Maru Tutelu Se Dil by Arjun Thakor song Lyrics and video
Artist: | Arjun Thakor |
---|---|
Album: | Single |
Music: | Rajni Prajapati, Gabbar Thakor |
Lyricist: | Gabbar Thakor, Rahul Thakur |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2024-11-23 |
Lyrics (English)
LYRICS OF MARU TUTELU SE DIL IN GUJARATI: મારુ ટુટેલુ સે દિલ, The song is sung by Arjun Thakor from Jhankar Music . "MARU TUTELU SE DIL" is a Gujarati Sad song, composed by Rajni Prajapati and Gabbar Thakor , with lyrics written by Gabbar Thakor and Rahul Thakur . The music video of the track is picturised on Chandan Thakor, Kajal Rani and Ajay Thakor. હો મારુ ટુટેલુ સે દિલ મને પ્રેમ નહી ફાવે હો મારુ ટુટેલુ સે દિલ હવે પ્રેમ નહી ફાવે હો મારુ દાઝેલુ આ દિલન હવે પ્રેમ નહી ફાવે હો પ્રેમ તો દિલ થી એકવાર થાય બીજીવાર થાય એને પ્રેમ ના કેવાય હો મારુ ટુટેલુ સે દિલ હવે પ્રેમ નહી ફાવે હો આ દાઝેલુ સે દિલ હવે પ્રેમ નહી ફાવે હો ટુટેલા આ દિલ થી હવે પ્રેમ નહી થાય રે પ્રેમ તો એક નામ ખાલી પૈસા ની લાલચ રે હો પ્રેમ ઉપર થી મને ભરોશો ઉઠી ગયો જાન ને બીજા હારે જોઇને જીવતે જીવ મરી ગયો હો એને તો મેતો મારી જીંદગી રે માની આવી દગાળી એને નતી મેતો ધારી લોહિના ઓંહુઁડા રોવુશુ હવે પ્રેમ નહી ફાવે હો મારુ ટુટેલુ સે દિલ મને પ્રેમ નહી ફાવે હો એતો મારા માટે બહુ ખાસ હતી હુ એનો ધબકારો એ શ્વાસ મારો હતી હો શુ હતી તકલીફ મને ના હમજાણી પછી ખબર પડી મારા જોડે મની ખુટી હો સ્વાર્થ ની આ દુનિયા માં પૈસા નો ખેલ બાકી બધુ તો દેખાવા હોયસે મને પેલા પ્રેમ નો નશો બહુ હતો હવે ઉતરી રે ગયો મારુ ટુટેલુ સે દિલ હાચો પ્રેમ નહી ફાવે Ho maru tutelu se dil mane prem nahi fave Ho maru tutelu se dil have prem nahi fave Ho maru dazelu aa dil have prem nahi fave Ho prem to dil thi ekvar thay Bijivar thay aene prem na kevay Ho maru tutelu se dil have prem nahi fave Ho aa dazelu se dil have prem nahi fave Ho tutela aa dil thi have prem nahi thay re Prem to ek nome khali paisa ni lalach re Ho prem upar thi mane bharosho uthi gayo Jaan ne bija hare joine jivate jiv mari gayo Ho aene meto mari jindgi re mani Aavi dagali aene nati meto dhari Lohina aahuda rovushu have prem nahi fave He maru tutelu se dil mane prem nahi fave Ho aeto mara mate bahu khas hati Hu aeno dhabkaro ae swas maro hati Ho shu hati taklif mane na hamjani Pachi khabar padi mara jode mani khuti Ho svarth ni aa duniya ma paisa no kel Baki badhu to dekhva hoyse Mane pela prem no nasho bahu hato have utari re gayo Maru tutelu se dil hacho prem nahi fave Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Maru Tutelu Se Dil lyrics in Gujarati by Arjun Thakor, music by Rajni Prajapati, Gabbar Thakor. Includes YouTube video and lyrics in multiple languages.