Ranuja Ma Rang Jamyo by Poonam Gondaliya song Lyrics and video
Artist: | Poonam Gondaliya |
---|---|
Album: | Single |
Music: | Ajay Vagheshwari |
Lyricist: | Jagdishbhai Barot, Dayaram Gondaliya |
Label: | Studio Jay Somnath Official Channel |
Genre: | Devotional |
Release: | 2020-08-20 |
Lyrics (English)
LYRICS OF RANUJA MA RANG JAMYO IN GUJARATI: રણુજામાં રંગ જામ્યો, The song is sung by Poonam Gondaliya from Studio Jay Somnath Official Channel . "RANUJA MA RANG JAMYO" is a Gujarati Devotional song, composed by Ajay Vagheshwari , with lyrics written by Jagdishbhai Barot and Dayaram Gondaliya . જય જય રામાપીર, જય હો રામાપીર રણુજાવાળા બાબા જય હો રામાપીર જય જય રામાપીર, જય હો રામાપીર રણુજાવાળા બાબા જય હો રામાપીર હાલો હાલો રે માનવીઓ આજ રણુજામાં રંગ જામ્યો હો હાલો હાલો રે માનવીઓ આજ રણુજામાં રંગ જામ્યો આવ્યો આવ્યો રે હો આવ્યો આવ્યો રે આવ્યો આવ્યો રે ભાદરવો માસ રણુજામાં રંગ જામ્યો હાલો હાલો રે માનવીઓ આજ રણુજામાં રંગ જામ્યો કુમ કુમ પગલે પીરજી પધાર્યા પોકરણ ગઢની માય રે કુમ કુમ પગલે પીરજી પધાર્યા પોકરણ ગઢની માય રે આનંદ આનંદ થયો છે રે આજે આનંદ આનંદ થયો છે રે આજે અજમલજીની ને દ્વાર રણુજામાં રંગ જામ્યો હાલો હાલો રે માનવીઓ આજ રણુજામાં રંગ જામ્યો એ રણુજામાં રંગ જામ્યો માતા મીનળદે પિતા અજમલજી વીરા વિરમદે ભાઈ રે માતા મીનળદે પિતા અજમલજી વીરા વિરમદે ભાઈ રે લાસા લક્ષ્મી સગુણા બેનડી લાસા લક્ષ્મી સગુણા બેનડી તુંવરા કુળ પૂજાય રણુજામાં રંગ જામ્યો હો હાલો હાલો રે માનવીઓ આજ રણુજામાં રંગ જામ્યો એ રણુજામાં રંગ જામ્યો ભારતલીરીક્સ.કોમ હો બાર બાર બીજના ધણીને સમરું નકળંગ નેજા ધારી રે બાર બાર બીજના ધણીને સમરું નકળંગ નેજા ધારી રે અખંડ જ્યોતે પીરજી પધારો અખંડ જ્યોતે પીરજી પધારો નોધારાના નાથ રણુજામાં રંગ જામ્યો હો હાલો હાલો રે માનવીઓ આજ રણુજામાં રંગ જામ્યો રણુજામાં રંગ જામ્યો બીજ પૂનમના મેળા ભરાતા રણુજા રૂડા ધામે રે બીજ પૂનમ ના મેળા ભરાતા રણુજા રૂડા ધામે રે જગદીશ બારોટ ગુણલા ગાતા જગદીશ બારોટ ગુણલા ગાતા દયારામ લાગે પાય રણુજામાં રંગ જામ્યો હો હાલો હાલો રે માનવીઓ આજ રણુજામાં રંગ જામ્યો આવ્યો આવ્યો રે હો આવ્યો આવ્યો રે ભાદરવો માસ રણુજામાં રંગ જામ્યો એ રણુજામાં રંગ જામ્યો રણુજામાં રંગ જામ્યો. Jay jay ramapir, jay ho ramapir Ranujavada baba jay ho ramapir Jay jay ramapir, jay ho ramapir Ranujavada baba jay ho ramapir Halo halo re manviao aaj Ranujama rang jamyo Ho halo halo re manvio aaj Ranujama rang jamyo Avyo avyo re ho Avyo avyo re Avyo avyo re bhadravo mas Ranujama rang jamyo Halo halo re manvio aaj Ranujama rang jamyo Kum kum pagle pirji padharya Pokaran gadhni may re Kum kum pagle pirji padharya Pokaran gadhni may re Aanand aanand thayo chhe re aaje Aanand aanad thayo chhe re aaje Ajmaljni ne dwar Ranujama rang jamyo Halo halo re manvio aaj Ranujama rang jamyo Ae ranujama rang jamyo Mata minalde pita ajmal ji Veera viramde bhai re Mata minalde pita ajmal ji Veera viramde bhai re Lasa laxmi saguna benadi Lasa laxmi saguna benadi Tuvara kud pujay Ranujama rang jamyo Ho halo halo re manvio aaj Ranujama rang jamyo Ae ranujama rang jamyo atozlyric.com Ho bar bar bijna dhani ne samaru Nakdang neja dhari re Bar bar bijna dhani ne samaru Nakdang neja dhari re Akhand jyote pirji padharo Akhand jyote pirji padharo Nodharana nath Ranujama rang jamyo Ho halo halo re manvio aaj Ranujama rang jamyo Ranujama rang jamyo Bij poonam na meda bharata Ranuja ruda dhame re Bij poonam na meda bharat Ranuja ruda dhame re Jagdish barot gunala gata Jagdish barot gunala gata Dayaram lage pay Ranujama rang jamyo Ho halo halo re manvio aaj Ranujama rang jamyo Avyo avyo re ho Avyo avyo re bhadravo mas Ranujama rang jamyo Ae ranujama rang jamyo Ranujama rang jamyo. Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
About: Ranuja Ma Rang Jamyo lyrics in Gujarati by Poonam Gondaliya, music by Ajay Vagheshwari. Includes YouTube video and lyrics in multiple languages.