Vidaai Ni Vela by Trusha Rami, Umesh Barot song Lyrics and video
Artist: | Trusha Rami, Umesh Barot |
---|---|
Album: | Single |
Music: | Amit Barot |
Lyricist: | Mitesh Barot |
Label: | POP SKOPE MUSIC |
Genre: | Wedding |
Release: | 2021-04-10 |
Lyrics (English)
વિદાયની વેળા | VIDAAI NI VELA LYRICS IN GUJARATI: The song is sung by Umesh Barot and Trusha Rami under Pop Skope Music label. "VIDAAI NI VELA" Gujarati song was composed by Amit Barot , with lyrics written by Mitesh Barot . The music video of this Wedding song stars Umesh Barot, Trusha Rami, Atul lakhani, Kinnal nayak and Kuman prajapati. છોડી ને મૈયર છોડી ને મૈયર બેની ચાલી રે સાસરિયે વીરા જોજે આંસુ ના આવે બાપા ની આંખડીએ ચાલી હતી જ્યાં હું પાપા પગલી વિદાઈ ની વેળા આવી આજે આંગણિયે વિદાઈ ની વેળા આવી આજે આંગણિયે ઓ પારકા ને પોતાના કરવા તું ચાલી બેની રે વિના નું ઘર લાગશે ખાલી ખુશ રાખે તારો તને વર થા વિદાઈ ની વેળા આવી આજે આંગણિયે ભારતલીરીક્સ.કોમ ઓ મારા આંગણિયા ની તુજ તુલસી આબરૂ તું મારા કુળ ની આંબલી પીપળી ઢીંગલો ઢીંગલી હસ્તી રમતી હું લાડકી પંખી વિના નો..ઓ..ઓ ઓ પંખી વિના નો સુનો થાશે આ માળો તું દીકરી થઇ મળી આભાર તારો માવતર ની લેજે તું સંભાળ બાંધી મેં ખુશીયો હાથ ની રાખડીયે વીરા જોજે આંસુ ના આવે પાપા ની આંખડીએ વિદાઈ ની વેળા આવી આજે આંગણિયે ઓ…ઓ…ઓ હો મંગળ ફેરા આજ ફરતી આશિષ આપું વાલ થી હૈયે હરખ તોયે આંખો છલકતી પારકી થઇ લાડકી હો કાળજા ના કટકા કાળજા ના કટકા ખુશ તું રેજે યાદો તારી હૈયા માં રેહશે સાસરિયે વરસાવજે તું વાલ વીરા જોજે આંસુ ના આવે બાપા ની આંખડીએ વિદાઈ ની વેળા આવી આજે આંગણિયે વિદાઈ ની વેળા આવી આજે આંગણિયે ઓ વિદાઈ ની વેળા આવી આજે આંગણિયે Chhodi ne maiyar Chhodi ne maiyar beni chali re sasariye Veera joje aasu na aave bapa ni aankhdiye Chali hati jya hu papa pagli Vidaai ni vela aavi aaje aaganiye Vidaai ni vela aavi aaje aaganiye O parka ne potana karva tu chali Beni re vina nu ghar lagshe khali Khush rakhe taro tane var thaa Vidaai ni vela aavi aaje aaganiye O mara aaganiya ni tuj tulshi Aabru tu mara kud ni Aabli pipdi dhinglo dhingali Hasti ramti hu ladki Pankhi vina no…o…o O pankhi vina no suno thase aa mado Tu dikari thai madi aabhar taro Mavtar ni leje tu sambhad Bandhi me khushiyo haath ni rakhdiye Veera joje aasu na aave papa ni aankhdiye Vidaai ni vela aavi aaje aaganiye O….o….o atozlyric.com Ho mangar fera aaj farti aashish aapu vaal thi Haiye harakh toye aankho chalakti parki thai ladki Ho kadja na katka Kadja na katka khush tu reje Yaado tari haiya ma rehse Sasariye varsavje tu vaal Veera joje aasu na aave bapa ni aankhdiye Vidaai ni vela aavi aaje aaganiye Vidaai ni vela aavi aaje aaganiye O vidaai ni vela aavi aaje aaganiye Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Vidaai Ni Vela lyrics in Gujarati by Trusha Rami, Umesh Barot, music by Amit Barot. Includes YouTube video and lyrics in multiple languages.