Rakhopa Tane Mara Rom Na by Rakesh Barot song Lyrics and video
Artist: | Rakesh Barot |
---|---|
Album: | Single |
Music: | Ravi Nagar, Rahul Nadiya |
Lyricist: | Ganu Bharwad, Raghuvir Barot |
Label: | Saregama Gujarati |
Genre: | Sad |
Release: | 2022-07-11 |
Lyrics (English)
રખોપા તને મારા રોમ ના | RAKHOPA TANE MARA ROM NA LYRICS IN GUJARATI: The song is sung by Rakesh Barot under Saregama Gujarati label. "RAKHOPA TANE MARA ROM NA" Gujarati song was composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Ganu Bharwad and Raghuvir Barot . The music video of this Sad song stars Rakesh Barot, Chaya Thakor, Suzan Mansuri, Devraj Bhatiya and Navin Raval. Ae tame odhya panetar bija na nomna Rakhopa tane mara rom na Ae rom rom rakhopa tane mara rom na Tame odhya panetar bija na nomna Tame odhya panetar bija na nomna Tame odhya panetar bija na nomna Rakhopa tane mara rom na Tame vahuaru thaya bija na gom na Tame vahuaru thaya bija na gom na Rakhopa tane mara rom na Amare to tamari yaad ma rovanu Pan janu tamare nathi ae jovanu Mare to tamari yaad ma rovanu Pan janu tamare nathi ae jovanu Tame odhya panetar bija na nomna Tame odhya panetar bija na nomna Rakhopa tane mara rom na… Rom rom Rakhopa tane mara rom na Ho vaate ghate loko mane vato puchhe tari Tari janudi ae hahari lidhi hori Tara lidhe badnomi no boj lai faru chhu Toye tari khushi mate duva hu karu chhu Prem ma mara ali khot shu aavi Jindagi mari te to majak banavi Prem ma mara ali khot shu aavi Jindagi mari te to majak banavi Tame midhal bandhya bija na nom na Tame midhal bandhya bija na nom na Rakhopa tane mara rom na… He… Rom rom Rakhopa tane mara rom na Aavu nahi kadi ali tara jivan ma Bhale mane melyo te huna marg ma Rat dado tara mate karya me ujagra Makan vechi ame bodhya’ta lya chhapra Umar amari lage janu tamne Time male to yaad karjo janu amne Umar amari lage janu tamne Time male to yaad karjo janu amne Ho tame poni bharo chho bija na gharna Tame poni bharo chho bija na gharna Ame tarsya re jivan ma… Ho… Rom rom Ame tarsya re jivan ma… He… Rom rom He… Rom rom rakhopa tane mara rom na He… Rom rom rakhopa tane mara rom na. એ તમે ઓઢ્યા પાનેતર બીજા ના નોમના રખોપા તને મારા રોમ ના એ રોમ રોમ રખોપા તને મારા રોમ ના તમે ઓઢ્યા પાનેતર બીજા ના નોમના તમે ઓઢ્યા પાનેતર બીજા ના નોમના તમે ઓઢ્યા પાનેતર બીજા ના નોમના રખોપા તને મારા રોમ ના તમે વહુઆરું થયા બીજા ના ગોમ ના તમે વહુઆરું થયા બીજા ના ગોમ ના રખોપા તને મારા રોમ ના અમારે તો તમારી યાદમાં રોવાનું પણ જાનુ તમારે નથી એ જોવાનું મારે તો તમારી યાદ માં રોવાનું પણ જાનુ તમારે નથી એ જોવાનું તમે ઓઢ્યા પાનેતર બીજા ના નોમના તમે ઓઢ્યા પાનેતર બીજા ના નોમના રખોપા તને મારા રોમ ના… હે.. રોમ રોમ રખોપા તને મારા રોમ ના હો… વાટે ઘાટે લોકો મને વાતો પૂછે તારી તારી જાનુડી એ હાહરી લીધી હોરી તારા લીધે બાદનોમી નો બોજ લઇ ફરું છું તોયે તારી ખુશી માટે દુવા હુંતો કરું છું પ્રેમમાં મારા અલી ખોટ શું આવી જિંદગી મારી તે તો મજાક બનાવી પ્રેમમાં મારા અલી ખોટ શું આવી જિંદગી મારી તે તો મજાક બનાવી atozlyric.com તમે મીંઢળ બાંધ્યા બીજા ના નોમ ના તમે મીંઢળ બાંધ્યા બીજા ના નોમ ના રખોપા તને મારા રોમ ના… હે.. રોમ રોમ રખોપા તને મારા રોમ ના આવું નહિ કદી અલી તારા જીવનમાં ભલે મને મેલ્યો તે હુના મારગમાં રાત દાડો તારા માટે કર્યા મેં ઉજાગરા મકાન વેચી અમે બોધ્યા’તા લ્યા છાપરા ઉમર અમારી લાગે જાનુ તમને ટાઈમ મળે તો યાદ કરજો જાનુ અમને ઉમર અમારી લાગે જાનુ તમને ટાઈમ મળે તો યાદ કરજો રે અમને હો તમે પોણી ભરો છો બીજા ના ઘરના તમે પોણી ભરો છો બીજા ના ઘરના અમે તરસ્યા રે જીવન માં… હો.. રોમ રોમ અમે તરસ્યા રે જીવન માં… હે.. રોમ રોમ હે.. રોમ રોમ રખોપા તને મારા રોમ ના હે.. રોમ રોમ રખોપા તને મારા રોમ ના. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Rakhopa Tane Mara Rom Na lyrics in Gujarati by Rakesh Barot, music by Ravi Nagar, Rahul Nadiya. Includes YouTube video and lyrics in multiple languages.