Agashiye Dhel by Jigrra (Jigardan Gadhavi) song Lyrics and video
Artist: | Jigrra (Jigardan Gadhavi) |
---|---|
Album: | Single |
Music: | DJ Kwid, Gaurav Dhola |
Lyricist: | Janki Gadhavi |
Label: | T-Series |
Genre: | Romantic |
Release: | 2025-06-03 |
Lyrics (English)
LYRICS OF AGASHIYE DHEL IN GUJARATI: અગાસીયે ઢેલ, The song is sung by Jigrra (Jigardan Gadhavi) from T-Series Gujarati . "AGASHIYE DHEL" is a Gujarati Romantic song, composed by DJ Kwid and Gaurav Dhola , with lyrics written by Janki Gadhavi . The music video of the track is picturised on Avinash Pandya and Prachi Modh. ઓ આખા જગત ની માયા ને મેલી પિયા મિલન ની રાખી છે આશ આંખો માં આયેલી પ્રિત ને ટાંકી ઘેલી ફરે એને પિયુ ની વાટ ભારતલીરીક્સ.કોમ લાગે મને નવેનવી ને જાદુઈ આ જીંદગી પિયુ ને કઈ દયો કે છોડીને આવું છુ ગામ અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે પરદેશ જઈ મોર કેવુ કેવુ કરે અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે હુ તને ગોતી આવુ સપનાઓ જોતિ આવુ છુ તારા માટે લાવું મોતી નો હાર અરે હુ તને ગોતી આવુ સપનાઓ જોતિ આવુ છુ તારા માટે લાવું મોતી નો હાર તારી ને મારી પ્રેમ કહાની સદિયોં સુધિ લોકો ગાયા કરે અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે પરદેશ જઈ મોર કેવુ કેવુ કરે અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે હુ તારા માટે આવુ દરિયા ના કાંઠે આવુ છુ તને મળવા આવુ માનું નઈ હાર અરે હુ તારા માટે આવુ દરિયા ના કાંઠે આવુ છુ તને મળવા આવુ માનું નઈ હાર કે હવે તારી પ્રેમ દિવાની લખે નવુ નવુ ગાયા કરે અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે પરદેશ જઈ મોર કેવુ કેવુ કરે અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે O aakha jagat ni maya ne meli Piya milan ni rakhi che aash Aankho ma aayeli prit ne tanki Gheli fare ene piyu ni vaat atozlyric.com Lage mane navenavi Ne jadui aa zindagi Piyu ne kaidyo ke chodine Aavu chu gaam Agashiye ae dhel tehu tehu kare Agashiye ae dhel tehu tehu kare Pardesh jai mor kevu kevu kare Agashiye ae dhel tehu tehu kare Hu tane goti aavu sapnao joti aavu chu Tara mate lavu moti no haar Hu tane goti aavu sapnao joti aavu chu Tara mate lavu moti no haar Tari ne mari prem kahani Sadiyon sudhi loko gaya kare Agashiye ae dhel tehu tehu kare Agashiye ae dhel tehu tehu kare Pardesh jai mor kevu kevu kare Agashiye ae dhel tehu tehu kare Hu tara mate aavu dariya na kathe aavu chu Tane madva aavu manu nai haar Are hu tara mate aavu dariya na kathe aavu chu Tane madva aavu manu nai haar Ke have tari prem diwani Lakhe navu navu gaya kare Agashiye ae dhel tehu tehu kare Agashiye ae dhel tehu tehu kare Pardesh jai mor kevu kevu kare Agashiye ae dhel tehu tehu kare Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Agashiye Dhel lyrics in Gujarati by Jigrra (Jigardan Gadhavi), music by DJ Kwid, Gaurav Dhola. Includes YouTube video and lyrics in multiple languages.