Tali Pado To Mara Ramni (Shyam Ni) by Kinjal Dave song Lyrics and video
Artist: | Kinjal Dave |
---|---|
Album: | Single |
Music: | Mayur Nadiya |
Lyricist: | |
Label: | Raghav Digital |
Genre: | Bhajan |
Release: | 2020-01-22 |
Lyrics (English)
Tali Pado To Mara Ramni (Shyam Ni) lyrics, તાળી પાડોતો મારા શ્યામની the song is sung by Kinjal Dave from Raghav Digital. The music of Tali Pado To Mara Ramni (Shyam Ni) Bhajan track is composed by Mayur Nadiya. He tali padoto mara shyam ni re biji talina hoy jo Tali padoto mara shyam ni re biji talina hoy jo He tame vato karoto mara shyam nire biji vatona hoy jo Vato karoto mara shyam nire biji vatona hoy jo Ho samran karilo mara shyam nure biju samaran nahoy jo Samran karilo mara shyam nure biju samaran nahoy jo He tame tali padoto mara shyam nire biji talina hoy jo atozlyric.com Ho bhaibandh bhaibandh ghano pher chhe re kone bhaibandh kahevay jo Bhaibandh bhaibandh ghano pher chhe re kone bhaibandh kahevay jo He bhaibandhima sudama ne krushna maliya re aene bhaibandh kahevay jo Bhanibandhima sudama ne krushna maliya re aene bhaibandh kahevay jo He jawani jawani ma pher chhe re jawani kone kahevay jo Jawani jawani ma pher chhe re jawani kone kahevay jo He jawani ma meerabay ne hari maliya re aene jawani kahevay jo Jawani ma meerabay ne hari maliya re aene jawani kahevay jo He tali padoto mara shyam ni re biji talina hoy jo He dwarika no nath maro raja ranchhod chhe aene mane maya lagadi re Dwarika no nath maro raja ranchhod chhe aene mane maya lagadi re He meera no shyam maro raja ranchhod chhe aene mane maya lagadi re Meera no shyam maro raja ranchhod chhe aene mane maya lagadi re Aene mane maya lagadi mara vala Aene mane maya lagadi mara vala Aene mane maya lagadi re Radhano kan maro raja ranchhod chhe aene mane maya lagadi re Radhano kan maro raja ranchhod chhe aene mane maya lagadi re He dawarka no nath maro raja ranchhod chhe aene mane maya lagaadi re Ye jashoda no bad maro raja ranchhod chhe aene mane maya lagadi re Jashoda no bad maro raja ranchhod chhe aene mane maya lagadi re He nandji no lal maro raja ranchhod chhe aene mane maya lagadi re He Nandji no lal maro raja ranchhod chhe aene mane maya lagadi re Aene mane maya lagadi mara vala Aene mane maya lagadi mara vala Aene mane maya lagadi re Gayono govad maro raja ranchhod chhe aene mane maya lagadi re Gayono govad maro raja ranchhod chhe aene mane maya lagadi re He dakor no thakar raja ranchhod chhe aene mane maya lagadi re Dakor no thakar raja ranchhod chhe aene mane maya lagadi re Shyame mane maya lagadi re Shyame mane maya lagadi re Mohane maya lagadi re. હે તાળી પાડોતો મારા શ્યામની રે બીજી તાળીના હોય જો તાળી પાડોતો મારા શ્યામની રે બીજી તાળીના હોય જો હે તમે વાતો કરોતો મારા શ્યામનીરે બીજી વાતોના હોય જો વાતો કરોતો મારા શ્યામનીરે બીજી વાતોના હોય જો હો સમરણ કરીલો મારા શ્યામનું રે બીજું સમરણ નહોય જો સમરણ કરીલો મારા શ્યામનું રે બીજું સમરણ નહોય જો હે તાળી પાડોતો મારા શ્યામની રે બીજી તાળીના હોય જો હો ભાઈબંધ ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધ ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો હે ભાઈબંધીમાં સુદામા ને કૃષ્ણ મળિયા રે એને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધીમાં સુદામા ને કૃષ્ણ મળિયા રે એને ભાઈબંધ કહેવાય જો હે જવાની જવાની માં ફેર છે રે જવાની કોને કહેવાય જો જવાની જવાની માં ફેર છે રે જવાની કોને કહેવાય જો હે જવાની માં મીરાબાઈ ને હરિ મળ્યા રે એને જવાની કહેવાય જો જવાની માં મીરાબાઈ ને હરિ મળ્યા રે એને જવાની કહેવાય જો હે તાળી પાડોતો મારા શ્યામની રે બીજી તાળીના હોય જો હે દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે હે મીરા નો શ્યામ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે મીરા નો શ્યામ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે ભારતલીરીક્સ.કોમ રાધાનો કાન મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે રાધાનો કાન મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે હે દવારકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે હે જશોદા નો બાલ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે જશોદા નો બાલ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે હે નંદજી નો લાલ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે નંદજી નો લાલ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે હે ડાકોર નો ઠાકર રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે ડાકોર નો ઠાકર રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે શ્યામે મને માયા લગાડી રે શ્યામે મને માયા લગાડી રે મોહને માયા લગાડી રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tali Pado To Mara Ramni (Shyam Ni) lyrics in Gujarati by Kinjal Dave, music by Mayur Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.