Rona Bajarma Farya Kare by Geeta Rabari song Lyrics and video
Artist: | Geeta Rabari |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Satish Dalvadi |
Label: | Zee Music Gujarati |
Genre: | |
Release: | 2022-05-07 |
Lyrics (English)
RONA BAJARMA FARYA KARE LYRICS IN GUJARATI: Rona Bajarma Farya Kare (રોણા બજારમાં ફર્યા કરે) is voiced by Geeta Rabari from Zee Music Gujarati . The song is composed by Ajay Vagheshwari , with lyrics written by Satish Dalvadi . The music video of the song features Yuvraj Suvada, Dilip Thakor, Soham Patel and Rahul Rathod. He… Mahenat thi khavu ne izzat thi jivvu Vagar vanke koi ne na nadvu He… Mahenat thi khavu ne izzat thi jivvu Vagar vanke koi ne na nadvu Sama pade to puru thai jay Hisab na chopda close thai jay Hama pade to puru thai jay Hisab na chopda close thai jay Pachhi duniya gotya kare Balva vala balya kare Rona bajar ma farya kare Balva vala balya kare Rona bajar ma farya kare He dekhave bhola hav simple ne sada Dekhave bhola hav simple ne sada Banda chhe apani nagari na raja Yaro na yar vala banka gujarat na Charcha chhe apani akha jagat ma Mard muchhado aeklo ja aave Rangilo rano duniya zukave Mard muchhado aeklo ja aave Rangilo rano duniya zukave Bhar bajare bhadaka kare Balva vala balya kare Rona bajar ma farya kare Balva vala balya kare Rona bajar ma farya kare Ho… Aek var bole pachhi biju na bole Aek var bole pachhi biju na bole Bhai ni hanke akhi duniya dole Jigar ma dam ne alag chhe andaj Akhi duniya ma chhe rana na raj Game aevi top hoy ladi re levu Verio ni vachhe hohara padvu Game aevi top hoy ladi re levu Verio ni vachhe hohara padvu Pachhi duniya salam bhare Balva vala balya kare Rona bajar ma farya kare He… Mahenat thi khavu ne izzat thi jivvu Vagar vanke koi ne na nadavu Sama pade to puru thai jay Hisab na chopda close thai jay Hama pade to puru thai jay Hisab na chopda close thai jay Pachhi duniya gotya kare Balva vala balya kare Rona bajar ma farya kare Balva vala balya kare Rona bajar ma farya kare Rona bajar ma farya kare Rona bajar ma farya kare. હે… મહેનત થી ખાવું ને ઈજ્જતથી જીવવું વગર વાંકે કોઈ ને ના નડવું હે… મહેનતથી ખાવું ને ઈજ્જતથી જીવવું વગર વાંકે કોઈ ને ના નડવું સામા પડે તો પૂરું થઇ જાય હિસાબ ના ચોપડા કલોઝ થઇ જાય હામા પડે તો પૂરું થઇ જાય હિસાબ ના ચોપડા કલોઝ થઇ જાય પછી દુનિયા ગોત્યા કરે બળવા વાળા બળ્યા કરે રોણા બજાર માં ફર્યા કરે બળવા વાળા બળ્યા કરે રોણા બજાર માં ફર્યા કરે હે… દેખાવે ભોળા હાવ સિમ્પલ ને સાદા દેખાવે ભોળા હાવ સિમ્પલ ને સાદા બંદા છે આપણી નગરી ના રાજા યારો ના યાર વાલા બંકા ગુજરાત ના ચર્ચા છે આપણી આખા જગત માં મર્દ મૂછાળો એકલો જ આવે રંગીલો રાણો દુનિયા ઝુકાવે મર્દ મૂછાળો એકલો જ આવે રંગીલો રાણો દુનિયા ઝુકાવે ભર બજારે ભડાકા કરે બળવા વાળા બળ્યા કરે રોણા બજાર માં ફર્યા કરે બળવા વાળા બળ્યા કરે રોણા બજાર માં ફર્યા કરે atozlyric.com હો… એક વાર બોલે પછી બીજું ના બોલે એક વાર બોલે પછી બીજું ના બોલે ભાઈ ની હાંકે આખી દુનિયા ડોલે જીગર માં દમ ને અલગ છે અંદાજ આખી દુનિયામાં છે રાણા ના રાજ ગમે એવી ટોપ હોય લડી રે લેવું વેરીઓની વચ્ચે હોહરા પડવું ગમે એવી ટોપ હોય લડી રે લેવું વેરીઓની વચ્ચે હોહરા પડવું પછી દુનિયા સલામ ભરે બળવા વાળા બળ્યા કરે રોણા બજાર માં ફર્યા કરે હે મહેનતથી ખાવું ને ઈજ્જતથી જીવવું વગર વાંકે કોઈ ને ના નડવું સામા પડે તો પૂરું થઇ જાય હિસાબ ના ચોપડા કલોઝ થઇ જાય હામા પડે તો પૂરું થઇ જાય હિસાબ ના ચોપડા કલોઝ થઇ જાય પછી દુનિયા ગોત્યા કરે બળવા વાળા બળ્યા કરે રોણા બજાર માં ફર્યા કરે બળવા વાળા બળ્યા કરે રોણા બજાર માં ફર્યા કરે રોણા બજાર માં ફર્યા કરે રોણા બજાર માં ફર્યા કરે. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rona Bajarma Farya Kare lyrics in Gujarati by Geeta Rabari, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.