Tu Dil Ma Che Nashib Ma Nathi by Aryan Barot song Lyrics and video
Artist: | Aryan Barot |
---|---|
Album: | Single |
Music: | Mahesh Savala |
Lyricist: | Kamlesh Thakor (Sultan), Vijay Thakor |
Label: | SK Digital |
Genre: | Bewafa (બેવફા) |
Release: | 2021-01-20 |
Lyrics (English)
તુ દિલમાં છે નશીબ માં નથી | TU DIL MA CHE NASHIB MA NATHI LYRICS IN GUJARATI is recorded by Aryan Barot from SK Digital label. The music of the song is composed by Mahesh Savala , while the lyrics of "Tu Dil Ma Che Nashib Ma Nathi" are penned by Kamlesh Thakor (Sultan) and Vijay Thakor . The music video of the Gujarati track features Murli Bharwad, Lalu Zapda, Avani Parmar and Jagmal Mundhava. હો સામે મળ્યા તોયે હસી શક્યા ના તમે હો સામે મળ્યા તોયે હસી શક્યા ના તમે થયું મને દર્દ જ્યારે કરી ના વાત તમે હો સામે મળ્યા તોયે હસી શક્યા ના તમે થયું મને દર્દ જ્યારે કરી ના વાત તમે હો મુખ તારું જોવા હવે પાછો નહિ ફરું હો હો એક વાર કવછું ફરી વાર નહિ કહું મુખ તારું જોવા હવે પાછો નહિ ફરું હો હો એક વાર કવછું ફરી વાર નહિ કહું ફરી વાર નહિ કહું તુ દિલ માં છે નસીબ માં નથી મારા દિલ માં છે નસીબ માં નથી સામે મળ્યા તોયે હસી શક્યા ના તમે થયું માને દર્દ જ્યારે કરી ના વાત તમે હો થયું માને દર્દ જ્યારે કરી ના વાત તમે હો પહેલી નજરનો મારો તું પહેલો પ્યાર મને છોડતા તને લાગી ના જરાયે વાર હો ખોટી હતી તારી એ કરેલી વાતો તુજ આખી ખોટી તોયે તારા જોડે નાતો હો ભૂલ તારી એવી તને માફ નહિ કરું હો હો યાદ માં તારી કોઈ દિવસ નહિ રડું ભૂલ તારી એવી તને માફ નહિ કરું હો હો યાદ માં તારી કોઈ દિવસ નહિ રડું કોઈ દિવસ નહિ રડું તુ દિલ માં છે નસીબ માં નથી મારા દિલ માં છે નસીબ માં નથી સામે મળ્યા તોયે હસી શક્યા ના તમે થયું મને દર્દ જ્યારે કરી ના વાત તમે હો થયું મને દર્દ જ્યારે કરી ના વાત તમે હો મજબૂરીના આ કેવા રે દિવસો મારા થયા હાલ એવા કોઈના ના થાશો હો ખુશ રહે સદા તું દુઆ એ મારી મારી આ યાર હવે થઇ ગઈ બીજા ની હો મુખ તારું જોવા હવે પાછો નહિ ફરું હો હો એક વાર કવછું ફરી વાર નહિ કહું મુખ તારું જોવા હવે પાછો નહિ ફરું હો હો એક વાર કવછું ફરી વાર નહિ કહું ફરી વાર નહિ કહું તુ દિલ માં છે નસીબ માં નથી મારા દિલ માં છે નસીબ માં નથી ભારતલીરીક્સ.કોમ સામે મળ્યા તોયે હસી શક્યા ના તમે થયું મને દર્દ જ્યારે કરી ના વાત તમે હો થયું મને દર્દ જ્યારે કરી ના વાત તમે atozlyric.com Ho saame malya toye hasi sakya naa tame Ho saame malya toye hasi sakya naa tame Thayu mane dard jyare kari naa vaat tame Ho saame malya toye hasi sakya naa tame Thayu mane dard jyare kari naa vaat tame Ho mukh taru jova have pachho nahi faru Ho ho ek vaar kavchhu fari vaar nahi kahu Mukh taru jova have pachho nahi faru Ho ho ek vaar kavchhu fari vaar nahi kahu Fari vaar nahi kahu Tu dil maa chhe nasib maa nathi Mara dil maa chhe nasib maa nathi Saame malya toye hasi sakya naa tame Thayu mane dard jyare kari naa vaat tame Ho thayu mane dard jyare kari naa vaat tame Ho paheli najrno maro tu pahlo pyaar Mane chhodta tane lagi naa jaraye vaar Ho khoti hati tari ae kareli vaato Tuj aakhi khoti toye tara jode naato Ho bhul tari aevi tane maaf nahi karu Ho ho yaad maa taari koi divas nahi radu Bhul tari aevi tane maaf nahi karu Ho ho yaad maa taari koi divas nahi radu Koi divas nahi radu Tu dil maa chhe nasib maa nathi Mara dil maa chhe nasib maa nathi Saame malya toye hasi sakya naa tame Thayu mane dard jyare kari naa vaat tame Ho thayu mane dard jyare kari naa vaat tame Ho majburina aa keva re divso Mara thaya haal aeva koina naa thaso Ho khush rahe sada tu duaa ae maari Maari aa yaar have thai gai bija ni Ho mukh taru jova have pachho nahi faru Ho ho ek vaar kavchhu fari vaar nahi kahu Mukh taru jova have pachho nahi faru Ho ho ek vaar kavchhu fari vaar nahi kahu Fari vaar nahi kahu Tu dil maa chhe nasib maa nathi Mara dil maa chhe nasib maa nathi Saame malya toye hasi sakya naa tame Thayu mane dard jyare kari naa vaat tame Ho thayu mane dard jyare kari naa vaat tame Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Tu Dil Ma Che Nashib Ma Nathi lyrics in Gujarati by Aryan Barot, music by Mahesh Savala. Includes YouTube video and lyrics in multiple languages.