Melo Rihona by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Chandu Raval |
Label: | Saregama Gujarati |
Genre: | Playful |
Release: | 2022-05-23 |
Lyrics (English)
MELO RIHONA LYRICS IN GUJARATI: Melo Rihona (મેલો રિહોણા) is a Gujarati Playful song, voiced by Rakesh Barot from Saregama Gujarati . The song is composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Chandu Raval . The music video of the song features Rakesh Barot, Chaya Thakor and Vidhi Shah. Bolo godi bolo melo rihano Bolo godi bolo melo rihano Tame bolo melo rihano Nahi to martu mudhu bhadsho re… Bolo godi bolo melo rihano Tame bolo melo rihano Nahi to martu mudhu bhadsho re… Man marya pachhi cho karsho manomano Tame cho karsho manomano Chhonu chhonu radsho re… Bolo godi bolo melo rihano Tame bolo melo rihano Nahi to martu mudhu bhadsho re… Achanak cham godi aavu tu kare chhe Vagar vanke cham tu rihanu lai fare chhe Havar hoj mudhu taru jovani mane tev chhe Hu taru khodiyu ne tu maro jiv chhe Lage kok ni vato ma bharmono Lage kok ni vato ma bharmono Tame vato ma bharmono Kok ni vade na chadho re Bolo godi bolo melo rihano Tame bolo melo rihano Martu mudhu bhadsho re… Maru martu mudhu bhadsho re… Be hath jodi mara rom ni sogand khau chhu Tara sivay na koi nu nom lau chhu Moni ja godi have chheli var kavshu Nahi to have tari home mari javshu Aek bhav nahi pan bhavo bhav maljo Aek bhav nahi pan bhavo bhav maljo Tame bhavo bhav maljo Pan rihano tame na karjo re… Bolo godi bolo melo rihano Tame bolo melo rihano Martu mudhu bhadsho re… Maru martu mudhu bhadsho re… Maru martu mudhu bhadsho re. બોલો ગોડી બોલો મેલો રિહણો બોલો ગોડી બોલો મેલો રિહણો તમે બોલો મેલો રિહણો નહિ તો મરતું મુઢુ ભાળશો રે… બોલો ગોડી બોલો મેલો રિહણો તમે બોલો મેલો રિહણો નહિ તો મરતું મુઢુ ભાળશો રે… મન મર્યા પછી ચો કરશો મનોમણો તમે ચો કરશો મનોમણો છોનું છોનું રડશો રે… બોલો ગોડી બોલો મેલો રિહણો તમે બોલો મેલો રિહણો નહિ તો મરતું મુઢુ ભાળશો રે… અચાનક ચમ ગોડી આવું તું કરે છે વગર વાંકે ચમ તું રીહણું લઇ ફરે છે હવાર હોજ મુઢુ તારું જોવાની મને ટેવ છે હું તારું ખોળિયું ને તું મારો જીવ છે લાગે કોકની વાતો મ ભરમોણો લાગે કોકની વાતો મ ભરમોણો તમે વાતો મ ભરમોણો કોકની વાદે ના ચઢો રે… બોલો ગોડી બોલો મેલો રિહણો તમે બોલો મેલો રિહણો મરતું મુઢુ ભાળશો રે… મારુ મરતું મુઢુ ભાળશો રે… બે હાથ જોડી મારા રોમની સોગંન ખઉં છું તારા સિવાય ના કોઈ નું નોમ લઉ છું મોની જા ગોડી હવે છેલ્લી વાર કવશું નહિ તો હવે તારી હોમે મરી જવશું atozlyric.com એક ભવ નહિ પણ ભવો ભવ મળજો એક ભવ નહિ પણ ભવો ભવ મળજો તમે ભવો ભવ મળજો પણ રિહણો તમે ના કરજો રે… બોલો ગોડી બોલો મેલો રિહણો તમે બોલો મેલો રિહણો મરતું મુઢુ ભાળશો રે… મારુ મરતું મુઢુ ભાળશો રે… મારુ મરતું મુઢુ ભાળશો રે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Melo Rihona lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.