Joje Bhaila Beni Aa Bhulayna by Shital Thakor song Lyrics and video
Artist: | Shital Thakor |
---|---|
Album: | Single |
Music: | Kirit Thakor |
Lyricist: | |
Label: | Ekta Sound |
Genre: | Love |
Release: | 2020-08-01 |
Lyrics (English)
Joje Bhaila Beni Aa Bhulayna lyrics, જોજે ભઈલા બેની આ ભુલાયના the song is sung by Shital Thakor from Ekta Sound. Joje Bhaila Beni Aa Bhulayna Love soundtrack was composed by Kirit Thakor. તું રાજી એમાં હું બઉ રાજી ભઈલુ રાજી એમાં હું બઉ રાજી તારી ખુશી માં ખુશી છે મારી બાકી તો બીજી બધી મરજી સે તારી તારી ખુશી માં ખુશી છે મારી બાકી તો બીજી બધી મરજી સે તારી ભઈલુ રાજી એમાં હું બઉ રાજી વીરા તું રાજી એમાં હું બઉ રાજી ભઈલા ઓ ભઈલા જોવે બેની આ ભુલાય ના રક્ષાબંધન નું મુરત જોજે આ વીતી જાય ના ભઈલા ઓ ભઈલા જોવે બેની આ ભુલાય ના રક્ષાબંધન નું મુરત જોજે આ વીતી જાય ના ભારતલીરીક્સ.કોમ આજ ની ઘડી ને વીરા કાલે ના ભૂલતો બેની ના સ્નેહ નું ઋણ ના ચૂકતો સુખ-દૂખ ની ઘડીયે યાદ મને રાખજે રાખડી ના બંધન ને સદા યાદ રાખજે ભલે જીવન મારુ ટૂંકું રે હોય તારું જીવન હજારો વરસ નું હોય ભલે જીવન મારુ ટૂંકું રે હોય તારું જીવન હજારો વરસ નું હોય તું રાજી એમાં હું રાજી બઉ રાજી સો સુખ લઈને પણ આટલું તું આલજે દુનિયા ના નાથ તું વાત મારી માનજે સો સુખ લઈને પણ આટલું તું આલજે દુનિયા ના નાથ તું વાત મારી માનજે માંગુ છું પેલી ને છેલ્લી વાર નઈ ભૂલું હું તારો ઉપકાર માંગુ છું પેલી ને છેલ્લી વાર નઈ ભૂલું હું તારો ઉપકાર દુઆ કરું છું દિન-રાત મારા ભઈલુ ને હાચવી તું રાખજે મારા લાડકવાયા ભઈલુ બે હાચવી તું રાખજે મારા ભઈલુ ને હાચવી તું રાખજે Tu raji aema hu bau raji Bhailu raji aema hu bau raji Tari khushi ma khushi chhe mari Baki to biji badhi marji se tari Tari khushi ma khushi chhe mari Baki to biji badhi marji se tari Bhailu raji aema hu bau raji Veera tu raji aema hu bau raji Bhaila o bhaila jove beni aa bhulay na Rakhsha bandhan nu murat joje aa viti jaay na Bhaila o bhaila jove beni aa bhulay na Rakhsha bandhan nu murat joje aa viti jaay na atozlyric.com Aaj ni ghadi ne veera kale na bhulto Beni na sneh nu run na chukto Sukh dukh ni ghadiye yaad mane rakhje Rakhdi na bandhan ne sada yaad rakhje Bhale re jivan maru tunku re hoy Taru jivan hajaro varas nu hoy Tu raji aema hu bau raji Bhailu raji ema hu bahu raji So sukh line pan atlu tu aapje Duniya na nath tu vaat mari maan je So sukh line pan atlu tu aapje Duniya na nath tu vaat mari maan je Magu chhu peli ne chheli vaar Nai bhulu hu taro upkaar Mangu chhu peli ne chheli var Nai bhulu hu taro upkaar Duaa karu chhu din raat Mara bhailu ne hachvi tu rakhje Mara ladak vaya bhailu ne hachvi tu rakhje Mara bhailu ne hachvi tu rakhje Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Joje Bhaila Beni Aa Bhulayna lyrics in Gujarati by Shital Thakor, music by Kirit Thakor. Includes YouTube video and lyrics in multiple languages.