU" song was composed by Chet Singh , with lyrics written by Janki Gadhavi and Gurnazar . The music video of this track is picturised on Gurnazar and Kritika Singh Yadav. કેમ કહુ શુ મારા માટે તુ કેમ કહુ ને આવે સામે તુ કેમ કહુ શુ મારા માટે તુ કેમ કહુ ને આવે સામે તુ હાયે દિલ તુ જાન તુ મારી હર અદા તુ તારા શિવાય મને કાંઈ ના દેખાતુ દિલ તુ જાન તુ મારી હર અદા તુ તારા શિવાય મને કાંઈ ના દેખાતુ મારા મન માં તું રમતો ને તારા દિલ પર રાજ કરું આખો દિવસ વાલ કરે જે રાતો માં હું યાદ કરું મારા મન માં તું રમતો ને તારા દિલ પર રાજ કરું આખો દિવસ વાલ કરે જે રાતો માં હું યાદ કરું ખોવાઈ ને તને મળી જાઉં જુવે તું ને ઢળી ઢળી જાઉં હાયે દિલ તુ જાન તુ મારી હર અદા તુ તારા શિવાય મને કાંઈ ના દેખાતુ દિલ તુ જાન તુ મારી હર અદા તુ તારા શિવાય મને કાંઈ ના દેખાતુ તારી સાથે સહેલી સહેલી આ ડગર લાગે છે તારી વાતો વાલી વાલી ને મધુર લાગે છે સૌથી સુંદર જેમ હુ છુ એ નજર લાગે છે થાકી પાકી જ્યા હુ આવુ તુ એ ઘર લાગે છે તારા પગલે પગલે હુ ચાલુ છુ તુ કહે જે પણ બધુ હુ માનું છુ હાયે દિલ તુ જાન તુ મારી હર અદા તુ તારા શિવાય મને કાંઈ ના દેખાતુ દિલ તુ જાન તુ મારી હર અદા તુ તારા શિવાય મને કાંઈ ના દેખાતુ દિલ તુ જાન તુ મારી હર અદા તુ તારા શિવાય મને કાંઈ ના દેખાતુ Kem kahu shu mara mate tu Kem kahu ne aave same tu Kem kahu shu mara mate tu Kem kahu ne aave same tu Haaaye dil tu jaan tu mari har adaa tu Tara shivay mane kay na dekhatu Dil tu jaan tu mari har adaa tu Tara shivay mane kay na dekhatu Mara man ma tu ramto ne tara dil par raaz karu Aakho divas val kare je rato ma hu yaad karu Mara man ma tu ramto ne tara dil par raaz karu Aakho divas val kare je rato ma hu yaad karu Khovai ne tane mali jau Juve tu ne dhali dhali jau Haaaye dil tu jaan tu maari har adaa tu Tara shivay mane kay na dekhatu Dil tu jaan tu maari har adaa tu Tara shivay mane kay na dekhatu Tari sathe saheli saheli aa dagar lage chhe Tari vato vali vali ne madhur lage chhe Sauthi sundar jem hu chu ae najar lage chhe Thaki paki jya hu aavu tu ae ghar lage chhe Tara pagale pagale hu chhalu chhu Tu kahe je pan badhu hu manu chhu Haaaye dil tu jaan tu maari har adaa tu Tara shivay mane kay na dekhatu Dil tu jaan tu maari har adaa tu Tara shivay mane kay na dekhatu Dil tu jaan tu maari har adaa tu Tara shivay mane kay na dekhatu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Tu Jaan Tu lyrics in Gujarati by Aishwarya Majmudar, music by Chet Singh. Includes YouTube video and lyrics in multiple languages.