Nai Male Choy Duniya Ma Tane Pyar Aavo by Janu Solanki song Lyrics and video
Artist: | Janu Solanki |
---|---|
Album: | Single |
Music: | Shashi Kapadiya |
Lyricist: | Darshan Baazigar |
Label: | Jhankar Music |
Genre: | Sad |
Release: | 2024-05-19 |
Lyrics (English)
નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો | NAI MALE CHOY DUNIYA MA TANE PYAR AAVO LYRICS IN GUJARATI: The song is sung by Janu Solanki under Jhankar Music label. "NAI MALE CHOY DUNIYA MA TANE PYAR AAVO" Gujarati song was composed by Shashi Kapadiya , with lyrics written by Darshan Baazigar . The music video of this Sad song stars Ravi Om Prakash Rao, Zeel Joshi and Nidhi Patel. હો તારા દિલ ને પૂછી લેજે હો તારા દિલ ને પૂછી લેજે કેવો હતો પ્યાર મારો દિલ ને પૂછી લેજે કેવો હતો પ્યાર મારો નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો હો મતલબ હતો ત્યા સુધિ મારુ રાખ્યું જીવ હતા એક તોય દિલ તોડી નાખ્યું હો.. દિલ ને પૂછી લેજે ક્યા હતો સ્વાર્થ મારો દિલ ને પૂછી લેજે ક્યા હતો સ્વાર્થ મારો નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો હો નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો હો કિસ્મત હોય ના તો મળતું નથી કોઈ આ દિલ ને સમજતું નથી હો મજબુરી નુ નામ દઈ મજાક બનાઈ તમે મારા પ્રેમ ની હરાજી બોલાઈ હો દિલના થયા ટુકડા ને સપના રોડાયા અમે તારા પ્રેમ માં દર દર ભટકાયા હો તારા દિલ ને પૂછી લેજે કેવો હતો પ્યાર મારો દિલ ને પૂછી લેજે કેવો હતો પ્યાર મારો નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો હો નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો હો સપના જોયા તા એ પુરા ના થયા દિલ ના ઓરતા અધુરા રઈ ગયા હો માન્યા જેને પોતાના એ મારા ના થયા દિલ ના અરમાનો તુટી રે ગયા હો મતલબ આ પ્રેમ નો મને ના સમજાવો જે તમને ગમે તમે એની જોડે જાઓ હો તારા દિલ ને પૂછી લેજે કેવો હતો પ્યાર મારો દિલ ને પૂછી લેજે કેવો હતો પ્યાર મારો નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો હો નઈ મળે ચોય દુનિયા મા તને પ્યાર આવો. Ho tara dil ne puchi leje Ho tara dil ne puchi leje Kevo hato pyar maro Dil ne puchi leje Kevo hato pyar maro Nai male choy duniya ma tane pyar aavo Nai male choy duniya ma tane pyar aavo Ho matlab hato tya sudhi maru rakhyu Jeev hata ek toy dil todi nakhyu Ho.. Dil ne puchi leje kya hato swarth maro Dil ne puchi leje kya hato swarth maro Nai male choy duniya ma tane pyar aavo Ho nai male choy duniya ma tane pyar aavo Ho kismat hoy na to madtu nathi Koi aa dil ne samjatu nathi Ho majburi nu naam dai majak banayi Tame mara prem ni haraji bolayi Ho dil na thaya tukda ne sapna rodaya Ame tara prem ma dar dar bhatkaya Ho tara dil ne puchi leje Kevo hato pyar maro Dil ne puchi leje Kevo hato pyar maro Nai male choy duniya ma tane pyar aavo Ho nai male choy duniya ma tane pyar aavo Ho sapna joya ta e pura na thaya Dil na orata adhura rai gaya Ho manya jene potana e mara na thaya Dil na armano tuti re gaya Ho matalab aa prem no mane na samjavo Je tamne game tame eni jode jao Ho tara dil ne puchi leje Kevo hato pyar maro Dil ne puchi leje Kevo hato pyar maro Nai male choy duniya ma tane pyar aavo Ho nai male choy duniya ma tane pyar aavo. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Nai Male Choy Duniya Ma Tane Pyar Aavo lyrics in Gujarati by Janu Solanki, music by Shashi Kapadiya. Includes YouTube video and lyrics in multiple languages.