Kadja Ni Koyal by Jignesh Barot (Jignesh Kaviraj Barot) song Lyrics and video
Artist: | Jignesh Barot (Jignesh Kaviraj Barot) |
---|---|
Album: | Single |
Music: | Jitu Prajapati |
Lyricist: | Rajan Rayka, Dhaval Motan |
Label: | Ekta Sound |
Genre: | Sad |
Release: | 2024-06-01 |
Lyrics (English)
KADJA NI KOYAL LYRICS IN GUJARATI: Kadja Ni Koyal (કાળજા ની કોયલ) is a Gujarati Sad song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Ekta Sound . The song is composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . હો આજ એવી હાંજ રે પડી ને હમાચાર હોંભળ્યા આજ એવી હાંજ રે પડી ને હમાચાર હોંભળ્યા જતી રઈ જીવ ની જેમ મને હાચવનારી રે કાળજા ની કોયલ આલેલા વચનો કેમ ભુલી રે ગયા આજ એવી હાંજ રે પડી ને હમાચાર હોંભળ્યા જતી રઈ જીવ ની જેમ મને હાચવનારી રે મારી કાળજા ની કોયલ આલેલા વચનો શીદ ને ભૂલી રે ગયા તમે મને આલેલા વચનો કેમ ભૂલી રે ગયા હો હો અમે તને લાડ રે લડાવ્યા ભલી રે ભાત ના અમે તને લાડ રે લડાવ્યા ભલી ભાત ના તોય મારા પ્રેમ મા સુ ઓછુ તને પડ્યું રે કાળજા ની કોયલ આલેલા વચનો કેમ ભુલી રે ગયા આજ એવી હાંજ રે પડી ને હમાચાર હોંભળ્યા જતી રઈ જીવ ની જેમ મને હાચવનારી રે કાળજા ની કોયલ આલેલા વચનો કેમ ભુલી રે ગયા તમે મને આલેલા વચનો કેમ ભૂલી રે ગયા તે તો મારા હાથે રે બાંધેલો કાળો દોરડો હો તે તો મારા હાથે રે બાંધેલો કાળો દોરડો તોયે કોની નજર લાગી ગઈ તારા મારા પ્રેમ ને કાળજા ની કોયલ આલેલા વચનો કેમ ભુલી રે ગયા આજ એવી હાંજ રે પડી ને હમાચાર હોંભળ્યા જતી રઈ જીગા ને જીવ ની જેમ રખનારી રે કાળજા ની કોયલ આલેલા વચનો શીદ ને ભૂલી રે ગયા તમે મને આલેલા વચનો શીદને ભૂલી રે ગયા Ho aaj evi hanj re padi ne hamachar hombhadya Aaj evi hanj re padi ne hamachar hombhadya Jati rai jeev ni jem mane hachavnaari re Kadja ni koyal alela vachano kem bhuli re gaya Aaj evi hanj re padi ne hamachar hombhadya Jati rai jeev ni jem mane hachavnaari re Mari kadja ni koyal alela vachano seed ne bhuli re gaya Tame mane alela vachano kem bhuli re gaya Ho ho ame tane laad re ladavya bhali re bhaat na Ame tane laad re ladavya bhali bhaat na Toy mara prem ma su ochu tane padyu re Kadja ni koyal alela vachano kem bhuli re gaya Aaj evi hanj re padi ne hamachar hombhadya Jati rai jeev ni jem mane hachavnaari re Kadja ni koyal alela vachano kem bhuli re gaya Tame mane alela vachano kem bhuli re gaya Te to mara hathe re bandhelo kado dordo Ho te to mara hathe re bandhelo kado dordo Toye koni najar laagi gayi tara mara prem ne Kadja ni koyal alela vachano kem bhuli re gaya Aaj evi hanj re padi ne hamachar hombhadya Jati rai jiga ne jeev ni jem raakhnaari re Kadja ni koyal alela vachano seed ne bhuli re gaya Tame mane alela vachano seed ne bhuli re gaya Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Kadja Ni Koyal lyrics in Gujarati by Jignesh Barot (Jignesh Kaviraj Barot), music by Jitu Prajapati. Includes YouTube video and lyrics in multiple languages.