Magistret Meldi by Pravin Luni song Lyrics and video
Artist: | Pravin Luni |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Studio Saraswati Official |
Genre: | Devotional |
Release: | 2020-01-29 |
Lyrics (English)
Magistret Meldi lyrics, મેજિસ્ટ્રેટ મેલડી the song is sung by Pravin Luni from Studio Saraswati Official. Magistret Meldi Devotion soundtrack was composed by Jitu Prajapati with lyrics written by Rajan Rayka, Dhaval Motan. Jay ho meldi ma Ujjen na ogana vadi raja vikramni madi Ugtani tu chhe madi raj rajjeswari ma Meldi ma mamtadi karje ma rakhvadi Avo avo avo avo avo Ae he he he.. Ho ho ho Ae re..ae re…ae re… Oro o…oro o…oro o…oro o… Ae meldi ae meldi jode veldi Are re meldi he meldi Ae mari don meldi re Meldi re meldi jay meldi Sona ni nagari vadi devlok ni devi madi Bute asvar madi detyo ne harnari Dharti par dharm kaje veli ma vadnari Mavtar thai madnari avo avo mari meldi ma Ae meldi rame mari meldi rame Ae ramva dejyo maa ne ramva dejo Ae meldi rame mari meldi rame Kadi nagan thai ne meldi rame Ha ma ha ma ha ma Dathal rame padkare rame ma Navranga mandave meldi rame Ae hake rame padkare rame Aaj mari mata meldi rame Ramva dejyo maa ne ramva dejo atozlyric.com Ae meldi meldi meldi meldi Aaj mara mandave meldi rame Mata meldi rame Avo madi avo avo Ha rupa re modve vela vela avo Rupa re modve vela vela avo Aaj mari meldi avo ne ma ma ma.. Bolo madi bolo bolo bolo bolo Antar na bhed madi kholo mari mata Antar na bhed madi kholo mari mata Masani meldi avo ne ma ma..ae re re ma Ma tan ma tan ma tan ma tan ma tan ma tan Ujjan nagari vali ma tan juhariyo vadlo valo Ayi nagan ayi nagan ayi nagan ayi nagan Ma tan ma tan ma tan ma tan ma tan ma tan ma tan ma tan Malataj gom ganu valu ma tan bhammar godat laav ghanu valu Meldi rame mari meldi rame Hiriya prabhat ni meldi rame Rami le ma rami le Ae hava ho daklani jod vage Jod vage ne kasi jod vage Alya daklu vage ne madi dhunava lage Jay mard jay mard Ae tiger tiger tari vat na thya Tiger ae tiger Ayi mari ujjen ni meldi re avo avo avo avo Ayi mari ujjen ni meldi re avo Ayi mari lakhman ni mata re avo avo avo avo Ayi mari lakhman ni mata re avo Ae dhime dhime dagala bharo mari mata Kanku na pagal pado mari mata Ujjen ni meldi avo ne ae e.. Ma o ma ae ma o ho ma.. Avo madi avo avo avo avo Ajudi no daru pidho mari mata Ajudi no daru pidho mari mata Godi re maston bani re ma Ae meldi vah ma vah ma vah ma Ae dariya pava vagya madi piriya prabhate vagya Madi dammar dakla vagya madi bhuva dhunava lagya Mari meldi ramti ave chhe Ven vadhavo deti ave chhe ma Alya agha rahejyo tam pachha rahejyo Aaj mari meldi ne ramva dejyo Ae ramile ma ae ramile ma ae ramile ma ae ramile ma Aaj mari meldi ne dhunava dejo Malataj ni meldi ma sachana ni sarkar ma Viroja ni vali ma ramosana ma ramti ma Kadi na kogare ma lachlach na lekh ni ma Mehona na bhoyada vadi kheda ni khbardar Ma tan ma tan ma tan ma tan ma tan ma tan ma tan Ma tane chade dar bajari no khichado Taru naam leta haaram chhe dukhdo Malasan thi aave madi bhammar koda thi ave Madi malataj thi ave madi ramsan gom thi ave Ha manish bharvad ave madi lala bharvad ave Dhaval rajan ne geet tu lakhave Madi pravin luni aaj gave Ae meldi meldi rame mari meldi rame Aaj mari mata mandave rame Aaj maari meldi mandave rame Ae raj rajeswari rang ma rame ma Mara lachras gam ni meldi rame. જય હો મેલડી મા ઉજ્જૈન ના ઉજ્જૈન ના ઓગણાવાળી રાજા વિક્રમની માડી ઉગતાની તુ છે માડી રાજ રાજજેશ્વરી મા મેલડી માં મમતાડી કરજે માં રખવાળી આવો આવો આવો આવો એ હે હે હે..