Dil Bole Janu Janu by Suresh Zala song Lyrics and video
Artist: | Suresh Zala |
---|---|
Album: | Single |
Music: | Hardik-Rahul |
Lyricist: | Satish Thakor |
Label: | Suresh Zala Official |
Genre: | Love |
Release: | 2021-03-24 |
Lyrics (English)
DIL BOLE JANU JANU LYRICS IN GUJARATI: Dil Bole Janu Janu (દિલ બોલે જાનુ જાનુ) is a Gujarati Love song, voiced by Suresh Zala from Suresh Zala Official . The song is composed by Hardik-Rahul , with lyrics written by Satish Thakor . The music video of the song features Rajveer Chauhan and Riya Vala. હો પ્રેમ નું મારુ પંછી જોને ઉડે રે આકાશ મા અરે અરે મારા જીગર જાન હો પ્રેમ નું મારુ પંછી જોને ઉડે રે આકાશ મા જોયા પડછાયા તારા રણ ના રે આભાસ મા દિલ બોલે જાનુ જાનુ હો માને ના એ કીધું મારુ ભારતલીરીક્સ.કોમ હો પ્રેમ નું મારુ પંછી જોને ઉડે રે આકાશ મા જોયા પડછાયા તારા રણ ના રે આભાસ મા દિલ બોલે જાનુ જાનુ હો માને ના એ કીધું મારુ હો દિલ બોલે જાનુ જાનુ હો દિલ મારુ પોકારે, જન્મો રે જન્મારે રેહવું તારી હારે, સથવારે સથવારે હો પ્રેમ નું મારુ પંછી જોને ઉડે રે આકાશ મા જોયા પડછયા તારા રણ ના રે આભાસ મા દિલ બોલે જાનુ જાનુ માને ના એ કીધું મારુ હો દિલ બોલે મારી જાનુ હો દિલ છે કુંવારું, ગુલાબી ગાલ છે સોળે કળાયે ખીલ્યો તારા રૂપ નો ચાંદ છે હો હો હો દિલ છે કુંવારું ગુલાબી ગાલ છે સોળે કળાયે ખીલ્યો તારા રૂપ નો ચાંદ છે હો તારા જુલ્ફો ની તળે, જીવન વિતાવું ઘેલો મને કરે છે, તારું આ સરમાવું હો પ્રેમ નું મારુ પંછી જોડે ઉડે રે આકાશ મા જોયા પડછયા તારા રણ ના રે આભાસ મા દિલ બોલે જાનુ જાનુ માને ના એ કીધું મારુ હો દિલ બોલે મારી જાનુ હો મીઠી મીઠી વાતો પ્યારી તારી લાગતી ઊંઘતો હું ને જાનુ રાત મારી જાગતી હો હે…મીઠી મીઠી વાતો પ્યારી તારી લાગતી ઊંઘતો હું ને જાનુ રાત મારી જાગતી હો થઇ જા મારી જાનુ, અરમાનો કર પુરા જોજે રહી જાય ના પ્રેમ ના કોડ અધૂરા હો પ્રેમ નું મારુ પંછી જોને ઉડે રે આકાશ મા જોયા પડછયા તારા રણ ના રે આભાસ મા દિલ બોલે જાનુ જાનુ દિલ બોલે દીકુ દીકુ હો બોલે જાનુ જાનુ માને ના એ કીધું મારુ હો દિલ બોલે જાનુ જાનુ Ho prem nu maru panchi jone ude re aakash ma Are are mara jigar jaan Ho prem nu maru panchi jone ude re aakash ma Joya padchhya tara ran na re aabhas ma Dil bole janu janu Ho mane na ae kidhu maru Ho prem nu maru panchi jone ude re aakash ma Joya padchhya tara ran na re aabhas ma Dil bole janu janu Mane na ae kidhu maru Ho dil bole janu janu Ho dil maru pokare, janmo re janmare Rehvu tari hare, sathvare sathvare atozlyric.com Ho prem nu maru panchi jone Ude re aakash ma Joya padchhya tara ran na re aabhas ma Dil bole janu janu Mane na ae kidhu maru Ho dil bole mari janu Ho dil chhe kuvaru, gulabi gaal chhe Sode karaye khilyo tara roop no chand chhe Ho ho ho dil chhe kuvaru, gulabi gaal chhe Sode karaye khilyo tara roop no chand chhe Ho tara julfo ni tare, jivan vitavu Ghelo mane kare chhe, taru aa sarmavu Ho prem nu maru panchi jone ude re aakash ma Joya padchhya tara ran na re aabhas ma Dil bole janu janu Mane na ae kidhu maru Ho dil bole mari janu Ho mithi mithi vato pyaari tari lagti Unghto hu ne janu raat mari jaagti Ho he..mithi mithi vato pyaari tari lagti Unghto hu ne janu raat mari jaagti Ho thai jaa mari janu, armano kar pura Joje rahi jaay na prem na kod adhura Ho prem nu maru panchi jone Ude re aakash ma Joya padchhya tara ran na re aabhas ma Dil bole janu janu Dil bole diku diku Ho dil bole janu janu Mane na ae kidhu maru Ho dil bole janu janu Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Dil Bole Janu Janu lyrics in Gujarati by Suresh Zala, music by Hardik-Rahul. Includes YouTube video and lyrics in multiple languages.