Sada Shiv Shambhu by Ashok Thakor song Lyrics and video
Artist: | Ashok Thakor |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Astik (Astik - Mahi), Mahi (Astik - Mahi) |
Label: | Maa Meldi Official |
Genre: | Devotional |
Release: | 2020-07-23 |
Lyrics (English)
SADA SHIV SHAMBHU LYRICS IN GUJARATI: Sada Shiv Shambhu (સદા શિવ શંભુ) is a Gujarati Devotional song, voiced by Ashok Thakor from Maa Meldi Official . The song is composed by Ajay Vagheshwari , with lyrics written by Astik (Astik - Mahi) , Mahi (Astik - Mahi) . The music video of the song features Nishant Pandya. હર મહાદેવ હર હર મહાદેવ હર મહાદેવ હર હર મહાદેવ હર મહાદેવ હર હર મહાદેવ હર મહાદેવ હર હર મહાદેવ સદા શિવ સંભુ ની રાકાર છે કણ કણ માં વસ્યા શિવ ઓમકાર છે સદા શિવ સંભુ ની રાકાર છે સદા શિવ સંભુ ની રાકાર છે કણ કણ માં વસ્યા શિવ ઓમકાર છે જે જપે શિવજી ના જાપ એના મટી સઘળા પાપ જે જપે શિવજી ના જાપ એના મટી સઘળા પાપ મારા ભોળા જેવું ના કોઈ દાતાર છે મારા ભોળા જેવું ના કોઈ દાતાર છે માગ્યા વિના આપે ધન ના ભંડાર છે માગ્યા વિના આપે ધન ના ભંડાર છે સર્પો નો કરે શણગાર એતો અંગે લગાવે ભભૂત શમસાને બેઠા શંકર એતો ભેળા કરીને ભૂત મારા ભોળા ને વાલી છે કાળી કાળી આ રાત અંધારી વાલે શોભા શશીની ભારી વાલો નંદી ની કરે અસવાળી લાંબી જટા મા સોહે ગંગધાર છે લાંબી જટા મા સોહે ગંગધાર છે એના શોભે ગળા માં મુંડન હાર છે સદા શિવ સંભુ ની રાકાર છે સદા શિવ સંભુ ની રાકાર છે કણ કણ માં વસ્યા શિવ ઓમકાર છે કણ કણ માં વસ્યા શિવ ઓમકાર છે ભારતલીરીક્સ.કોમ છે ત્રિસુલ કમંડળ હાર ડમરુ ના બાજે છે સાર છે દેવો ના મહાદેવ એતો ભૂતો ના છે મહારાજ તારી આંખો થાયે જો નમ ડગ મગે જો તારા કદમ એતો સાથે રહે છે સદા જો દિલ થી બોલે બમ બમ આસ્તિક મહિનો તું સંસાર છે આસ્તિક મહિનો તું સંસાર છે મારા શિવજી કરે સૌનો ઉધાર છે મારા શિવ સંભુ ની રાકાર છે મારા શિવ સંભુ ની રાકાર છે કણ કણ માં વસ્યા શિવ ઓમકાર છે ઓમ નમઃશિવાય ઓમ નમઃશિવાય ઓમ નમઃશિવાય ઓમ નમઃશિવાય ઓમ નમઃશિવાય ઓમ નમઃશિવાય Har mahadev har har mahadev Har mahadev har har mahadev Har mahadev har har mahadev Har mahadev har har mahadev atozlyric.com Sada shiv sambhu ni rakar chhe Kan kan ma vasya shiv omkaar chhe Sada shiv sambhu ni rakar chhe Sada shiv sambhu ni rakar chhe Kan kan ma vasya shiv omkaar chhe Je jape shivji na jaap aena mati saghara paap Je jape shivji na jaap aena mati saghara paap Mara bhola jevu na koi daatar chhe Mara bhola jevu na koi daatar chhe Magya vina aape dhan na bhandar chhe Magya vina aape dhan na bhandar chhe Sarpo no kare shangar aeto ange lagve bhabhut Shamsane betha shankar aeto bhela karine bhoot Mara bhola ne wali chhe kaari kaari aa raat andhari Wale shobha sashini bhari walo nandini kare ashvari Labi jataa sohe gangdhar chhe Labi jatsa sohe gangdhar chhe Aene shobhe gara ma mundan haar chhe Sada shiv sambhu ni rakar chhe Sada shiv sambhu ni rakar chhe Kan kan ma vasya shiv omkaar chhe Kan kan ma vasya shiv omkaar chhe Chhe trishul kamandal haar Damru na baaje chhe saar Chhe devo na mahadev Aeto bhooto na chhe maharaj Tari aahko thaye jo nam Dag mage jo tara kadam Aeto sathe rahe sada Jo dil thi bole bam bam Aastik mahina no tu sansar chhe Aastik mahina no tu sansar chhe Mara shivji kare sau no udhar chhe Sada shiv sambhu ni rakar chhe Sada shiv sambhu ni rakar chhe Kan kan ma vasya shiv omkaar chhe Om namahsivay Om namahsivay Om namahsivay Om namahsivay Om namahsivay Om namahsivay Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Sada Shiv Shambhu lyrics in Gujarati by Ashok Thakor, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.