હો હો હો.. એએ રે..રે … એ રે …એ રે …રે રે એ રે …રે ઓરો ઓ … ઓરો ઓ … ઓરો ઓ … ઓરો ઓ … એ મેલડી એ મેલડી જોડે વેલડી અરે રે રે મેલડી હે મેલડી એ મારી ડોન મેલડી રે મેલડી રે મેલડી જય મેલડી સોનાની નાગરી વાડી દેવલોક ની દેવી માડી બુટ અશ્ર્વર માડી દૈત્યો ને હરનારી ધરતી પર ધરમ કાજે વેલી માં વળનારી માવતર થઇ મળનારી આવો આવો મારી મેલડી માં એ મેલડી રમે મારી મેલડી રમે એ રમવા દેજો માં ને રમવા દેજો એ મેલડી રમે મારી મેલડી રમે કાળી નાગણ થઇન મેલડી રમે હા મા હા મા હા મા ડાઠાલ રમે પડકારે રમે માં નવરંગા માંડવે મેલડી રમે એ હાંકે રમે પડકારે રમે આજ મારી માતા મેલડી રમે એ રમવા દેજો માં ને રમવા દેજો એ મેલડી મેલડી મેલડી મેલડી આજ મારા માંડવે મેલડી રમે માતા મેલડી રમે ભારતલીરીક્સ.કોમ આવો માડી આવો આવો હા રૂપા રે મોડવે વેલા વેલા આવો રૂપા રે મોડવે વેલા વેલા આવો આજ મારી મેલડી આવો ને મા મા.. બોલો માડી બોલો બોલો બોલો બોલો અંતર ના ભેદ માડી ખોલો મારી માતા અંતર ના ભેદ માડી ખોલો મારી માતા મસાણી મેલડી આવો ને મા.. રે રે મા મા તન મા તન મા તન મા તન મા તન મા તન.. ઉજ્જન નગરી વાલી માં તન જુહરીયો વડલો વાલો આયી નાગણ આયી નાગણ આયી નાગણ મા તન મા તન મા તન મા તન મા તન મા તન મા તન મલાતજ ગોમ ઘણું વાલૂ મા તન ભમ્મર ગોડાતલાવ વાલૂ મેલડી રમે મારી મેલડી રમે હિરીયા પ્રભાત ની મેલડી રમે રમી લે મા રમી લે એ હવા હો ડાકલા ની જોડ વાગે જોડ વાગે ને કાશી જોડ વાગે અલ્યા ડાકલું વાગે ને માડી ધુણવા લાગે એય મલાત..એય મલાત…એય મલાત.. એય મલાત એય ટાઈગર તારી વાત ના થાય ટાઈગર એય ટાઈગર આયી મારી ઉજ્જૈન ની મેલડી રે આવો આવો આવો આવો આયી મારી ઉજ્જૈન ની મેલડી રે આવો આયી મારી લખમણ ની માતા રે આવો આવો આવો આવો આયી મારી લખમણ ની માતા રે આવો એ ધીમે ધીમે ડગલાં ભરો મારી માતા કંકુ ના પગલાં પાડો મારી માતા ઉજ્જૈન ની મેલડી આવો ને એ એ માં હો ઓહો માં એ હે માં ઓ હો માં આવો માડી આવો આવો યાવો યાવો એ અજુડીનો દારૂ પીધો મારી માતા અજુડીનો દારૂ પીધો મારી માતા ગોડી ને મસ્તોન એય બની રે માં એય મેલડી વાહ માં એ દડિયા પાવા વાગ્યા માડી પીરીયા પરભાતે વાગ્યા મારી ડમ્મર ડાકલા વાગ્યા માડી ભુવા ધુણવા લાગ્યા મારી મેલડી રમતી આવે સે વેણ વધાવો દેતી આવે સે માં અલ્યા આઘા રે જો તમ પાછા રે જો આજ માત મેલડી ને રમવા દેજો એય રમી લે માં એય રમી લે માં એય રમી લે માં એય રમી લે માં આજ મારી મેલડી ને ધુણવા દેજો મલાતજ ની મેલડી માં સચાણાની સરકાર માં વીરોજગ ની વાલી માં રામોસણા માં રમતી માં કડી ના કોંગરેમાં લાચરસ ના લેખ ની માં મેહોના ના ભોયડા વાડી ખેડાની ખબરદાર માં તન, માં તન, માં તન, માં તન, માં તન, માં તન, માં તન, માં તન ચડે દાર બાજરી નો ખીચડો તારું નામ લેત આરામ છે દુકડો માલસન થી આવે માડી ભમ્મરકોડ થી આવે માડી મલાતજ થી આવે માડી રામોસણ ગોમ થી આવે હા મનીષ ભરવાડ આવે માડી લાલા ભરવાડ આવે ધવલ રાજન ને ગીત તું લખાવે માડી પ્રવીણ લૂણી આજ ગાવે એય મેલડી રમે મારી મેલડી રમે આજ મારી માતા માંડવે રમે હો હો આજ મારી મેલડી માંડવે રમે હો હો હે રાજરાજેશ્વરી રંગ માં રમે માં હો હો મારા લાછરસ ગામ ની મેલડી રમે હો હો જય હો. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Magistret Meldi lyrics in Gujarati by Pravin Luni, music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.