Shaitani Khopda by Dev Pagli song Lyrics and video
Artist: | Dev Pagli |
---|---|
Album: | Single |
Music: | DJ Adee, Sunil Thakor, Jagdish Thakor |
Lyricist: | Dev Pagli, Satish Dalvadi |
Label: | Saregama Gujarati |
Genre: | Funny |
Release: | 2024-06-24 |
Lyrics (English)
SHAITANI KHOPDA LYRICS IN GUJARATI: શૈતાની ખોપડા, This Gujarati Funny song is sung by Dev Pagli & released by Saregama Gujarati . "SHAITANI KHOPDA" song was composed by DJ Adee , Sunil Thakor and Jagdish Thakor , with lyrics written by Dev Pagli and Satish Dalvadi . The music video of this track is picturised on Dev Pagli, DJ Adee and Ishita Kale. અંતર મંતર અંતર મંતર હે અંતર મંતર શેતાની ખોપડા પાપાની પરીઓના રીપ્લાય રોકડા હે કોલેજના બોને હાથમાં લે અલી ચોપડા લવર પોઇન્ટ ના ફુલ થાય બોકડા હે કામરુદેશથી અઘોરી બોલાયો મંતર મારીને મને મણકો પહેરાયો થઈ ગયો મેલી વિદ્યાનો પાવર ફેલ હે અંતર મંતર શેતાની ખોપડા પાપા ની પરીઓના રીપ્લાય રોકડા હે કોલેજના બોને હાથમાં લે અલી ચોપડા લવર પોઇન્ટ ના ફુલ થાય બોકડા લેબુ મરચાની મેં વિધિ કરાઈ કાળા દોરા મંત્રીને બેબીને ડરાઈ ઘઉં ચોખા બાંધીને તાવીજ બનાઈ બાર વાગે જઈને એના ઉબરે લટકાઈ તો યે મારી હાહરી હાથમાં ના આઈ ઘરે આવી બાઈ જોડે ગાળો ખવડાઈ લાડો હતી મારી એ ઘણી લાડવાઈ ફીલિંગ્સ મારી ફેલ કરી ઓતેડી કકડાઈ ઓતેડી કકડાઈ ઓતેડી કકડાઈ હે અંતર મંતર શેતાની ખોપડા અંતર મંતર શેતાની ખોપડા પાપા ની પરીઓના રીપ્લાય રોકડા કાળી ચૌદસના દાડે ચોકલેટ ખાતા જોઈતી કૂતરું ખઈ ગયું ચોકલેટ એ મારા હામે રોઈતી અરે પકોડી ખઇને એ પાપડી ના માંગતી ટચ કરી ગઈ મને એની આ સાદગી એ નહીં મળે તો એના માટે મરી જવ એના માટે હું કામ મરું એના માટે દોરા ધાગાના કરું અંતર મંતર અંતર મંતર અંતર મંતર શૈતાની ખોપડા પાપા ની પરીઓના Antar mantar antar mantar He antar mantar shaitani khopda Papani pariyo na reply rokda He college na bone haathma le ali chopda Lover point na fool thay bokda He kamrudesh thi aghori bolayo Mantar marine mane manko paherayo Thai gayo meli vidhya no power fail He antar mantar shaitani khopda Papani pariona reply rokda He college na bone haathma le ali chopda Lover point na fool thay bokda Lemboo marchani me vidhi karayi Kada dora mantrine baby ne darayi Gahu chokha bandhine tavij banayi Baar vage jaine umbrae latkayi Toye mari hahari haath ma na aayi Ghare aavi bai jode gado khavdai Lado hati mari ghani ladvai Fillings mari fail kari otedi kakdai Otedi kakdai otedi kakdai He antar mantar shaitani khopda Antar mantar shaitani khopda Papani pariyo na reply rokda Kali chaudas na dade chocolate khata joiti Kutaru khai gayu chocolate ae mara hame roiti Are pakodi khaine ae papdi na mangati Touch kari gayi mane eni aa sadagi Ae nahi male to ena mate mari jav Ena mate hu kaam maru Ena mate dora dhaga na karu Antar mantar antar mantar Antar mantar shaitani khopda Papani pariona Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Shaitani Khopda lyrics in Gujarati by Dev Pagli, music by DJ Adee, Sunil Thakor, Jagdish Thakor. Includes YouTube video and lyrics in multiple languages.